Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay
View full book text
________________
સુરજ સુવાસ : કાર્તિક ૧૯૯૬ રમત ગીલીદંડા, ગેડીદડા, લકડી પટા, આમલી પીપળી, સાતતાળી, વાઘબકરી, ડાહીને છેડે, સંતાકૂકડી, તરવું, કુસ્તી, ઘોડેસ્વારી, ડમણી-રથમાફા-હેલની શરતે, તીર, પાટ, લંગડી, ચકભિલું ૮ વરઘેડા. ૯ ધાર્મિક સરઘસ. ૧૦ કૂલમંડળી, શીવકમળ વગેરે દેવ સમીપની યોજનાઓ. ૧૧ કથા-વાર્તા–ભજન જેમાં શાસ્ત્રી, ભાટ, ચારણ, માણભટ્ટ, ભજનીક મીર, ઢાઢી વગેરે મુખ્ય ભાગ ભજવે છે. ૧૨ ઘાટ કે કૂવા ઉપરની પનિહારી. ૧૩ વાંસળી વગાડતા અગર ખભે લાકડી મૂકી તે લાકડી ઉપર હાથ ટેકવતે વાળ. ૧૪ ભવાઈ-ઝૂરીરામલીલા. ૧૫ નટ-બદારી-ચામખેડા, પૂતળીઓના ખેલ કરનારા, સ્વર્ગનીસરણી બતાવનારાબહુરૂપી જેવા મનરંજન કરનારા ધંધાદારીએ. ૧૬ રાવણ-કસુંબા-ડાયરા. ૧૭-લગ્ન. ૧૮ ભૂવા.
ઉપર પ્રમાણે વિગતે ગ્રામજનતાનું આખું માનસ સમજવા માટે પ્રદર્શનમાં ઉપજાવવી જરૂરી છે.
ન
કવિ
રમણલાલ ભટ પિન્સીલું ઘસી, સ્ટીલું ઠંડી, કાગળ બગાડ્યા ખૂબ, કવિ થયે હું કવિતા કરતે ઉષા, સધ્યા ને ફૂલ
લખું રેજ સુંદર ગાણું
લખું હું ને હંજ વખાણું. ગીતો મહારાં ખૂબ સાર છે, અલંકાર અનુપ્રાસ, તંત્રી છાપાના મિજાજી બધા ના સમજે મહાર રાગ;
લખે, “અહીં છંદ ભંગાણું,
ભંગાણું રે ગીતનું ગાણું.” પ્રસિદ્ધિ પામવા કવિ તરીકે મોકલ્યાં છાપાં માંય, કાગળ મહારા, ટિકિટ હારી,-તેાયે ન ગીત છપાય;
“નથી સારે શબ્દ મટાણું
આવે પાછું એ લખાણું. આજ તો મારે સેના સૂરજ, હેમને દિવસ આજ, ઊઠને અલી, આવને બહેલી કૂદીને વચલે માળ;
જેને જેને છેવટ પાનું,
એલ્યા એ સોનલ છાપાનું. નહતરૂં આજ હું મિત્ર મહારા, ને તું સૌ સખીઓ તેડ, રમશું અમે સેગટે, તમે ફરજો ગરબે ઘેર;
લાવશીનું તું રાંધજે ખાણું આજે મારું ગીત છપાયું.”
* આ પંક્તિઓ ઉપરથી સુચિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54