________________
સૃષ્ટિવાદ અને ઇશ્વર
આવી રીતે બ્રહ્માના શરીરની રચના પુરી થતાં સાંખ્યના તત્ત્વાની રચના પુરી થાય છે. ૧૮ મા શ્લોકથી ૩૦ મા ક્ષેાક સુધી ભૂતાના કાર્ય વગેરે પરચુરણ સૃષ્ટિ બતાવી છે પણ વિસ્તાર વધી જાય એટલા માટે તેના ઉલ્લેખ અત્રે ન કરતાં ૩૨ મા શ્લાકથી બ્રહ્માની જે બાહ્ય સૃષ્ટિ વર્ણવી છે તેનું દિગ્દર્શન આંહી કરાવવામાં આવે છે.
૪૬
द्विधा कृत्वात्मनो देहमर्धेन पुरुषोऽभवत् । अर्धेन नारी तस्यां स विराजमसृजत् प्रभुः ॥
(મનુ૦૨। રૂ૨ ) અ—બ્રહ્માએ પેાતાના શરીરના બે ટુકડા કર્યાં. અધ ભાગ રૂપ એક ટુકડાને પુરૂષ બનાવ્યા અને બીજા ટુકડાની નારી બનાવી. ત્યારબાદ નારીમાં વિરાટ્ પુરૂષનું નિર્માણ કર્યું. (૨)
तपस्तप्त्वासृजधं तु स स्वयं पुरुषो विराट् । तं मां वित्तास्य सर्वस्य स्रष्टारं द्विजसत्तमाः ॥
(મનુ॰૧ | ૨૩) અં—તે વિરાટ્ પુરૂષે તપ તપીને જેનું નિર્માણ કર્યું તે હું મનુ છું. હે શ્રેષ્ડ દ્વિજો ! નીચેની સવ સૃષ્ટિ કરનાર તરીકે મને જાણે!. (૩૩)
મનુષ્ટિ.
अहं प्रजाः सिसृक्षुस्तु तपस्तप्त्वा सुदुश्चरम् । पतीन्प्रजानामसृजं महर्षीनादितो दशः ( मनु० १ | ३४ )
અર્થા–મનુ કહે છે કે દુષ્કર તપ કરીને પ્રજા સર્જવાને ઋચ્છતા મેં શરૂઆતમાં દશ મહર્ષિ પ્રજાપતિએ ઉત્પન્ન કીધા. (૩૪) मरीचिमत्र्यङ्गिरसौ पुलस्त्यं पुलहं क्रतुम् ।
प्रचेतसं वशिष्ठं च भृगुं नारदमेव च ॥ ( मनु० १ । ३५)
અદશ પ્રજાપતિનાં નામ—મરીચિ`, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલપ, ક્રતુ, પ્રચેતસ, વશિષ્ટ, ભૃગુટ્ટ અને નારદ.૧૦