________________
૭. આવશ્યક કતવ્ય
૩૧. નહીં, શરીરે તેલ લગાવાય નહીં” વગેરે. આમ તે દુઃખી અને ધમભ્રષ્ટ થાય છે, આ ચોથી દુઃખશય્યા છે.
[-સ્થા. ૩૨૫] (ટપણ ૧. “જેમ કોઈ ધનવાન મનુષ્ય નિશ્ચિંત થઈ સુખનિદ્રા લે છે, તેમ હું પણ સુખે સૂઉં છું. પણ જ્યારે એ ધનાઢથના રાગ દ્વેષ તથા મેહ ઉદયમાં આવે છે, ત્યારે તે સુખે સૂઈ શકતો નથી; પણ મારા વિશે તેમ નથી. મારા રાગદ્વેષ અને મોહ ક્ષીણ થયા છે તેથી મારી સુખનિદ્રામાં કદી બાધા આવતી જ નથી.”—આ પ્રમાણે ભગવાન બુદ્દે રાગ દ્વેષ અને મોહના વિજયને જ સુખશા કહી છે. -- અંગુત્તર૦ ૩. ૩૪.
એક બીજે પ્રસંગે શવ્યાના ચાર પ્રકાર બુદ્ધ વર્ણવ્યા છે – ૧. પ્રેતશા, ૨. કામગીશયા, ૩. સિંહશય્યા, ૪. તથાગતા . —- અંગુત્તર૦ ૪, ૨૪૪.
આવશ્યક કર્તવ્ય આ આઠ બાબતમાં સમ્યગ આપ, સમ્યક પ્રયત્ન કર, સમ્યક્ પરાક્રમ બતાવવું, અને જરાયે પ્રમાદ કરે નહિ–
૧. અમૃતધમનું શ્રવણ ૨. મૃતધમનું સમ્યક્ ગ્રહણ અને ધારણ; ૩. સંચમ સ્વીકારી પાપકારી કાર્યો ન કરવાને નિયમ; ૪. તપસ્યાથી જૂનાં કમની નિરા કરી વિશુદ્ધિ
પ્રાપ્ત કરવી; ૫. આધાર વિનાના પરિજનને આશ્રય આપ; ૬. શૈક્ષ-નવા સાધુને આચાર તથા ગોચરીના વિષયમાં
મદદરૂપ થવું;
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org