Book Title: Shokshaka Prakarana Part 2
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 174
________________ 8 परागमद्वेषनिषेधः ऐदम्पर्यं = = प्रमाणभूतः प्रकृतार्थोपपत्तितात्पर्यं यत्र आगमे शुध्यति निर्वहति असौ आगम: सुपरिशुद्धः तात्पर्यार्थपर्यन्तं प्रमाणशब्दव्यापारात् तदभावे = ऐदम्पर्यशुद्धयभावे तद्देशः = परिशुद्धागमैकदेशार्थगर्भः कश्चित् अन्य आगम: स्यात्, न तु मूलाऽऽगम एवं अन्यथाग्रहणात् मूलागमैकवाक्यस्य कस्यचिद्वचनस्य तदेकवाक्यतानापन्न वाक्यान्तरमिश्रितत्वेन वैपरीत्येन ग्रहणात् । अत एवैदम्पयार्थज्वेषिणः समतामवलम्बमानाः तीर्थिका' अपि तदर्थविरुद्धवावयार्थाननुप्रवशेन यावदुपपन्नमिच्छन्ति न तु मिथ्यैकान्तेन ॥१६/ १२॥ जन्वेवमन्यथाप्रतिपन्नमू लागमै कदेशगर्भपरतन्त्रे द्वेष: कार्यो न वा ? इत्याशङ्कायामाह -> 'तत्रापीत्यादि । तत्राऽपि च न द्वेषः कार्यो विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सद्वचनं सर्वं यत्प्रवचनादन्यत् ॥ १६ /१३॥ कल्याणकन्दली = = = पदार्थत आरभ्य तात्पर्यार्थपर्यन्तं प्रमाणशब्दव्यापारात् । इषुदृष्टान्तेन प्रागेव [११ / ९ पृ. २६३] व्याख्यातमिदम् । |ऐदम्पर्यशुद्धयभावे = तात्पर्यार्थस्य दृष्टेष्टाभ्यां बाधितत्वे परिशुद्धागमैकदेशार्थगर्भः दृष्टेष्टबाधिततात्पर्यार्थ कागमैकपदार्थादिसंवलितः अन्य आगमः स्यात्, न तु मूलागम एव, मूलागमैकवाक्यस्य मूलागमेन सह वाक्यैकतामापन्नस्य कस्यचिद् | वचनस्य तदेकवाक्यतानापन्नवाक्यान्तरमिश्रितत्वेन = मूलागमैकवाक्यतानापन्नाऽन्यवाक्याऽन्तः पतितत्वेन वैपरीत्येन ग्रहणात् । अत एव = ऐदम्पर्यशुद्धिविकलवचनस्य परिशुद्धागमैकदेशत्वादेव, ऐदम्पर्यार्थान्वेषिणः = तात्पर्यार्थगवेषिणः स्वेतरागमेषु समतामवलम्बमानाः तीर्थिका अपि तदर्थविरुद्धवाक्यार्थाननुप्रवेशेन मूलागमैदम्पर्यार्थविरुद्धवचनामिश्रितत्वेन यावदुपपन्नं यावत् मार्गानुसारिप्रकृष्टक्षयोपशमग्राह्यं दृष्टेष्टाऽविरुद्धार्थं इच्छन्ति, न तु मिथ्यैकान्तेन = विपरीताभिनिवेशेन । अध्यात्मोपलब्धौ सत्यां तत्राविरुद्धत्वभानमेव स्यात् । तदुक्तं अध्यात्मगीतायां परस्परविरुद्धा या असङ्ख्या धर्मदृष्टयः । अविरुद्धा भवन्त्येव | सम्प्राप्याध्यात्मवेदिनम् ॥ २२१ || ← इति । → . यत्साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते । एकं साङ्ख्यञ्च योगञ्च यः पश्यति स पश्यति ।। [गी. ५/५ पं.द.९ / १३४] इति भगवद्गीता - पञ्चदशीप्रभृतिवचनमत्रोदाहरणतया विभावनीयम् । ऐदम्पर्यागवेषणान्वितसमतावलम्बनमेवाभिप्रेत्य सदन्धन्यायः योगविन्दौ [ ३५४ / ३५५ ] प्रदर्शित इति ध्येयम् । विपरीताभिनिवेशे तु तत्त्वभ्रान्ततैव । इदमेवाभिप्रेत्य योगसारे -> धर्मस्य बहुधाऽध्वानो लोके विभ्रमहेतवः । तेषु बाह्यफटाटोपात्तत्त्वविभ्रान्तदृष्टयः ॥ स्वस्वदर्शनरागेण विवदन्तो मिथो जनाः । सर्वथैवात्मनो धर्मं मन्यन्ते न परस्य तु ॥ [२ / ३४-३५] इत्युक्तम् ।।१६ / १२|| मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> तत्र अपि च द्वेषः न कार्यः, विषयस्तु यत्नतो मृग्यः, यत् तस्य अपि सर्वं सद्वचनं न प्रवचनात् अन्यत् ॥ १६ / १३ ॥ Jain Education International = ३६९ F મૂલાગમના એક ભાગને જાણીએ = ટીકાર્થ :- પ્રસ્તુત અર્થની સંગતિ કરે તેવાં તાત્પર્ય-ઐદપર્યનો જે આગમમાં નિર્વાહ થતો હોય તે આગમ સુપરિશુદ્ધ પ્રમાણભૂત છે; કારણ કે તાત્પર્યાર્થ પર્યંત પ્રમાણભૂત શબ્દનો વ્યાપાર છે. જો તાત્પર્યશુદ્ધિ ન હોય તો પરિશુદ્ધ આગમના એક ભાગના અર્થથી ગર્ભિત કોઈક અન્ય આગમ થશે, નહિ કે મૂલાગમ જ. આનું કારણ એ છે કે તેમાં અન્ય પ્રકારે અર્થનું ગ્રહણ થાય છે. મતલબ કે મૂલાગમના કોઈક વાક્યને તેની સાથે એકવાક્યતાઅનાપન્ન અન્ય વાક્યથી મિશ્રિતરૂપે વિપરીતરૂપે પકડવાના લીધે તે મૂલાગમ નહિ પણ મૂલાગમના એક ભાગથી ગર્ભિત અન્ય આગમ સ્વરૂપ બને છે. [દા.ત. મૂલાગમનું અર્થવાદપરક કોઈક વાક્ય હોય તેને વિધિવાદરૂપે પકરે. અપવાદવાક્યને ઉત્સર્ગવાક્ય રૂપે જગાવે તો વિપરીતરૂપે ગ્રહણ કરવાના લીધે તેને મૂલાગમ ન કહેવાય, પરંતુ મૂલાગમના એક ભાગથી ગર્ભિત અન્ય આગમ કહેવાય. માટે તે મૂલાગમની જેમ પ્રમાણભૂત ન કહી શકાય.] માટે જ ઐદંપર્યાર્થની ગવેષણા = શોધ કરતા, સમતાને ધારણ કરતા અન્ય દર્શનીઓ પણ મૂલાગમના અર્થને વિરોધી હોય તેવા વાક્યોના અર્થમાં પ્રવેશ કર્યા વિના જેટલું સંગત હોય તેને સ્વીકારે છે, નહિ કે મિથ્યા એકાંતવાદથી-કદાગ્રહથી. [મતલબ કે તાત્પર્યાર્થની ગવેષણા કરનાર મધ્યસ્થવૃત્તિવાળા અન્યદર્શનીઓ પણ મૂલાગમના = જૈનાગમના અર્થને વિરોધ ન આવે તે રીતે પોતાના દર્શનશાસ્ત્રમાં કહેલા પદાર્થને સ્વીકારે છે. યુક્તિસંગત ન હોય કે મૂલાગમવિષયક ન જ હોય તેવા પણ પોતાના શાસ્ત્રમાં કહેલા પદાર્થોને પોતાના દર્શનશાસ્ત્રમાં કહેલું હોવાથી જડતાથી સ્વીકારે તેવું ન કરે. તે પદાર્થો પ્રત્યે પોતે ઉપેક્ષા રાખે. રમણમહર્ષિ, અરવિંદઘોષ, રામકૃષ્ણ પરમહંસ વગેરે આના દૃષ્ટાંત તરીકે લેવા અમને ઉચિત લાગે છે.] [૧૬/૧૨] -> ‘જો આવું હોય તો અન્ય પ્રકારે સ્વીકારેલ મૂલાગમદેશગર્ભિત અન્ય દર્શન અને પરદર્શનીના શાસ્ત્ર ઉપર દ્વેષ કરવો કે નહિ ?' <← આ શંકા ઉપસ્થિત થતાં ગ્રંથકારથી કહે છે કે – = ગાથાર્થ :- તેના ઉપર પણ દ્વેષ ન કરવો. પરંતુ તેના વિષયની પ્રયત્નપૂર્વક ગવેષણા કરવી, કારણ કે તેના પણ સારા બધા વચનો મૂલાગમથી ભિન્ન નથી. [૧૬/૧૩] १. मुद्रितप्रती 'अन्यतीर्थिकाः' इति पाठः । For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250