________________
૧૧૦
સૃષ્ટિવાદ અને ઈશ્વર વૈદિક સૃષ્ટિને ચિદમ પ્રકાર (બ્રહ્મસૃષ્ટિ).
केनेयं भूमिर्विहिता केन धौरुत्तरा हिता । केनेदमूर्ध्व तिर्यक् चान्तरिक्षं व्यचो हितम् ॥ ब्रह्मणा भूमिविहिता ब्रह्म धौरत्तरा हिता । ब्रह्मेदमूर्व तिर्यक् चान्तरिक्षं व्यचो हितम् ॥
(૩૦ સં૦ ૨૦૨. ૨. ર૪-ર૦) અર્થ—આ પૃથ્વી કોણે બનાવી છે? ઉત્તર ઘૌ–સ્વર્ગ જેણે બનાવ્યું? ઉદ્ઘભાગ, તિર્યગ ભાગ અને જેમાં પ્રાણીઓ ગમનાગમન કરે છે એવું અંતરિક્ષ કોણે બનાવ્યું છે ? ઉત્તર–બ્રહ્મ ભૂમિ બનાવી. બહ્મજ શ્રેષ્ઠ સ્વર્ગને બનાવેલ છે. ઉર્વભાગ, તિર્યભાગ અને પ્રાણીઓના ગમનાગમનવાળું અંતરિક્ષ પણ બ્રહ્મજ બનાવેલ છે.
સમાચના. એક ને એક અથર્વસંહિતામાં ભૂમિ અંતરિક્ષ અને સ્વર્ગ બનાવનાર ત્રણ જુદી જુદી વ્યક્તિ બતાવી : કુંભ, અજ અને બ્રહ્મ. તેમાં સ્વંભને છ બ્રહ્મ તરીકે ઓળખાવી તેનાથી જ સર્વ સૃષ્ટિ બની જવાનું કહ્યું તો પછી આ લધુ બ્રહ્મને ત્રિકી કર્તા તરીકે બતાવવાનું શું કારણ? શું ત્રણે મળીને અમુક હિસ્સા બનાવ્યા કે અલગ અલગ?