________________
૮. સમાધિ – અસમાધિ ૩. એવું કેઈ અપૂવ સંશજ્ઞાન થાય, જેથી પૂર્વભવનું મરણ થઈ આવે.
૪. એવું કઈ અપૂવ દેવદર્શન થાય, જેથી તે દેવની અદ્ધિ, દુતિ આદિ જોઈ શકે.
૫. એવું કંઈ અપૂર્વ અવધિજ્ઞાન ઉત્પન્ન થાય, જેથી લોકને જાણી શકે.
. એવું કઈ અપૂર્વ અવધિદશન ઉત્પન્ન થાય, જેથી લોકને દેખે.
છે. એવું કંઈ અપૂર્વ મન ૫ર્યાય જ્ઞાન ઉત્પન્ન થાય, જેથી મને ગત ભાવને જાણી શકે.
૮. એવું કેઈ અપૂવ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય, જેથી સંપૂર્ણ લોકને જાણે.
૯. એવું કેઈ અપૂવ કેવલદશન ઉત્પન્ન થાય, જેથી સંપૂર્ણ લેકને દેખી શકે. ૧૦. કેવલી મરણે મરે જેથી સર્વ દુઃખથી મુક્ત થાય.
[–સમ૦ ૧૦ ]
અસમાધિનાં સ્થાન ૨૦ છે.
૧, ધમાધમ કરતો ચાલે, ૨. પ્રભાજન કર્યા વિના ચાલે, ૩. માઠી રીતે પ્રભાજન કરી ચાલે, ૪. પ્રમાણથી વધારે શય્યા, આસન વગેરે રાખે, ૫. રાત્વિક – આચાર્યાદિ જેએ ગુણમાં ચડિયાતા હોય તેમની સામું બોલે – તેમને પરાભવ કરે, ૬. સ્થવિરને ઉપઘાત કરે, ૭. પ્રાણીને નાશ કરે, ૮. પ્રતિક્ષણ રેષ કરે, ૯ક્રોધી હેય, ૧૦. ચાડિયો
૧. માનસિક અસ્વાસ્થ તે અસમાધિ. આવી અસમાધિ જે કારણે કળાઈ જાય તે અસમાધિસ્થાન કહેવાય. દશાશ્રુત-કંઘના પ્રથમ અધ્યયનમાં આ ૨૦ અસમાધિસ્થાનનું વર્ણન ભગવાને કહ્યું છે.
થ'-૩
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org