Book Title: Shravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ બીજી આવૃત્તિની પ્રસ્તાવના. || આ નમઃ શ્રી સમોવેવાવિયાંય ॥ ॥ णमो णमो पच्चू साहिसरणिजणामधेय - परमोक्यारि गुरुवर सिरिणेमिसूरीणं ॥ ( આર્યાવ્રુત્તમ્ ) तित्थुद्धारविणोए- णिम्मलचरणे महप्पहावड ॥ पडिबोहियरायाई - गुणिजणगणपूय णिज्जप ॥ १ ॥ वसिऊण सया जेसिं - सीयलछायाइ मुत्तिमग्गस्स ॥ જીદુલાદળા મિ-મામિ શુરુ‘નેમિને”ારા ધર્મવીર પ્રિય ખ ંધુએ ! શ્રી શ્રાવક ધર્મ જાગરિકા એટલે શું? કયા પ્રસંગે કેવા રૂપમાં કયા મુદ્દાથી બનાવી? વિગેરે પ્રશ્નોને સ્પષ્ટ ખુલાસા મે વ્હેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં કર્યો છે. તેથી અહીં તે જણાવવાની જરૂરિયાત છેજ નહિ. ક્રૂક્ત બીજી આવૃત્તિમાં કયા પ્રસંગે કયા કારણથી કેવા રૂપમાં કયા વધારા કર્યા છે, તે ખાખત ટુંકામાં જણાવવાની છે. તે આ પ્રમાણે-( હેલી આવૃત્તિમાં છપાયેલી અશુદ્ધિએ ને સુધારી છે. (૨) તેતાલીસમા પાને પચાસમા શ્લેાકના વિવરણુમાં પ્રભુદેવની પૂજા કરવાના અવસરે આપેક્ષિક વિચારે કરીને અમુક અંશે મારે વ્રતાની આરાધના થાય છે, આ વાત સરલ પદ્ધ તએ સમજાવી છે. (૩) પર થી ૫૫ સુધીના ક્ષેાકના વિવરણમાં અષ્ટપ્રકારી પૂજાના દષ્ટાંત આપ્યા છે. (૪) એકસઠમા શ્ર્લાકના વિવરણમાં પત્થર અને મૂર્ત્તિ આ એ એક સરખા કહેવાયજ કેમ ? આ વાત સચાટ સમાવવાને જરૂરી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 714