Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 64
________________ આંખના દાક્તર બહુ ત્યારે ચશ્માના નંબર કાઢી આપશે પણ પછી તમે શું કરશેા ? (૧) પેબલ, ફલીન્ટ, ક્રાઉન ક્રીસ્ટલ ક્રુકસ, બ્લુ, સ્માક, એન્ટેકટીન, કલારાફીલ, યુઝલ, એબર, પુંકટાલ, ઉરા, ઉમ્માલ, ક્રુકઝાઈટ, વીટ્રેકસ, કયા ફ્ાયદાકારક ? (૨) એવલ, રાઉન્ડ, ૩૬, ૪૦, ૪૨ પેન્ટાસ (લાંગ, નીયર) કુલળ્યુ, એકટેગાનલ, હેઝાગાનલમાં કયા પસંદ કરવા યેાગ્ય ? (૩) લટ, પેરીસ્કાપીક, ટારીક, સીલીન્ડર, સ્ફેરીકલ, ફેરાસીલીન્ડર, બાફેાકલ્સ, સ્પ્લીટ, મુન, કર્વડ (અપર કે લેાઅર) સીમેન્ટેડ, ક્રીપ્ટાક, ડુડ્ડા, એટેચમેંટ ઈમાં કયા સગવડવાળા ? આ બધું જાણવું હાય અને ચશ્મા ખરીદતાં છેતરાવવાની બીકમાંથી ખેંચી જવું હાય ત આંખ અને ચશ્મા નું પુસ્તક જે અમે ત્રીસ વર્ષના અનુભવ ઉપરથી બહાર પાડયું છે તે તુરત મંગાવી યા. મુંબઈ સરકારના કેળવણી ખાતાએ લાઇબ્રેરી, પ્રાથમિક કેળવણી, ઈનામ વિગેરે માટે પણ મંજૂર કર્યું છે. પાકું પૂઠું, ૪ ચિત્રો, ૧૪૦ પૃષ્ઠો છતાં કિંમત માત્ર ૦–૧૦–૦, શશિકાન્ત એન્ડ કુાં : રાવપુરા : વડાદરા श्री समर्थ - बुक बाइन्डींग शॉप दांडिया बजार --- वडोदरा अमारे त्यां दरेक जातनुं बाइन्डींगनुं काम थाय छे, अने दरेक जातना लॉ रिपोर्टनुं पण काम सोनेरी नाम साथे करी आपवामां आवे छे. एक वखत काम आपी खात्री करशो. प्रोप्रायटर :- बोराटे ब्रधर्स. ‘સુવાસ ’નું ધારણ આમ વધુ વ્યાપક બનતું જાય છે તે જોઈ આનંદ થાય છે ... તેના સંચાલકાને ધન્યવાદ છે. ...... આ પતિના બધાં સામયિકાવાળા સ્વીકાર કરે તેા ? અત્યારે કચરાની ટાપલીમાં નાખવા જેવું સાહિત્ય પ્રસિદ્ધ થાય છે, તે ન જ થવા પામે. —ગુજરાતી તેમાં પીરસાયલી વિવિધજાતની વાનગીએ સાહિત્ય-પ્રેમીએતે સારા ખેારાક પૂરાં પાડે છે. --ક્ષત્રિય મિત્ર પુસ્તકાલય —સયાજીવિય સામગ્રી સંતાષપ્રદ છે. જીવન, કલા, સાહિત્ય વિગેરે વિષયેા પરના લેખોથી ભરપૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66