________________
-
-
-
-
- -
-
-
- -
S
(3)સર્જાતો ઈતિહાસ
શિક્ષણ-સંસ્કૃતિ-સાહિત્ય : મા. મુનશીના કહેવા પ્રમાણે મહાભારતનો ઇતિહાસ કાલ્પનિક છે; એવું કોઈ યુદ્ધ હિંદમાં થયું જ નથી. મુંબઈ યુનિવર્સિટીના વાઈસ ચેસેલર શ્રી. ચંદાવરકર નિવૃત્ત થતાં તેમના પદે શ્રીયુત મસાણી ચૂંટાયા છે. અમદાવાદમાં મહંત રામબલજીના પાંચ લાખના દાનથી બંધાનાર સંસ્કૃત-વિશ્વવિદ્યાલય. કલકત્તા-યુનીવર્સિટીની આ સાલની મેટ્રીકની પરીક્ષામાં ૪૪૬૦૦ વિદ્યાર્થીઓ બેસે છે. મુંબઈમાં સવા લાખના ખર્ચે લાલબાગમાં બંધાયેલ ભગ્ર જૈન મંદિર, ગુજરાત સાહિત્યસભાએ આ સાલને સુવર્ણચન્દ્રક શ્રી. કનુ દેસાઈને આપે છે. કલાપિ-જયતિ પ્રસંગે શ્રી. ધૂમકેતુ, શ્રી. નવલરામ ત્રિવેદી વગેરે સહિત્યકારેએ એ અશ્રુકવિના ગાયેલાં ગુણગાન. લાઠી રાજ્ય કવિ શ્રી. ન્હાનાલાલને કંઇક સમય પહેલાં રૂ. ૧૫૦૦નું વર્ષાસન બાંધી આપેલું, આ સમયે કવિ શ્રી. ખબરદારને રૂા. ૧૦૦નું વર્ષાસન બાંધી આપવામાં આવ્યું છે. વિક્રમ અને ભેજ કરતાં આપણે તે આપણા યુગને વધારે પ્રગતિમાન માનીએ છીએ ને ! કવિવર રવીન્દ્રનાથને જગવિખ્યાત બનાવવામાં મહત્વનો ફળ આપનાર અને ગીતાંજલિના આમુખલેખક આયર્લેન્ડના મહાન કવિ ટિસનું અવસાન. વડોદરા રાજ્યની પુસ્તકાલય પ્રવૃત્તિને વેગીલી બનાવનાર શ્રી. મોતીભાઇ અમીનનું અવસાન.
ઉદ્યોગ-સમૃદ્ધિ : બ્રિટને સેનાનું ધોરણ છોડયા પછી, એક મુંબઈ બંદરેથી જ, સરકારી આંકડા પ્રમાણે ૩ અબજ ૧૮ કરોડ ૫૬ લાખનું સેનું પરદેશ સિધાવ્યું છે; હવે ફક્ત સ્ત્રીઓને જરૂરી અલંકાર અને મંદિર એ બે સ્થળે કંઈક સેનું રહી ગયું છે. તાતા સન્સ કાઠિયાવાડમાંથી કિંમતી રસાયણે મેળવવાને પાંચ કરોડની મૂડીથી એક નવું જંગી કારખાનું ઉભું કરવાની જનાઓ ઘડે છે. ગૃહઉદ્યોગની દિવાસળીને રક્ષણ આપવાને વડીધારાસભાએ સરકારને એક કરોડની ભલામણ કરી છે. નવા બજેટમાં મુંબઈસરકારને દારૂનિષેધના કારણે આવતી દોઢ કરોડની ખોટ વીજળી, શહેરી મિલ્કત, છાપાઓની હરિફાઈ
બાલશિક્ષણને વિકસિત અને રસિક બનાવવાને જગતભરમાં અને ગુજરાતમાં પણ આજે જુદા જુદા પ્રયોગ થઈ રહ્યા છે. તે માટે અવનવાં આકર્ષક પાઠ્ય પુસ્તકે રચાય છે. આ બાળપથી એવાં પુસ્તકોમાં પ્રશંસનીય ઉમેરો કરે છે.
ચિત્રો આકર્ષક અને અક્ષરગોઠવણી વિવિધરંગમાં હાઈ બાળકોને આ પોથી સહેલાઈથી ગમી જશે. પૂઠું અને તેના પરનું ચિત્ર જે વધારે આકર્ષક રંગમાં હોત તો બાળકે તેને વધારે સહેલાઈથી ઝડપી લઈ શકત.
બાલપાઠે (બાલ વાચનમાળા પુસ્તક ૩જી –લેખક અને પ્રકાશક : સોમાભાઈ કીશોરભાઈ પટેલ, સુણાવકિમત : ૦–૨–૦.
ઉપરના જેટલે જ આવકારપાત્ર આ પણ એક ઉમેરો છે. અંદરના ભાગ સચિત્ર નહિ છતાં શબદગોઠવણી આકર્ષક અને સુવાચ્યું છે. બાહ્ય રૂપરંગ પણ બાળકને આકર્ષે લેવા માટે પૂરતાં ગણી શકાય એવાં છે.
સ્વીકાર - પુસ્તક : મદાલસા, ઉપદેશસાર. નિવેદન : જામનસરનું સૂર્યગ્રહ,
ત્રિમાસિક ફાર્બસ માસિક, કુસુમ, માધુરીઃ જાન્યુ-માર્ચ, જૈન સિદ્ધા ભાસ્કર, દેશી રાજ્યઃ ઓકટ-ડીસે. માસિક ખેતીવાડી વિજ્ઞાન, જન સત્યપ્રકાશ, વ્યાયામ, રમ, બાલવાડી, સ્ત્રીબેથ, નવરચના, ગીતાઃ ફેબ્રુઆરી; પ્રસ્થાન ઃ માગશર પ્રામસેવા, બાલમિત્ર, આત્માનંદ પ્રકાશ, બાલજીવન, વૈદ્યક૫ત, શિક્ષણ પત્રિકા વા, અનાવિલ જગત, ગુજરાત શાળાપત્ર કચ્છી દશા ઓસવાલઃ માચ. પાક્ષિક એસવાલ નવયુવક, દુદુંભિક અઠવાડિકે: પ્રજાબંધુ, નવસૌરાષ્ટ્ર, રાકરથાન, ગુજરાતી, સ્ત્રી સકિત જેન તિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com