________________
સ્થાનાંગ-સમવાયાંગ : ૧
૧. અક્રિયા – દુષ્ટક્રિયા (મિથ્યાત્વી જીવનું મેાશિવરાધી અનુષ્ઠાન ), ર. અવિનય૧, ૩. અજ્ઞાન – મિથ્યાજ્ઞાન. (૧) અક્રિયા અક્રિયા મિથ્યાત્વ ત્રણ પ્રકારનું છે
૧. પ્રયોગક્રિયા, ૨. સમુદાનક્રિયા;૩ ૩. અજ્ઞાનક્રિયા – અજ્ઞાનજન્ય ફ
૩૬
(૧) પ્રયાગક્રિયાના ત્રણ ભેદ છે :~
૧. મનપ્રયાગક્રિયા; ૨. વચનપ્રયોગક્રિયા; ૩. કાયપ્રયાગક્રિયા.
(૪) સમુદાનક્રિયાના ત્રણ પ્રકાર છે:~~~
૧. અનન્તર સમુદાનક્રિયા – પ્રથમ સમયની; ૨. પરંપરા સમુદાનક્રિયા – દ્વિતીયાદિ સમયની; ૩. તભય સમુદાનક્રિયા – પ્રથમાપ્રથમ સમયની.
-
(૬) અજ્ઞાનક્રિયા ત્રણ પ્રકારની છેઃ—
૧. મતિ અજ્ઞાનક્રિયા, ૨. શ્રુત અજ્ઞાનક્રિયા; ૩. વિભંગજ્ઞાનક્રિયા – મિથ્યાઅવધિ.
(૨) અવિનય
અવિનય ત્રણ પ્રકારના છેઃ
૧. મિથ્યાત્વી જીવનાં વિનય કે જ્ઞાન મેાક્ષે લઈ જવાને બદલે સ'સાર વધારે છે, તેથી અવિનય તથા અજ્ઞાન કહેવાય છે.
૨. આત્માની વીરાક્તિનો વ્યાપાર તે પ્રયાગ. પ્રયાગનાં મન, વચન, કાયા એ ત્રણ આલખન હોવાથી તેના ત્રણ ભેદ છે. મિથ્યાત્વી જીવને તે પ્રયેાગ અસમ્યગ્રુપ હેાવાથી તે અક્રિયા જ કહેવાય છે, અને તેથી તેને
કંબંધ જ થાય છે.
૩. પ્રયાક્રિયાથી જે કરજ દાખલ થાય, તે કરજ જ્ઞાનાવરણ, દેશનાવરણ, આયુષ્ય આદિ ભેદરૂપે ગાઢવાવી તે સમુદાનક્રિયા.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org