________________
સ્થાનાં સમવાયાંગ ૧ હેય, ૧૧. વારે વારે બીજાના ગુણને લોપ કરે અથવા પિતાની શક્તિ છુપાવે, ૧૨. નવા નવા કલહ ઊભા કરે, ૧૩. શમી ગયેલા કજિયા ફરી પાછા ઉખેળે, ૧૪, સચિત્ત રજવાળા હાથે અપાયેલ ભિક્ષા લેનાર અથવા સ્પંડિલ જઈ આવી હાથપગ ધુએ નહિ તે, ૧૫. અકાળે સ્વાધ્યાય કરે, ૧૬. કલહુ કરનાર, ૧૭. શબ્દ કરનાર, ૧૮. ગણભેદ કરનાર, ૧૯. આખો દિવસ ખાખા કરે, ૨૦. એષણમાં અસમિત હોય.
[-સમ- ૨૦]
ટિપણ
૧. દશવૈકાલિકમાં (અ૯, ૧૦ ૪) ચાર વિનયસમાધિઓ બતાવી છે:વિનયસમાધિ, શ્રતસમાધિ, તપસમાધિ અને આચારસમાધિ. અહીં ગણવેલ દશ સમાધિનો સમાવેશ આચારસમાધિમાં થઈ શકે છે. આચારસમાધિની વ્યાખ્યા દશવૈકાલિકમાં એમ કરી છે કે, આચારપાલન ન તો આ લોક માટે છે, ને પરલેક માટે છે, ન તો કીતિ માટે છે પણ પિતાના કમની નિજ રા માટે જ આચારપાલન છે – આમ સમજવું એ જ આચારસમાધિ છે. સમાધિનો સામાન્ય અર્થ છે મન:સ્વાથ્ય. અહિ ગણાવેલી સમાધિઓનું વર્ણન સૂત્રકૃતાંગ (૧. ૧૦)ના સમાધિ નામના અધ્યયનમાં છે. નિયુક્તિકાર સંક્ષેપમાં દર્શન, જ્ઞાન, તપ અને ચારિત્રસમાધિ જણાવે છે. સૂત્રકૃ૦ નિયુગા. ૧૦૬; –ઉત્તરા નિયુક્તિ ગા૩૮૪.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org