________________
t
પિતા તથા રત્નક્ષ ધારિણી બાઇ ખેમકાર નામે સુશ્રાવિકા માતા, કે જેઆ જૈન ધર્મના પરમ ઉપાસક હતા, તેમને ગૃહે આ ચરિત્ર નાયકનો જન્મ સંવત ૧૯૯ માં થયા હતા અને તેમનું સંસારી નામ વાડીલાલ રાખવામાં આવ્યુ હતુ. ચરિત્રનાયકને એ ભાઇએ હતા, જેમના નામ કસ્તુરભાઈ તથા મગનલાલભાઈ જે ચરિત્ર નાયકથી નાની ઉમ્મરના છે.
પુના શહેર વગેરે સ્થળે રહી માલ્યાવસ્થા મૂકયા પછી · મરાઠી તેમજ ગુજરાતી ભાષાના સારા અભ્યાસ કરેલ. નાની ઉમ્મરથી જ ધાર્મિક લાગણી તીવ્ર જણાઈ. પિતાની હૈયાતિમાં દીક્ષા લેવા અનુજ્ઞા માંગતા માત પિતાએ મેાહના અભાવે અટકાયત કરવાથી, તેમના સ્વર્ગવાસ પછી દીક્ષા લેવાના પ્રસગ પ્રાપ્ત થયા.
દીક્ષા
માતા પિતાના સ્વર્ગવાસ પછી શ્રીમદ્ વિજયાનંદસૂરીધરજી પેાતાના શિષ્ય પરિવાર સહિત ઉપરાંત પાટણની પવિત્ર ભૂમિ ઉપર વિહાર કરતા પધાર્યા, તેમના શિષ્ય પજાબી શ્રીમાત્ મુનિ મહારાજ શ્રી હીરવિજયજી મહારાજશ્રીના સપદેશ વડે અને પ્રથમથીજ વેરાગ્ય ભાવના થઈ આવેલ, જેથી પાલનપુર શહેરમાં વિક્રમ સવંત ૧૯૪૫ ની સાલમાં માત્ર ૧૬ વર્ષની લઘુવયમાં પોષ માસની કૃષ્ણ સપ્તમીના દિવસે અન્ય સાત ભાએ સાથે શ્રીમદ્ વિજયાનંદસૂરીઘર્જીના હાથે ચારિત્ર અંગીકાર કર્યું. તેમાં આપણા ચરિત્ર નાયકનું નામ શ્રીમાત્ લલિતિવજયજી મહારાજ રાખવામાં આવ્યું. શ્રીમાત્ મુનિરાજ શ્રી હીરવિજયજી નામથી વાસક્ષેપ કરી તેમના શિષ્ય તરીકે સૂરીશ્વરજી મહારાજે સ્થાપન કર્યા.
વિક્રમ સંવત ૧૯૪૫ ના પાત્ર વદી ૭ મે દીક્ષા ગ્રહણ કર્યા પછી ગુરૂમહારાજ શ્રી સાથે ત્યાંથી અનુક્રમે શ્રી આણુજી તીર્થં તથા પંચતીર્થની યાત્રા કરતા, શ્રીમદ્ વિજયાન, સૂરીધર તથા ગુરૂમહારાજજી સંગાથે જ પાલી શહેરમાં પધાર્યા અને ત્યાં વડી દીક્ષા શ્રીમાન
વડી દીક્ષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org