________________
સ્વસ્થ માનસજગતની તેમજ કર્મ પ્રત્યેની જાગરૂકતાનો સંકેત આપે છે. એમની જીવનશૈલી બીજાના જીવન માટે પ્રેરણાસ્ત્રોત બની શકે તેટલી પ્રશંસનીય અને ઊર્ધ્વગામી હતી એમ કહેવામાં કંઈ જ અતિશયોક્તિ નથી.
સદ્ગત શ્રી હસમુખભાઈ કેશવલાલ ગાંધીની પુણ્યસ્મૃતિ ને આત્મશ્રેયાર્થે શ્રાવક કવિ મનસુખલાલનું પુસ્તક પ્રગટ કરવામાં ગં. સ્વ. વીરપ્રભાબહેને મુખ્ય આર્થિક સહાયક તરીકે લાભ લઈને શ્રુતજ્ઞાન ભક્તિની પરંપરાનું સાતત્ય જાળવી રાખ્યું છે તેની અનુમોદના કરું છું ને શુભેચ્છા પાઠવું છું.
“Mr Hasmukhbhai Gandhi lived in sincere deeds and not in years."
– ડૉ. કવિન શાહ
બીલીમોરા.
૧૦
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org