Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 9
________________ સરસ્વતીને [ પૃથ્વી ] અમલ પધાર ઉરમંદિર પુણ્યભાવે ભર્યાં પરાગ લઈ નંદને સુહત પારિજાતા તણેા; અને શિકર લાવતું વિશદ ચૈામગંગા તણાં કરાવ ઉર શાન્ત જે ભવરણે તપ્યું માપતું. સક્રિય ગુંજને હૃદયની વીણાને ભરે ચહું મધુર ભાવના સ્વર વિશુદ્ધ ત્યાંથી સરે; કરે વહુન મંગલા ઋતભરેલ વાણી તણું મયૂર સમ તાહરા મુજ કવિતનું મેરવું. સમુર્જવલ પ્રકાશ એહુ સુરતાતા લાવ તું સુદ્ઘિન્ય મતિમાક્ષ રંક શિશુને ત્વરાથી કરે; ચહું અજબ કલ્પના લહર સ્વર્ગની વિસ્તરે. ભરે સકલ વિશ્વને તુજ પ્રભાવને આશ્રયે મનેાહર સુરમ્ય કે સુખદ પુણ્ય ભાવા વડે હરે ગભીર આતિ જે મનુજનાં ઉરે પ્રજવલે, મનનું માનવી મ્હેરામણ હેાળતાં છીપલું રે લાધ્યું છીપલામાં મેાતી અમૂલઃ મેાતીડે હૈયું માથું ! સરરિયે હેલતાં પેાયણું રે લાધ્યું, પાયામાં સારભ અમૂલઃ સારણે હૈયું સાદું ! જીવન—તલ ઢૂંઢતાં માનવી રે લાધ્યું, માનવીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat હૈયું અમૂલઃ હૈયામાં હૈયું. ખાયું ! વિવિત્સુ માહત www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66