________________
વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ
નવી ઉત્પન્ન થતી નથી અને પુરાણી નષ્ટ થતી નથી તે માન્યતા અરાબર છે અને તે જનેને અક્ષરે અક્ષર લાગુ પડે છે. વિંઠે વહુના? શક્તિના ખજાના સૂર્ય.
૩૩૯
ઈશ્વરવાદીઓ કહે છે કે ઈશ્વર જગતને ઉત્પન્ન કરે છે અને ઈશ્વર જીવાનું પાલન કરે છે. સંહાર પણ તેજ કરે છે અર્થાત્ ઈશ્વર સ શક્તિમાન છે. વૈજ્ઞાનિકા કહે છે કે આ પૃથ્વીના બધા જીવાને જીવનની શક્તિ આપનાર સૂર્યજ છે. એ વાત નિર્વિવાદ છે કે સૂર્યની રશ્મિએથીજ રાસાયનિક પરિવર્તન થાય છે. તેની મારફ્ત ન્હાનામાં ન્હાના તરહાથી માંડી મ્હોટામાં મ્હોટા વૃક્ષ પર્યંત સ` વનસ્પતિ લીલી હરીભરી રહે છે. હરણુ સસલાં વગેરે પશુઓનું જીવન પણ એજ ઉદ્ભિજ્જ પદાર્થો પર અવલંબી રહ્યું છે.
આજ સૂર્યના પ્રકાશથી વરાળ અને છે અને વરસાદ થાય છે. વરસાદના કારણથી કેટલાએ ઉદ્ભિજ્જ પદાર્થો અને હરતા ફરતા પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે, એ વાત કાઇથી અજાણી નથી. દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ તરફ મુસાફરી કરનાર કહે છે કે બન્ને ધ્રુવા ઉપર પ્રાણી વનસ્પતિ કે વૃક્ષનું નામ નિશાન નથી. તે સ્થાન જીવનશૂન્ય છે, તેનું કારણ એ કે ત્યાં સૂર્યને પ્રકાશ ઘણાજ એ છે એટલે સૂર્યની શક્તિને અભાવે તે પ્રદેશ પ્રાણી અને વનસ્પતિથી શૂન્ય છે. આંહિ ઈશ્વરવાદીઓને પુછે કે ઈશ્વર તે સર્વવ્યાપક છે. ધ્રુવપ્રદેશ ઉપર પણ તેની શક્તિ છે. તેા ત્યાં વૃક્ષ વગેરેની સૃષ્ટિ કેમ થતી નથી ? આના જવાબ તેમની પાસે નથી, જ્યારે વનાનિકાએ તેા તેને ખુલાસેા ઉપર કરી દીધા છે.
સૂર્ય તાપ અને વિદ્યુત્ ધારા.
જુદી જુદી એ ધાતુના સળીયા સૂર્યના તાપમાં એવી રીતે