________________
જીવન સુવાસ
प्रभा
મહાન શિવાજીના પિતા શાહજી ખીજાપુરના નવાબના સરદાર હતા. નવાએ સરદારના પુત્રને સલામીએ ખેલાયેા. પણ શિવાજીએ ગાવધ ચલાવનારના દરબારમાં જવાની ચેકખી ના સંભળાવી. નવાખે ગાવધની બંધી ફરમાવી; સાદાં કતલખાનાં પણ તેણે ગામ બહાર લેવરાવ્યાં. ગેાવધ કરનારને માટે તેણે જ્યારે મૃત્યુની સજા જાહેર કરી ત્યારે જ શિવાજી તેના દરબારમાં ગયા.
એક વખતે બીજાપુરના ચૌટામાં એક વીક્લ ખાટકીએ ગાય પર તરવાર ઉગામી. તે તલવાર ગાયના ગળાને સ્પર્શે એ પહેલાં જ ત્યાં અકસ્માત આવી પહોંચેલ શિવાજીએ ખાટીના એ. હાથ કાપી નાખ્યા.
શિવેાજીના બગીચામાંથી ભાગવાનની રા સિવાય કાઇએ કંઇ તેવું નહિ એવું શિવાજીના ગુરુ કાશ્મદેવે ફરમાન કાઢેલું; પણ એક પ્રસંગે ભૂલથી ગુરુ કાણુદેવ પોતે જ થોડાંક ફળ તેાડી ખેઠા. એ ભૂલ માટે તે તરત જ પેાતાને જમણેા હાથ કાપી નાખવા તૈયાર બન્યા. પણ એ પળે ત્યાં આવી પહોંચેલ શિવાજી વગેરેએ તેમને પગે પડીને તેમ કરતાં અટકાવ્યા. છતાં ગુરુએ એ ભૂલની યાદગીરી માટે પેાતાના પહેરણની જમણી ખાંય તે હંમેશને માટે કાપી જ નાંખી, શિવાજી મુસલમાનાના કટ્ટા દુશ્મન હતા, તેમના પિતા શાહજી સુસલમાની નવાખના સરદાર હતા. એક પ્રસંગે શાહજી શિવાજીના પ્રદેશમાં ખંડાબાનાં દર્શને આવ્યા. શિવાજીએ સામે જઇ તેમનું ભક્તિભાવથી સન્માન કર્યું. ખંડેાબાના મંદિરથી જેજુરી ગામ સુધી પિતાને રાવંશી પાલખીમાં લઈ જવાની તેમણે વ્યવસ્થા કરી. ને તે પાતે હાથમાં જોડા ઝાલી
પાલખીની સાથે સાથે ચાલ્યા.
છત્રપતિ શિવાજી એક પ્રસંગે સંત તુકારામના ભજનમાં મસ્ત થઈ ડેાલવા માંડેલા. તે વખતે મેાગલ સૈન્ય તેમને ઘેરવાને આવી પહેાંચ્યું હાવાની બૂમ પડી. પણ મહારાજ ભજનની ધૂનનેજ વળગી રહ્યા. આ કટાકટીની પળે એક મરાઠા સરદારને એક યુક્તિ જડી આવી. ને મહારાણા પ્રતાપને જેમ રાજા માનસિંહે બચાવી લીધા હતા, ગુર્જરપતિ સિદ્ધરાજને જેમ શ્રી. મુનશીને બનાવટી કાક બચાવી લે છે એમ છત્રપતિ શિવાજીને બચાવવાને તેણે તેમના માથા પરનો મુગટ ઉઠાવી લીધા. તે મુગટ પેાતાના માથા પર મૂકી તે ત્યાંથી ભાગી નીકળ્યે, તે મેાગલ સૈન્યે તેનેજ શિવાજી માની તેને પી લીધા.
*
નેપોલિયનની સાત વર્ષની વયે તેના કાકાને ત્યાંથી ફળના એક કડિયા આવ્યેા. તેની નાની-મોટી છે બહેનેાએ તેમાંથી કેટલાંક ફળ ઉઠાવી લઇ ચારીના આરેાપ નેપોલિયન પર ઢાળ્યા. પિતાએ નેપોલિયનને ચાબખાની સજા કરી તેને ત્રણ દિવસ ભૂખે માર્યા. નેપોલિયને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com