________________
ॐ परमार्थतो विषयाणां राग-द्वेषानुत्पादकता
३०७
सुखमात्रे सामाज्ये जैव वैषयिकेऽपथ्याऽऽहारतृप्तिजनितपरिणामाऽसुन्दरसुखकल्पे स्वपरनिष्ठे प्रथमा मुदिता । | सन् = परिणामसुन्दरसुखजनन शक्तिमान् हेतुः यस्य तादृशे हित- मिताहारपरिभोगजनितरसास्वाद-सुखकल्पे स्व| परगतैहिकसुखविशेषे द्वितीया । अनुबन्धः = देव-मनुजजन्मसु सुखपरम्पराऽविच्छेदः तेन युते लोकद्वयसुखे आत्मપરાપેક્ષયા તૃતીયા | વરં = प्रकृष्टं मोहक्षयादिसम्भवं यत्सुखं तस्मिन् चतुर्थी मुदिता ।
करुणा चानुबन्धश्च निर्वेदश्च तत्त्वञ्च एतानि सारो यस्याः सा तथा इति = अमुना प्रकारेण चतुर्विधा उपेक्षा । | करुणा = मोहयुतकरुणा तत्सारा उपेक्षा प्रथमा, यथा कश्चिदातुरस्य स्वातन्त्र्यादपथ्यं सेवमानस्याऽहितं जानाजोऽपि तन्निवारणमवधीर्योपेक्षां करोति, मा भूदजुकम्पाभङ्गः' इति । अनुबन्धः फलसिद्ध्यन्तः ' कार्यविषयः प्रवाहपरिणामः तत्सारा द्वितीया, यथा कश्चित् कुतश्चिदालस्यादेरर्थार्जनादौ न प्रवर्तते, तञ्चाऽप्रवर्तमानमन्यदा तद्धितार्थी 'प्रवर्तयति, विवक्षिते तु काले परिणामसुन्दरकार्यसन्तानमवेक्षमाणो माध्यस्थ्यमवलम्बत इति । निर्वेदः = भववैराग्यं, तत्सारा तृतीया, यथा चतसृषु गतिषु जानाविधदुःखपरम्परामनुभवतो जीवस्य कथचिन्मनुज देवगतिषु सर्वेन्द्रियाह्लादकं सुखविशेषमनुपश्यतोऽपि तदसारताकादाचित्कत्वाभ्यां तस्मिन्नुपेक्षा । तत्त्वं = वस्तुस्वभावः, तत्सारा चतुर्थी या मनोज्ञामनोज्ञानां वस्तूनां परमार्थतो राग-द्वेषानुत्पादकत्वेन स्वापराधमेव मोहविकारसमुत्थं भावयतः स्वरूपकल्याणकन्दली
૬/૬] I
मोहयुतकरुणेति । प्रथमकरुणाया मोहानुविद्धत्वेऽपि दानांशप्राधान्यात् करुणात्वम् । अत्र तूपेक्षाप्राधान्यात् उपेक्षायामवतारः, उपधेयसाङ्कर्येऽप्युपाध्योरसाङ्कर्यादिति विभावनीयम् ।
->
परमार्थतो रागद्वेषानुत्पादकत्वेन 'तानेवार्थान् द्विषतः तानेवार्थान् प्रलीयमानस्य । निश्चयतोऽस्यानिष्टं न विद्यते किञ्चिदिष्टं वा ॥ ५२ ॥ इति प्रशमरतिवचनादिना स्वापराधमेव मोहविकारसमुत्थं भावयतः । तदुक्तं श्रीबुद्धिसागरसूरिभिरपि
/ મુદિતા ભાવનાના ૪ ભેદને ઑળખીએ
ઢીકાર્ય :- [૧] કોઈ પણ સુખને વિશે સામાન્યથી પોતાનામાં કે બીજામાં રહેલ વૈષિયક સુખને વિશે, કે જે અપથ્ય આહારથી થયેલ તૃપ્તિથી ઉત્પન્ન થનાર પરિણામે ખરાબ સુખ જેવું છે, આનંદ થવો તે પ્રથમ મુદિતા ભાવના જાણવી. [પોતાની પ્રકૃતિને અનુકૂળ ન હોય - નુકશાનકારક હોય તેવી કુપથ્ય ચીજને ખાવાથી થનાર તૃપ્તિથી જે સુખ ઉત્પન્ન થાય છે તે પરિણામે ખરાબ હોય છે તેમ વૈષિયક સુખ ભોગવવામાં મજા આવે પણ તે પરિણામે ભયંકર સજા છે. છતાં પોતાના કે બીજાના વૈયિક સુખમાં જે આનંદ થાય તે પ્રથમ મુદિતા ભાવના જાણવી. આ ઔદિયક ભાવસ્વરૂપ છે] [૨] જેનો હેતુ પરિણામે સુંદર એવા સુખને ઉત્પન્ન કરવાની શક્તિવાળો હોય તેવા પોતાના કે બીજાના આ લોકના વિશેષ પ્રકારના સુખને વિશે જે આનંદ થાય તે બીજી મુદિતા ભાવના જાણવી. એનો વિષય બનનાર સુખ વિશેષ એ હિત-મિત એવા આહારને વાપરવાથી થનાર રસાસ્વાદના સુખ જેવું છે. કિ જે પરિણામે સુંદર છે, શક્તિવર્ધક છે, આરોગ્યદાયક છે, સ્ફૂર્તિજનક છે. જંબુકુમાર, શાલિભદ્ર વગેરેની સમૃદ્ધિ જોઈને આનંદ થાય તેનો બીજી મુદિતામાં સમાવેશ થઈ શકે-એવું જણાય છે.] [૩] દેવ-મનુષ્યભવમાં સુખની પરંપરાનો વિચ્છેદ ન થવો તે અનુબંધ કહેવાય. પોતાની અને બીજાની અપેક્ષાએ આલોક અને પરલોકના અનુબંધયુક્ત સુખને વિશે જે આનંદ થાય તે ત્રીજી મુદિતા અનુબંધપ્રધાન જાણવી. [૪] મોહનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર પ્રસૃષ્ટ સુખને વિશે જે આનંદ થાય [સિદ્ધ પરમાત્માના સુખને જાણીને આનંદ થાય] તે ઉત્કૃષ્ટસુખપ્રધાન એવી ચોથી મુદિતા ભાવના જાણવી.
=
ચાર પ્રકારની ઉપેક્ષાને સમજીએ ક
કરુણા, અનુબંધ, નિર્વેદ અને તત્ત્વ જેનો સાર છે તે રીતે ચાર પ્રકારની ઉપેક્ષા જાણવી. [૧] કરુણાશબ્દનો અર્થ છે મોહયુક્ત કરુણા. તે જેનો સાર હોય તેવી ઉપેક્ષા = કરુણાસાર ઉપેક્ષા. જેમ કે સ્વચ્છંદતાથી અપથ્યને ખાનાર રોગીના અહિતને જાણવા છતાં તેને અટકાવવાનું માંડી વાળીને ‘અનુકંપાનો ભંગ ન થાવ' એવી બુદ્ધિથી જે માણસ તેની ઉપેક્ષા કરે. [૨] અનુબંધ
ફળની સિદ્ધિ સુધી રહે તેવો કાર્યવિષયક પ્રવાહનો પરિણામ. આ અનુબંધ જેનો સાર હોય તેવી ઉપેક્ષા = અનુબંધસાર ઉપેક્ષા. જેમ કે કોઈક આળસ વગેરેને લીધે કોઈ માણસ ધનોપાર્જન વગેરેમાં પ્રવૃત્તિ ન કરે તો તેવા અપ્રવર્તમાનને તેનો હિતેચ્છુ આમ તો પ્રવર્તાવે પણ [કાલક્ષેપ કરવાથી] પરિણામે સારા કાર્યની પરંપરાને જેતો કોઈક સમયે મધ્યસ્થતાને - ઉદાસીનતાને ધારણ કરે. આ અનુબંધસાર બીજી ઉપેક્ષા જાણવી. [૩] સંસારનો વૈરાગ્ય જેનો સાર હોય તેવી ઉપેક્ષા નિર્વેદસાર કહેવાય. જેમ કે નરકાદિ ચારેય ગતિમાં અનેકવિધ દુઃખોની પરંપરાને અનુભવતા જીવને મનુષ્ય-દેવ ગતિમાં સર્વ ઈન્દ્રિયોને ખુશ કરે તેવું . મુદ્રિતપ્રતો ‘સિદ્ધાન્ત' ત્યJ; પાદ: | ૨. ૪.વ્રુતી સત્ર ‘ન” પ્રક્ષેપો વર્તત । સ વાયુદ્ધ: પ્રતિમાતિ ।
=
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org