Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 4
________________ – માનસી કેટલાક અભિપ્રાય “સુવાસે' પિતાની ઉચ્ચ કેટિ હજી સુધી સાચવી રાખી છે. તેના અગ્રલેખે ખરેખર ચિંતનશીલ અને કાવ્યતત્વથી ભરેલા હોય છે. – રમણલાલ વસંતલાલ દેસાઈ લેખે એકંદરે સારા . અભ્યાસપૂર્વક લખાયેલા છે. –અરદેશર ફરામજી ખબરદાર વડોદરથી એક વર્ષથી પ્રગટતા આ ઉચ્ચગ્રાહી માસિક ચૈત્ર-૧૯૯૫નો અંક શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય વિશેષાંક તરીકે નીકળ્યો છે...જેવા સુલેખકોનાં ઉપયોગી વિચારણય લખાણ તંત્રી.મેળવી શકાય છે એ આનંદને વિષય છે. ઇચ્છીએ છીએ કે શિક્ષિત ગુજરાત સુવાસ' જેવા પ્રયાસને આવકારે, પિષે અને સંપૂર્ણ સુવિકાસની તક આપે. ગુજરાતને એક સારું માસિક મળ્યું હોવાને સંતોષ થાય છે. –જન્મભૂમિ એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન સાહિત્ય-જગતમાં મેળવશે એવી આશા બંધાય છે. -ન્યુવક આ ન ફાલ અન્ય સામયિકે જેમ ખાલી નજર કરી ફેંકી દેવા જેવું નથી. “યથા નામા તથા ગુણ'ની જેમ ખાસ વાંચવા જેવું છે... લેખની શૈલિ ઉત્તમ કલાપૂર્વક નવી છે. ખાસ મહત્ત્વતા ભાષાશુદ્ધિ અને જોડણીને આપેલી છે. –ખેતીવાડી વિજ્ઞાન સુવાસ'નું ધોરણ આમ વધુ વ્યાપક બનતું જાય છે તે જોઈ આનંદ થાય છે ...તેના સંચાલકોને ધન્યવાદ છે. . આ પદ્ધતિને બધાં સામયિકેવાળા સ્વીકાર કરે છે? અત્યારે કચરાની ટોપલીમાં નાખવા જેવું સાહિત્ય પ્રસિદ્ધ થાય છે, તે ન જ થવા પામે -ગુજરાતી તેમાં પીરસાયલી વિવિધ જાતની વાનગીઓ સાહિત્યપ્રેમીઓને સા રાક પૂરો પાડે છે. -ક્ષત્રિય મિત્ર સામગ્રી સંતોષપ્રદ છે. – પુસ્તકાલય વિદ્વતાભરેલા લેખે વિચારણીય સાહિત્યસામગ્રીથી આ માસિક વડોદરાના બંધ પડેલા સાહિત્ય માસિકની ખેટ પૂરશે એવી આશા બંધાય છે. જીવન, કલા, સાહિત્ય વગેરે વિષયો પરના લેખેથી ભરપૂર છે. –સયાજીવિજય સુવાસ' એના નામ પ્રમાણે સુવાસિત છે. -તંત્રી – દેશી રાજ્ય સુવાસ'ના કેટલાક અગ્રલેખોમાં જળવાયેલ રસ, તત્ત્વજ્ઞાન અને કવિતાત્મક ગદ્યને સંગ ટાગોર સિવાય ક્યાંય નથી અનુભવ્યો. --બ. ભ. પરીખ લાગે છે કે સુવાસ’ સ્વ. મટુભાઈ કાંટાવાળાના “સાહિત્ય' જેટલું ઉદાર દષ્ટિવાળું પત્ર થશે. તેના લેખેની પસંદગી ઘણા ઊંચા પ્રકારની છે. -તુનાં પુસુમતિ: સુવાસ'ના કેટલાક વિષયની ભાષા એટલી તે હૃદયંગમ છે, કે ગુજરાતી ભાષાના કોઈપણ સાહિત્યરસિકને અનેક વખત વાંચ્યા છતાં ફરીવાર તેના વાંચનની તૃષા જ લાગી રહે. - મિત્રપ્રિય - બાળક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 52