________________
૧૯૮ • સુવાસ : શ્રાવણ ૧૯૯૫
દર્શન અને ભાવમાધુર્ય અલબત્ત ‘પાંખડી’માં વિશેષ પ્રમાણુમાં ઝગમગે છે છતાં ખીજા ખે પણ ઓછા આશાસ્પદ નથી જણાતા.
ત્રણેને પોતપોતાના અલ્પ દોષા પણ છે. પણ તેમાં ‘કુમારનાં કાવ્યા’માં કેટલેક ઠેકાણે તરી આવતા અર્થકલિષ્ટતાને ઢાય અને અનાકર્ષક પ્રકાશન કંઈક વિશેષ પ્રમાણમાં ખૂંચે છે. તે સહેજે દૂર કરી શકાયાં હાત. ‘પાંખડી’નાં મુક્તકાના મોટા ભાગ તા રસ–માધુર્ય કે ભાવનાપ્રેરક છે પણ શરૂઆતનાં થેાડાંકમાં કંઈક અંશે પ્રયાસ જણાય છેઃ કવિતા સ્વાભાવિક ઊર્મિજન્ય હાવી ઘટે; નજેવા છતાં છંદેાભંગ પણ કયાંક કળ્યાંક રહી જવા પામ્યા છે. ‘મદાલસા ' કાવ્યને સંપૂર્ણ સમજવાને ઘેાડાક સંસ્કૃત શબ્દકારો ખરીદી લેવા જોઇએ. તેમાંના કેટલાક શબ્દો તા સંસ્કૃત કે ગુજરાતી બંનેમાંથી એક ભાષામાં ન મળી શકે એવા છે.
>
ઉપદેશસાર—મૂળ લેખક : શ્રી રમણ મહર્ષિ, પ્રકાશક: શ્રી નિરંજનાનંદ સ્વામી, તિરુવષ્ણુામલૈ, દક્ષિણ ભારત. કિમ્મત દેઢ આને.
દક્ષિણે અરુણાચલ પર્વતની તલેટીમાં શ્રી રમણમહર્ષિના આશ્રમ છે. ત્યાં રહી તેએ જીવનનાં ગૂઢ તત્ત્વા શોધે છે, તપ અને સંયમમાં જીવન વિતાવે છે, જીજ્ઞાસુઓને ભાવભર્યા ઉપદેશ આપે છે. એ ઉપદેશનાં અનેક ભાષાઓમાં ભાષાંતર થયાં છે. દારૂક વનમાં રહેતા અભિમાની ઋષિને શિવે ઉપદેશ આપેલ; મર્ષિએ એ ઉપદેશને રમણીય પંક્તિઓમાં વણી લીધા. આ એને ગુજરાતી અનુવાદ છે. અનુવાદકનું નામ નથી આપ્યું પણ તે શ્રી કીશોરલાલ ઘ. મશરૂવાળા હેાવા વિશેષ સંભવ છે.
અનુવાદ ગેય, મધુર અને સુવાચ્ય બન્યા છે. પાછળના ભાગમાં આપેલ ટિપ્પણી અને સ્પષ્ટ અર્થ સમજવામાં મદદકર્તા થઈ પડે છે. શરૂઆતમાં આપેલા શ્રી રમણુમહર્ષને પરિચય ભાવપ્રેરક છે. [ સ્વીકારાયલ અને બાકીનાં પરિચય હવે પછી ]
સ્વીકાર
પુસ્તક-છત્રપતિ શિવાજી; માનવશરીર વિકાસ; મંજરીમાળા; સંવાદ સંગ્રહ; વિહારદિગ્દર્શન; પુરાણાં પુષ્પા; શ્રી કુમારપાળ; હેમચંદ્ર વચનામૃત; સંસ્કૃત પ્રાચીન સ્તવન સંદેશ. ત્રૈમાસિક —ફાર્બસ ત્રૈમાસિક; જૈનસિદ્ધાન્ત ભાસ્કર; કુસુમ; દેશી રાજ્ય; જૈન સિદ્ધાન્ત ભાસ્કર; માનસી; માધુરી.
માસિક—પ્રસ્થાન; શારદા; યુવક; નવરચના; ખાલેજીવન; મમિત્રઃ બાળક; ફારમ; શિક્ષણુપત્રિકા; બાલવાડી; ગાંડિવ; સ્ત્રી–એધ; ગુજરાત શાળાપત્ર; કમર; વેપાર ઉદ્યોગ; વ્યાયામ; વૈજ્ઞકલ્પતરુ; ખેતીવાડી વિજ્ઞાન; દીપક; જૈન સત્ય પ્રકાશ; આત્માનંદ પ્રકાશ; કચ્છી દશા ઓસવાળ પ્રકાશ; ગીતા; પ્રગતિ; અનાવિલ જગત; ક્ષત્રિય મિત્ર; વિશ્વવિજ્ઞાન; ગુપ્ત સહાય; વિાિર; તાન; ચાળ; અનેTM; New book digest; Indian Review; The Educational Review; The New Review; Radio Times. પાક્ષિક-ભોસવા; દુન્દુભિ.
અઠવાડિક——પ્રજાબન્ધુ; ગુજરાતી; ગુજરાતી પંચ, નૌકા; જૈન; જૈન જ્યાતિ; સ્ત્રીશક્તિ; લેાકસેવા; રાજસ્થાન.
અહેવાલ—શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા–મહેસાણા; સુખ સંચારક કંપની-મથુરા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com