Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 15
________________ વટપદ્ર(વટાદરા)ના ઐતિહાસિક ઉલ્લેખા - ૧૬૫ વિ.સં. ૧૭૫૫માં વિજયદશમીએ વટપદ્ર(વડાદરા)માં પાર્શ્વનાથના પ્રસાદથી તપા૰–નાયક વિજયરત્નસૂરિના અધિકાર સમયમાં ગાડીદાસ નામના શ્રાવક કવિએ ૨૪ ઢાળામાં ૭૮૧ લેાક-પ્રમાણ નવકાર-રાસ રચ્યા હતા. વિક્રમની તેરમી સદીમાં તપાગચ્છમાં થઈ ગયેલા ધ્રુવેન્દ્રસૂરિએ રચેલી શ્રાવકપ્રતિક્રમણુસૂત્ર-વૃત્તિ, જે વંદાવૃત્તિ નામથી એળખાય છે, તેમાં સંસ્કૃતમાં જણાવેલી નવકાર–પ્રભાવની રાજસિંહ-રત્નવતી વિગેરે કથાને ઉપર્યુક્ત રાસ દ્વારા ગુજરાતી ભાષામાં કવિતારૂપે ઉતારવાના પ્રયત્ન થયા છે. કિવ ગાડીદાસ નવકાર–રાસ “વટપદ્ર ને દર્શાવતી ભરૂચ છે તિમ વલી x x x x x ઇત્યાદિક વરક્ષેત્રમાં શ્રાવક જે વસે, તેહને તુમે ધર્માંલાભ કહેજો અતિરસે.” પં. સુમતિવિજયના શિષ્ય વાચક્ર રામવિજયે રચેલ ક્ષક્ષ્મીસાગરસૂરિ—નિર્વાણરાસ ( ઐ. જૈન રાસમાળા ભા. ૧, પૃ. ૨૦૮ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ બુદ્ધિ શ્ર. ૨૪---ત્યાં ટિપ્પણમાં વટપદ્રને વડનગર નામથી જણાવવામાં ભૂલ થઈ છે), 1 “ઈંમ જે નવ પદનેં ધ્યાવે, તે નિશ્ચે શિવ-પદપાવે હૈ; વિ મન–ક્રામિત પૂરે આસ, ઈમ પભણે ગાડીદાસ । ૧૪ * * ઢાલ ચેાવીસ પૂરી થઈ, શ્રીગોડી ગિલુ ગાજે રે; સકલ સી(સ)ધ મંગલ કર, દિન દિન અધિક દિવાજે આ ૮ ગિર * * સુવિહિત ગચ્છ--ચણાયર, શ્રીવિજયપ્રભગુરૂ ઇશ રે; તાસ પટાધર જગ-જચવ'તા, શ્રીવિજયરત્નસૂરીસ રે. તેન્ડુ તણે રાજે એ રચીયા, નવપદ- રામ રસાલ રે; ઈંહ ભવ પરભવ સુખના દાતા, નિત્ય નિત્ય મગલ-માલ રે. ટર્સે હરિ પંચ મનેાહર, માથા ગુણ-મણિ—માલા રે; જીવિજન–માનસ–કંઠે સેહાવા, દીસે ઝા અમાલા રે. અક્ષર-ગણના ગ્રંથે કીધી, લે!(^લે)કહ્આ સુખદાચ રે; સાતો ને ઉપર એકાસી, લખતાં સાહિલેા થાય રે. સવત સત્તર પંચાવનેં, આસા સુદિ દશમી કુજવાર રે; વટપદ્ર પાસ-પસાઉલિ, રાસ રચ્ચા નવકાર રે. કલસ. ૧- ગિ ૧૧ ગિ. ૧૨ ગ. ૧૩ (ગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૪ ગિરૂ. એ રાસ નવ પદ ભણે નિસુણે, મગલ-માલા તસ ધરે; નવ નિદ્ધિ ઋદ્ધિ સમૃદ્ધિ લીલા, કેવલ-કમલા તે વરે. શ્રીવિજયદશમી વિજયમુહુરત્ત, રાસ રચ્ચે અંતિસુંદરૂ, પ્રભુ પાસ ગૌડીદાસ પભણે, સકલ સિં(સ')ધમ ગલકરૂ. ૧૫ ઇતિ શ્રીપંચપરમેષ્ઠી મહામંત્ર નવકાર-રાસ સપૂ. શ્રીપાર્શ્વનાથપ્રસાદાત્ જીભ ભવતુ [સ, ૧૭૭૪ વર્ષામાં પ્રીતિવિમલ-શિષ્ય કનકવિમલ—શિષ્ય વિમયે વિરપુરમાં લખેલી થડાદરામાં પ્રાચ્યવિદ્યામંદિરમાં રહેલી ૨૭ પત્રવાળી પેથીના આધારે ) www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52