________________
૧૬૪ - સુવાસ : શ્રાવણ ૧૯૯૫
અચલગચ્છમાં થયેલા જ્ઞાનસાગર કવિએ વિ. સં. ૧૭૨૭ માં ચૈત્ર શુ. ૧૩ સામવારે ગાડી પાર્શ્વનાથના સાંનિધ્યથી રચેલ ૧૯ ઢાલવાળી આ કુમાર આક ઋષિ ચાપાઈ (ઋષિ)ની ચેાપાઈ લઘુ વપમાં રચેલી જણાવી છે, તે કદાચ બીજા નાના વડાદરામાં રચી હશે—તેમ જણાય છે, ૧
દીક્ષા
મરુધર (મારવાડ)નાં સિવાચી નગરમાં વાસ કરનાર છાજડ ગાત્રવાળા આસવાળ ગૃહસ્થ શા. હેમરાજ, પોતાની પત્ની રાજાભાઈ સાથે સ્તંભતીર્થ (ખંભાત)માં વેપાર માટે આવ્યા હતા. ત્યાં વિ.સે. ૧૭૨૮માં ચૈત્ર શુ. ૫ ધનજી નામે લક્ષ્મીસાગરસૂરિની પુત્ર પ્રાપ્ત થયે। હતા. આઠ વર્ષના તે પુત્રને લઈ તે વટપદ્ર (વડાદરા)માં આવ્યા હતા, તે અહિં રહેલા તપાગચ્છના વૃદ્ધિસાગરસૂરિની ધર્મ-દેશના સાંભળી ધનજીએ વિ.સં. ૧૭૩૬માં વૈ. શુ. ૩ દીક્ષા સ્વીકારી હતી, તે સમયે તેનું નામ નિધિસાગર રાખવામાં આવ્યું હતું. વિ. સં. ૧૭૪૫માં વૈં. વ. ૨ રાજનગરમાં વૃદ્ધિસાગરસૂરિએ તેમને સૂરિપદ આપ્યું ત્યારે લક્ષ્મીસાગરસુરિ નામથી પ્રસિદ્ધ કર્યો હતા. તે સમયે પાતશાહના માનીતા, શાહુ શાંતિદાસના સુત લક્ષ્મીચંદે ધણું દ્રવ્ય ખર્યાં મહાત્સવ કર્યા હતા. તેણે અનેક તીર્થોની યાત્રા કરી હતી, ઉપદેશાદિથી લાકા પર ઉપકાર કર્યા હતા. વિ. સં. ૧૯૮૮માં સૂરજપુર(સુરત)ના બીજા ચેમાસામાં શરીર અસ્વસ્થ થતાં સંઘની વિનંતિને માન આપી. તેઓએ વિજયદશમીએ પ્રમાદસાગર ઉપાધ્યાયને આચાર્યપદ આપી કલ્યાણસાગરસૂરિ નામ સ્થાપી તેમને પેાતાના પટ્ટધર તરીકે પ્રખ્યાત કર્યાં હતા. અંત સમયે ઉચિત ઉપદેશ આપી તેએ આસે હિંદ છ સ્વર્ગવાસી થયા હતા. સંધે બહુમાનથી અંતિમ સંસ્કાર કર્યાં હતા. વૃદ્ધિસાગરસૂરિ ગુરુની જેમ આ લક્ષ્મીસાગરસૂરિએ પણ, અંતિમ સમયે રાજનગર, રાધણુપુર, પાટણ, ખ’ભાત, માઁનપુર વિગેરે નગરાના સંધાને તથા વટપદ્ર. દર્ભાવતી (ડભાઈ), ભરૂચ વિગેરે શ્રેષ્ઠ સ્થાનોમાં વસતા શ્રાવકાને ધર્મલાભ કહેવરાવ્યા હતા; તેમાં વટપદ્ર નગરના શ્રાવક–સંધતા પણ ઉલ્લેખ છે.
1 “તે ગુરુને સુપસાયે ગાયા, આ ઋષિ ગુણવંત ૧૧ સત્તર સત્તાવીસે ચૈત્રે, સુદી તેરસ શશિવારે; પૂર્વાફાલ્ગુની ધ્વજાગે, લઘુવટપદ્ર મઝારી . ૧૨ એમ એગણીસમી ઢાલ ધન્યાશ્રી, જ્ઞાનસાગર કહી નેહે; ધવલ ધીંગ ગાડીની સાનિધિ, દિન પ્રતે દાલત ગેહ રે. ૧૩ —જૈન ગૂજ ર કવિએ (ભા. ૧, પૃ. ૭૬-૭૭ )
*
3
૪
“એક દિન સુત સંધાતે લેઇ, તિહાંથી તે નીસરીયા; વડ વખતે વટપદ્રમાં આવ્યા, શુભ ગુણ ૨૫ણે તરીચા.’
લક્ષ્મીસાગર સૂરિ—નિર્વાણુ રાસ (એ. જૈન રાસમાળા ભા. ૧, પૃ. ૧૯૬ ) વૃદ્ધિસાગરસૂરિ અને લક્ષ્મીસાગરસૂરિના નિર્વાણરાસમાં એને ઇલ્લેખ છે.
×પાટણ રાધનપુર વલી વટપદ્ર નચર વર એહ××
ઇત્યાદિક પુર મંદિર” નગર અનઇ બહૂ ગામિ; ધર્મ લાભ પહેાચાડયા લેઇ અહ્મારૂં નામ.'' —દીપસૌભાગ્યે રચેલા વૃદ્ધિસાગરસૂરિનિર્વાણરાસમાં ( ઐતિહાસિ રાસસંગ્રહ ભા. ૩,
પૃ. ૭૧ ચ. વિ. શ્ર'.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com