Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay
View full book text
________________
૧૬૬ સુવાસ: શ્રાવણ ૧૯લ્પ
અંચલગચ્છમાં થઈ ગયેલા કવિ ન્યા(જ્ઞા)નસાગરે વિ. સં. ૧૭ર૬માં સેખપુરમાં સિદ્ધચક્ર-મહામ્ય વિષય પર શ્રીપાલપની ચોપાઈ રચી હતી, તેની એક પ્રતિ વિ. સં. બીજા ઉલેખે ?
૫ ૧૭૭૦ વર્ષે ભાદ્ર. શુ. ૧૫ વટપદ્રનગરમાં લખાઈ હતી, તે હાલમાં
' ભાવનગરમાં જેનભંડારમાં છે. તપાગચ્છના અધિપતિ વિજયસમાસૂરિએ વિ. સં. ૧૭૭૪માં પિતાની આજ્ઞામાં રહેલા સાધુઓને જુદા જુદા સ્થાનોમાં સ્પેઇસ્થિતિ(ચોમાસું રહેવા)ના જે આદેશપદ્ધકે (આજ્ઞાના પટ્ટા-ફરમાનો) આયા હતા, તેમાં પં. લબ્ધિવિજય ગણિને વડાદર ક્ષેત્ર ફરમાવવામાં આવ્યું હતું.'
વિ. સં. ૧૭૮૦માં પિષ શુ. ૫ શુકે વટપદ્રનગરમાં કુતુબપુરમાં ૫. કાંતિવિજયગણિએ રસતરંગિણીવૃત્તિની પ્રતિને પિતાના વાચન માટે લખી હતી. - જેના પ્રાચીન મંડપનું પહેલાં કવિ વિનયવિજયે કરેલું વર્ણન ઉપર દર્શાવેલું છે. શ્રીમંત સરકાર ગાયકવાડને રાજ્ય-ધ્વજ ભગવો ઝંડે જ્યાં ફરકે છે, તે રાજધાની વડોદરાને
શ્રી પીલાજીરાવના સુપુત્ર શ્રીમંત દામાજીરાવ મહારાજાએ સન વડોદરા માંડે ૧૭૩૪=વિ. સં. ૧૭૮૦માં સ્વાધીન કર્યા પછી ત્યાં બે વર્ષમાં-વિ. સં.
૧૭૯૨માં તેમની આજ્ઞાથી આ વટપત્તન (વડોદરા)ના અધિપતિ (અધિકારી) ધીર સુબુદ્ધિમાન કૃપાવંત શ્રીમહાર(માજી)એ અત્યંત મનોહર લોકપ્રિય મંડપ (માંડવા)ને સારી રીતે-સુંદર કર્યો હતો.-એમ ત્યાંના સં. શિલાલેખ પરથી જણાય છે. ' વિક્રમની અઢારમી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન વિ. સ. ૧૭૯૩, ૧૭૯૫માં પાટણ
રાજનગર વિગેરેમાં રહી ચાવીશી–સ્તવનાદિ રચના કરનાર અને વિ. પં. જિનવિજયનું સં. ૧૭૯૯માં પાદરામાં સ્વર્ગસ્થ થયેલા જેન છે. તપાગચ્છના કવિ આગમન જિનવિજય વિ. સં. ૧૭૯૭ લગભગમાં વડોદરામાં પધાર્યા હતા.'
(ચાલુ) ૧ જૂઓ જૈનસાહિત્યશોધક નં. ૧, અં. ૩, પૃ. ૧૦૭ ક્ષેત્રાદેરાપટ્ટક ૧ ૨ પ્રશસ્તિસંગ્રહ ભા. ૨, પૂ. ૨૯૭ 3 [पं. २] " श्रीपीलाजिनृपोद्भवो विजयते दामाजिसंज्ञो नृपः ।
[पं. १३] श्रीमान् दामाजिसंझो निखिलनृपवरः स्ताचिरायुः स चायं ।। [प. १७-१८] तस्याज्ञापरिपालको नरवरचातुर्यरत्नाकरः श्रीमल्हारः [प. २०] तेन श्रीवटपत्तनाधिपतिना धीरेण सम्यकृतः
श्रीदामाजिनृपाक्षया सुरुचिरो लोकप्रियो मंडपः ।
મરાજ યુરિનાત્ર ગળતઃ ઇગ્યાથોષિના पं. २४] स्वस्ति श्रीनृपविक्रमार्कसमयाद्याते शिवे वत्सरे
પ્રવેશદ્વીમિ[s) દયારામg[5] જે સુમે...” [ વિ. સં. ૧૦૧૨-શવ સં. ૧ ૬૬૮=. સન ૧૦૨૬ ]
- એન્યુઅલ રિપેર્ટ-ડા. આ ઓલાજી, બરોડા સ્ટેટ ૧૯૩૪-૩૫ (પૃ. ૨૨) પ્રેમપર ચેમાસું કરીને, વિહાર કરે મુનિરાયજી, ગામ નગર પાવન કરતાં, વડાદરે ગુરુરાયજી; ધન્ય ધન્ય એ ગુરુ જગે જયકારી.” -૫. ઉત્તમવિજયે રચેલ ૫. જિનવિજયનિર્વાણરાસ (એ. જેનરાસમાળા ભા. ૧, ૫. ૧૫૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52