Book Title: Shokshaka Prakarana Part 2
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 169
________________ ३६४ षोडशं षोडशकम् * स्याद्वादसमर्थनम् * स्तथाविधसामग्रीसमाज एव कश्चिदेकत्वेन भासमान: परिणामिभव्यत्वरूप: स्वीक्रियताम् । इत्थमपि स्यादवादप्रक्रियया दोषाभावादित्यधिकमस्मत्कृत-स्याद्वादकल्पलतायाम् ॥१६/६|| एतत्त्रयाजाश्रयणे संसार-मोक्षयोरनुपचरितयोरभावमापादयन्नाह -> 'पुरुष'त्यादि । पुरुपाद्वैतं तु यदा भवति विशिष्टमय च बोधमानं वा । भव-भवविगमविभेदस्तदा कथं युज्यते मुख्यः ॥१६/७॥ द्वयोर्भाव: द्विता, तस्यां भवं सैव वा द्वैतम् । ज द्वैतं = अद्वैतं, पुरुषस्याऽद्वैतं = पुरुषाद्वैतम् । तत् तु|| यदा भवति परतत्त्वमभ्युपगतं वेदान्तवादिभिः, अथवा विशिष्टं = रागादिवासनारहितं बोधमात्रं - बोधस्वलक्षणं - कल्याणकन्दली प्रयोजकः तथाविधसामग्रीसमाजः = तीर्थकरत्वावच्छिन्न-सिद्धत्वावच्छिन्नप्रभृतिसामग्रीकलाप एव कथञ्चित् = सग्रहनयार्पणया। एकत्वेन भासमानः परिणामिभव्यत्वरूपः स्वीक्रियताम् । इत्थमपि स्याद्वादप्रक्रियया = एकानेकत्व-भिन्नाभिन्नत्व-नित्यानित्यत्वादिधर्मयुगलसमावेशरीत्या दोषाभावात् = अपेक्षाभेदाद्यवलम्बनेन विरोधादिदोषपरिझरात् । न च सामान्यतः क्लृप्तकारणताकतत्तव्यक्तीनामेव तन्नियामकत्वमिति वाच्यम्, तादृशनियामकत्वमेव हेतुत्वमिति तावद्व्यक्तिविशेषकल्पनापेक्षया भव्यत्वविशेष एवान्तरङ्गत्वात् कल्पयितुं युक्त इति किं न विभाव्यते ? न च विशेषरूपेण तत्तव्यक्तीनामन्यथासिद्धत्वान्न हेतुत्वमिति वाच्यम्, एवं सति द्रव्यत्वेन जन्यभावत्वेनैक एवं कार्यकारणभावः स्यादिति तन्तुत्वादिना कारणत्वबुद्धि-व्यपदेशयोरप्रामाण्यापत्तिरित्यधिकं उपदेशरहस्यवृत्ती [प्र.३०५ गा.१८८] ।।१६/६॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> यदा तु पुरुषाद्वैतं अथ च विशिष्टं बोधमात्रं वा तदा मुख्यः भव-भवविगमविभेदः कथं युज्यते ? ॥१६/७॥ पुरुषाद्वैतमतनिराकरणन्तु योगबिन्दी -> यदा नार्थान्तरं तत्त्वं विद्यते किञ्चिदात्मनाम् । मालिन्यकारि तत्त्वेन, न तदा बन्धसम्भवः ।।५१९।। असत्यस्मिन् कुतो मुक्तिबन्धाभावनिबन्धना । मुक्तमुक्तिर्न यन्न्याय्या भावेऽस्याऽतिप्रसङ्गिता ॥५२०॥ कल्पितादन्यतो बन्धो न जातु स्यादकल्पितः । कल्पितश्चेत्ततश्चिन्त्यो ननु मुक्तिरकल्पिता ।।५२१।। नाऽन्यतोऽपि तथाभावादृते तेषां भवादिकम् । ततः किं केवलानां तु ननु हेतुसमत्वतः ।।५२२|| मुक्तस्येव तथाभावकल्पता यनिरर्थका । स्यादस्यां प्रभवन्त्यां तु बीजादेवाऽङ्करोदयः ॥५२३।। - इत्येवं मूलकारैरेव कृतम् । અન્ય પ્રયોજકનો આશ્રય લેવો પડશે. કે જેનો સ્વીકાર કરવાથી “તીર્થંકરસિદ્ધત્વપ્રયોજક સામગ્રીસમૂહનો પ્રયોજક જેની પાસે હશે તે જીવ તીર્થંકરસિદ્ધ થાય અને જેની પાસે અતીર્થકરસિદ્ધત્વપ્રયોજક સામગ્રીસમુદાય હશે તે જીવ અતીર્થકરસિદ્ધ થાય’ - આવી વ્યવસ્થા કરી શકાય. પરંતુ આટલું માનવાથી જ વિસ્તાર નહિ થાય. હવે આગળ એક પ્રશ્ન થશે કે –– એક જીવ પાસે તીર્થંકરસિદ્ધત્વપ્રયોજક સામગ્રીસમૂહનો પ્રયોજક છે અને બીજા જીવ પાસે અતીર્થંકરસિદ્ધત્વપ્રયોજક સામગ્રીસમુદાયનો પ્રયોજક છે. આનું વ્યવસ્થાપક કોણ બનશે ? બધા જ જીવ પાસે તીર્થંકરસિદ્ધત્વપ્રયોજક સામગ્રીસમૂહનો પ્રયોજક કેમ નથી ? આ સમસ્યાના સમાધાન માટે અવવિધ પ્રયોજકની કલ્પના કરવી પડશે. આવું કરવામાં તો તેવા અનેક પ્રયોજકોની કલ્પના કરવાની પરંપરાનો અંત જ નહિ આવે. દાર્શનિક પરિભાષા મુજબ આ અવસ્થાદોષ કહેવાય. મતલબ કે) આવી કલ્પના કરવાથી અનવસ્થા દોષ આવશે. જો આ અવસ્થા પ્રમાણથી પ્રવૃત્તિ કરનારા વિદ્વાનોને માટે દોષ સ્વરૂપ ન બનતી હોય [અર્થાત તે અનવસ્થાને પ્રમાણભૂલક કહીને નિર્દોષ કહેવી હોય તો નિયતધર્મવિશિષ્ટ કાર્યનો [= કાર્યગત પ્રતિનિયતધર્મકત્વનો] નિયામક તથાવિધ સામગ્રીનો સમુદાય જ કથંચિત એકત્વરૂપે જાગતો પરિમિભવ્યત્વસ્વરૂપ સ્વીકારો. આ રીતે સંગ્રહ નયની અપેક્ષાએ એકસ્વરૂપે જાણાતો પરિણામિભવ્યત્વસ્વરૂપ તથાવિધ સામગ્રીસમૂહ સ્વીકારવામાં પણ ચાદ્વાદપદ્ધતિથી કોઈ દોષ આવતો નથી. આ વિષયનો અધિક વિસ્તાર અમે [[महोपाध्याय यथोपिय गगर्यश्री] २येव सायलता (= शाखदातासमुख्यटी) ग्रंथमा वो. [१६/१] પુરુષ, કર્મ અને તથાભવ્યત્વ - આ ત્રણને સ્વીકારવામાં ન આવે તો તાત્વિક = વાસ્તવિક સંસાર અને મોક્ષનો અભાવ થવાની આપત્તિ આવે - એવું જણાવતા ગ્રંથકારથી કહે છે કે – ગાથાર્થ :- જ્યારે પુરુપાદ્વૈત હોય અથવા વિશિષ્ટ જ્ઞાનમાત્ર જ હોય તો સંસાર અને મોક્ષનો મુખ્ય ભેદ કેવી રીતે ઘટી |श ? [१६/७] [ અદ્વૈતવાદ અસંગત Us ટીકાર્ચ - બેનો ભાવ = કિતા. તે જ દ્રત કહેવાય અથવા કિતામાં જે ઉત્પન્ન થાય તે ત. દ્વિત ન હોય તે અત. પુરુષાત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250