Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 21
________________ રાણા જંગમહાદુર - ૧૭૧ તા તે ખીજી જ સ્ટીમરમાં અહીંથી પાછા ફરી જશે. અધિકારીએએ મૂ’ઝાઇને વડાઅધિકારીને પૂછાવ્યું તે તેના તરથી અનુમંત મળતાં તેમણે સામાન તપાસવાની હડ છેાડી દીધી. કહેવાય છે કે ઈંગ્લાંડને જ'ગ પાસેથી જકાત નહેાતી જોઈતી, તેને તે નેપાળના એ વીરનું પાણી જ માપવું હતું. જગ થે।ડાક દિવસ ત્યાં જ રાકાયા અને પેાતાના માણસાને તેણે લંડનમાં પેાતાને માટે શી વ્યવસ્થા કરવામાં આવી છે તેની તપાસ કરવાને મેકલ્યા. જ્યારે તેને ખબર પડી કે પાતાનેા ઉતારા રીચમંડ ટેરેસ નામના એક ભવ્ય મહેલમાં રાખવામાં આવ્યું છે અને તેને યેાગ્ય સન્માન મળવાનું છે ત્યારે જ તે લંડન ગયે. લડનમાં મહારાણી વિકટારિયાએ થાડા જ દિવસ પહેલાં પુત્રને જન્મ આપેલ હાઈ તે પડદે હતાં; એટલે તેમની મુલાકાત તરત ન થઈ શકી, પણ બીજી નામાંકિત વ્યક્તિએ કે સંસ્થાઓએ જંગને પોતાને ત્યાં ન્હાંતરવાનેા લાભ ઉઠાવવા માંડયા. જંગને એ રીતે જ્યાંત્યાં જવું પસંદ નહાતું છતાં તેને ઇન્ડિયા આપીસ, લંડનનાં મુખ્ય નાટ્યગૃહા, ઘોડદોડનું મેદાન, ડયુક આક્ વેલિંગ્ટન તે બીજા કેટલાક સેનાપતિ, થેાડાક ઉમરાવા વગેરેનાં આમંત્રણ સ્વીકારવાં પડયાં. kk ઘોડદોડના મેદાનમાં કેટલાક ઉમરાવાએ દોડતા ઘેાડાઓ સામે જોઈ જંગને પૂછ્યું: આપ આમાંથી કર્યો. ધાડા આગળ આવી શકે એમ ધારા છે? '' જંગે એક તેજસ્વી છતાં અણુધાર્યા ધાડા સામે આંગળી ચીંધી અને બધાની અજાયખી વચ્ચે એ જ ધાડા આગળ આવ્યો. એક ખૂબસૂરત ઉમરાવજાદીએ જગને પેાતાને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું, પણ પોતાને સમય ન હેાઈ તેણે પેાતાના ભાઇઓને ત્યાં મેાકલ્યા. ઉમરાવજાદીએ તે। બાદશાહી ઠાઠમાઠથી ખાણાનાં ટેબલો તૈયાર કરાવેલાં પણ જંગના ભાઈએએ મુશ્કેલી ટાળવાને ઉમરાવાદીના ઝગમગતા રૂપની પ્રશંસા કરતાં કહ્યું, “ અમારાં નયન ભરાઈ ગયાં છે, ભૂખ જરીકે નથી રહી.' ઉમરાવજાદી કંઈ સમજી ન શકી. પણ પાસે બેઠેલા કૅપ્ટને તેને સમજ પાડી કે, ‘ તે હિંદુ છે; આપણી સ્પર્શેલ વસ્તુએ તેમનાથી ખાઈ ન શકાય '—ત્યારે ઉમરાવજાદીએ હસીને તેમની પ્રશંસા કરી. " એક દિવસે જંગે લંડનના કેટલાક તબેલાએની મુલાકાત લીધી. તે પ્રસંગે તેણે કેટલાક ઘેાડાઓની ખરીદી કરી. ત્યાંની એક ગેાશાળામાંથી તેણે કેટલીક ગાયા પણ ખરીદી. એક ઠેકાણે ખાનગી વેપારીના એક તેજસ્વી ઘેાડાએ તેનું ધ્યાન આકર્યું. તેણે તેના માલિકને તેની કિંમત પૂછી તેા તે રૂ. ૬૩૦૦ જણાવવામાં આવી. જંગે ધાડા કેવું કૂદી શકે છે એ તપાસવા છ્યુિં પણ માલિકે જણાવ્યું કે એ સહેલગાહી ધોડા હાઈ ઝાઝુ કૂદી ન શકે. છતાં જંગે એ ઘેાડાને દાવવાનેા આગ્રહ સેવતાં જંગના ભાઇએ દૂર એક ખુલ્લી તરવાર ૨ાપી તે ઘેાડાને નુકશાન થાય તે કિંમત ભરી આપવાની શરતે માલિક પાસે ધેડાને છૂટા મૂકાવ્યેા. બધા પ્રેક્ષકાની અજાયબી વચ્ચે ધેડા તલવાર કૂદાવી ગયા. હવે માલિક માંધા થઈ તેના રૂ. ૮૪૦૦ માગ્યા. જંગે હસીને કહ્યું, “ હવે તે તમને એના ૪૨૦૦ રૂપિયા જ મળશે અને તેમાં પણ જો ઢીલ કરશેા તા કિંમત ધીમેધીમે ઘટતી જ જશે. ગુંચવાઈને ગલ્લાંતલ્લાં કરતા એ અંગ્રેજ વેપારીએ છેવટે રૂ. ૨૧૦૦માં અંગતે જ એ ઘેાડી વેસ્થેા. જંગે તેને રૂ. ૫૦૦ની બક્ષીસ આપી. " 3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52