________________
બે દાખલા આપ્યા છે. (૫) બહેતરમા શ્લોકના વિવરણમાં સાત્વિકી પૂજા વિગેરે પૂજાના સ્વરૂપને જણાવનારા સંસ્કૃત કલેકે સાક્ષિપાઠના દેવાના બહાને જણાવ્યા છે. (૬) પંચેતેરમા લેકના વિવરણમાં ત્રણ અવસ્થાના સ્વરૂપ અને ટાઈમને જણાવવામાં સાક્ષિપાઠ દીધું છે અને રાજ્યાદિ અવસ્થા કઈ રીતે ભાવવી? આને સ્પષ્ટ ખુલાસે દુકામાં જણાવ્યું છે. (૨) આગળ કેટલાએક લેકમાં જણાવેલી બીનાને અંગે જરૂરી સાક્ષિપાઠ દઈને ૨૦૯ મા લેકના અર્થની ટીપણમાં પ્રસિદ્ધ સરલ ટીકાકાર પૂજ્યશ્રી મલયગિરિજી મહારાજની અને શ્રી પ્રજ્ઞાપના સૂત્રની ઓળખાણ કરાવી છે. (૭) બસે અઠ્યાવીસમા લેકના વિવરણમાં કંડરીકનું દષ્ટાંત દઈને દાક્ષિ
યતા ગુણનું સ્વરૂપ સમજાવ્યું છે, અને સમજુ શ્રાવકેએ દુઃખના સમયમાં શૈર્ય રાખી કેવા વિચાર કરવા? આ વાતને એક દીવાનનું દષ્ટાંત દઈને સ્પષ્ટ સમજાવી છે. (૮) ખસે એગંત્રીસમા લેકના વિવરણમાં બહુજ જરૂરી માર્ગોનુસારીના ૩૫ ગુણો વિસ્તારથી જણાવ્યા છે, તેમાં પ્રસંગે સાત્વિકાદિ -ત્રણ પ્રકારના પુરૂષના ગુણ વિગેરેની બીન જે જણાવી છે, તે બહુજ યાદ રાખીને વર્તનમાં મૂકવા જેવી છે. ધર્માદા વિગેરે ખાતાની રકમેને ઉપયોગ કઈ રીતે કરો જેથી શ્રી સંઘાદિમાં જરૂર સંપ-શાંતિ વધે, આ પણ સૂચના કરી છે. (૯) દાનધર્મને સમજાવતાં ૨૪૭ મા લેકના વિવરણમાં શ્રી ભગવતીજી સૂત્રને ઘણોજ જરૂરી સાક્ષિપાઠ દીધું છે. (૧૦) બને ઓગણપચાસમાં લેકના વિવરણમાં ઉકાળેલા પાણીને ઠારવા વિગેરેમાં જરૂરી સૂચના કરી છે. (૧૦) બસને પચાસમાં લેકના વિવરણમાં ૨ અભક્ષ્ય અને ૩૨ અનંતકાયની સરલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org