Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 12
________________ બ્રિટિશ પ્રજાસંઘમાં હિંદનું સ્થાન લેખક શ્રી પ્રાણશંકર જોષી રંગદ્વેષનો દુર્ગ ના કર્તા બ્રિટિશ સામ્રાજ્યને જન્મ બ્રિટિશ સામ્રાજ્યનું ક્ષેત્રફળ એક કરોડ ઓગણચાળીસ લાખ નવજાર સાતસે ખ્યામી ચોરસ માઈલ છે. પૃથ્વી પરના દરેક ખંડમાં તે પથરાયું છે. પૃથ્વીની કુલ વસ્તીના ચોથો ભાગ બ્રિટિશ સામ્રાજ્યમાં વસે છે. તેનાં ક્ષેત્રફળ અને વસ્તીના આંકડા આ પ્રમાણે છેઃ ખંડ ક્ષેત્રફળ વસ્તી ચોરસ માઈલમાં યુરોપ ૧,૨૧,૫૧૨ ૫,૦૦,૦૦૦૦૦ એશિયા ૧૮,૨૪,૫૫૦ ૩૬,૬૦,૦૦૦૦૦ આફ્રિકા ૪૬,૫૨,૦૦૦ ૬,૦૦,૦૦૦૦૦ ઉત્તર અમેરિકા ૩૮,૯૩,૦૨૦ ૧,૨૦,૦૦૦૦૦ મધ્ય અમેરિકા ૮,૬૦૦ ૫૦,૦૦૦ વેસ્ટ ઈન્ડીઝ ૧૨,૩૦૦ ૨૦,૦૦૦.૦૦ દક્ષિણ અમેરિકા ૯૭,૮૦૦ - ૩,૨૦૦૦૦ એશનીયા ૩૩,૦૦,૦૦૦ ૧,૦૫,૦૦૦.૦૦ ૧,૩૯,૦૯૭૮૨ ૫૦,૦૮,૭૦,૦૦૦ બ્રિટિશ સામ્રાજ્યની ૫૦ કરોડની વસ્તીમાં ૭ કરોડ ગોરાઓ, ૩૬ કરોડ હિંદીઓ, ૪ કરોડ કાળા કે, ૬૦ લાખ અરબો, ૬૦ લાખ મલા, ૧૦ લાખ ચીનાઓ અને ૧૦ લાખ પિલોનેસીઅને, રેડ ઇન્ડિયન વગેરે છે. આ વસ્તીમાં ૨૧ કરોડ હિંદુઓ, ૧૦ કરોડ મુસ્લીમો, ૮ કરોડ ખ્રિસ્તીઓ, સવા કરોડ બૌદ્ધો, ૪૦ લાખ શીખ-જૈન અને પારસીઓ, સાડા સાત લાખ યહુદીઓ અને બાકીના જંગલી ધર્મો પાળનારા છે. ભૌગલિક દૃષ્ટિએ બ્રિટિશ તાજ હેઠળ ખંડવાર નીચે પ્રમાણે દેશો છે: યુરોપ-ગ્રેટબ્રિટન, આયડ, જીબ્રાલ્ટર, મોટા, સાઈપ્રસ, ચેનલ ટાપુઓ. એશિયા-હિંદ, લંકા, બ્રહ્મદેશ, એડન, મલાયા, બ્રિટિશ નોર્થ બેનિ, સારાવાક, હોંગકૅગ, પેલેસ્ટાઈન. આફ્રિકા-દ. આફ્રિકા, બ્રિ. પૂર્વ આફ્રિકા, બ્રિ. પશ્ચિમ આફ્રિકા, બ્રિ. સોમાલીલેન્ડ, મિસર, સુદાન, મેરિશિયસ, સિશિલ્સ, નાઈજીરિયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66