Book Title: Shokshaka Prakarana Part 2
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 168
________________ 8 88 जीवगत योग्यताविशेषसमर्थनम् ३६३ ननु तीर्थकरसिद्धत्वादिकं नीलघटत्वादिवदर्थ समाजसिद्धमिति तत्प्रयोजकतया योग्यताभेदो न सिध्येदिति चेत् ? न, कार्ये तावद्धर्मकत्वस्य योग्यताविशेषप्रयोज्यत्वात्, तत्र तथाविधसामग्रीसमाजस्य प्रयोजकत्वे तत्रापि तथाविधप्रयोजकान्तराऽऽश्रयणेऽनवस्थानात् । यदि चेयमनवस्था 'प्रामाणिकी न दोषाय तदाऽयं नियतधर्मककार्यनियामक कल्याणकन्दली तदभावात् । तत्सहकारिणामपि तुल्यत्वप्राप्तेः, अन्यथा योग्यताऽभेदाऽयोगात्, तदुपनिपाताक्षेपस्यापि तन्निबन्धनत्वात् <|[पृ. ३२] इत्युक्तम् । एतदनुसारेण श्रीमुनिचन्द्रसूरिभिः धर्मविन्दुवृत्तौ -> भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वं अनादिपारिणामिको | भाव आत्मसतत्त्वमेव । तथाभव्यत्वं तु भव्यत्वमेव कालादिभेदेनाऽऽत्मनां बीजसिद्धिभावात् नानारूपतापन्नमि [२/६८] त्युक्तम् । | तैरेव उपदेशपदवृत्तौ -> भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वं अनादिपारिणामिको भावः । तथाभव्यत्वं त्वेतदेव विचित्रं द्रव्य| क्षेत्रादिभेदेन जीवानां बीजाधानादिहेतुः <- [गा. १६३ पृ. १३९] इत्युक्तम् । स्याद्वादकल्पलतायां टीकाकृता तु मुक्तत्वप्रयोजिका सामान्यतोऽभव्यव्यावृत्ता जातिर्भव्यत्वमिति गीयते प्रत्यात्म तथातथापरिणामितया समुपात्तविशेषा च तथाभव्यत्वमिति [९/६-पृ.६७] व्याख्यातम् । तथाभव्यत्वमेव कालनियतिपूर्वकृतकर्मणामाक्षेपकस्वभावम् । < ननु सामग्य्राः कार्यतावच्छेदकावच्छिन्नोत्पत्तिव्याप्यत्वात् तीर्थकरसिद्धत्वाद्यवच्छिन्नस्याऽनापत्तिरेव । न हि तीर्थकरसिद्धत्वादिकं कार्यतावच्छेदकं किन्तु नीलघटत्वादिवत् अर्थसमाजसिद्धं = नानासामग्रीसम्पादितम् । इति हेतोः तत्प्रयोजकतया तीर्थकरसिद्धत्वादिप्रयोजकतया योग्यताभेदः नानाविध- तथाभव्यत्वं न सिध्येत् । तीर्थकराऽतीर्थंकरसिद्धादिभेदाभिधा च वैधर्म्यमात्राभिप्रायेणैवेति भव्यत्वभेदे मानाभाव इति चेत् ? न कार्ये तावद्धर्मकत्वस्य योग्यताविशेषप्रयोज्यत्वात् तीर्थकर| सिद्धत्वाद्यवच्छिन्ने नियामकस्याऽवश्यं वाच्यत्वात् । न च तत्र तीर्थकरसामग्ग्रा तत्र तीर्थंकरत्वं सिद्धसामग्ग्रा च सिद्धत्वमुपस्थापितमिति सामग्रीद्वितयमेव तीर्थकरसिद्धत्वप्रयोजकमिति वक्तव्यम्, दर्शितरीत्या तत्र = तीर्थकरसिद्धत्वादौ तथाविधसामग्री| समाजस्य तीर्थकरत्वावच्छिन्नसामग्री सिद्धत्वावच्छिन्नसामग्ग्रादिसमूहस्य प्रयोजकत्वे नियामकत्वे तु ‘तस्मिन्नेवात्मनि कुतः तथाविधसामग्रीकूटः न त्वन्यस्मिन्नात्मनि ?' इति पर्यनुयोगापातात् । तदपाकरणाय तत्राऽपि = तथाविधसामग्रीसमाजेऽपि | तथाविधप्रयोजकान्तराश्रयणे अनवस्थानात् = प्रयोजककल्पनापरम्परानुपरमात् । यदि च इयं अनवस्था प्रामाणिकी = | प्रमाणसिद्धकार्यकारणभावाधीना इति न दोषाय इत्युच्यते तदा अयं नियतधर्मककार्यनियामकः = कार्यगतप्रतिनियतधर्मविशेष = Jain Education International શંકા :- તીર્થંકરસિદ્ધત્વ વગેરે તો નીલઘટત્વ વગેરેની જેમ અર્થસમાજસિદ્ધ છે. માટે તેના પ્રયોજક તરીકે યોગ્યતાભેદ સિદ્ધ થઈ નહિ શકે. [મતલબ એ છે કે ઘટની સામગ્રી દ્વારા ઘટ ઉત્પન્ન થાય છે. નીલ રૂપની સામગ્રી દ્વારા ઘટમાં નીલ રૂપ ઉત્પન્ન થાય છે. ઘટસામગ્રીપ્રયોજ્ય ઘટત્વ છે અને નીલસામગ્રીપ્રયોજ્ય નીલરૂપત્વ છે. માટે નીલવિશિષ્ટઘટત્વ = નીલઘટત્વ એ અર્થસમાજસિદ્ધ = સામગ્રીયપ્રયુક્ત છે. માટે તે ગુણધર્મ કાર્યતાનો અવચ્છેદક ન બની શકે. તે જ રીતે તીર્થંકર બનવાની સામગ્રીથી જીવ તીર્થંકર બને છે. સિદ્ધ થવાની સામગ્રીથી જીવ સિદ્ધ બને છે. માટે તીર્થંકરસામગ્રીથી તીર્થંકરત્વ પ્રયોજ્ય છે અને સિદ્ધસામગ્રીથી સિદ્ધત્વ પ્રયોજ્ય છે. તીર્થંકરત્યવિશિષ્ટ સિદ્ધત્વ = તીર્થંકરસિદ્ધત્વ તો અર્થસમાજસિદ્ધ = બે સામગ્રીથી પ્રયુક્ત છે. તીર્થંકરસિદ્ધત્વ વગેરે ધર્મ કોઈના કાર્યતાઅવચ્છેદક ન બનવાથી તેના પ્રયોજક તરીકે જીવમાં યોગ્યતાવિશેષ સિદ્ધ નહિ થઈ શકે. માટે યોગ્યતાવિશેષનો સ્વીકાર ન કરવામાં આવે તો પણ કોઈકમાં તીર્થંકરસિદ્ધત્વ, અન્યમાં અતીર્થંકરસિદ્ધત્વ... વગેરે ધર્મભેદ મોક્ષમાં સંભવી શકવામાં કોઈ દોષ નથી. માટે જીવમાં કર્મબંધની વિભિન્ન પ્રકારની યોગ્યતાનો સ્વીકાર કરવામાં ન આવે તો પણ મોક્ષમાં ફલભેદ ઘટી શકે છે.] તીર્થંકરસિદ્ધત્વ વગેરે અતાવિશેષયુક્ત છે સમાઘાન :- કાર્યમાં જેટલા ધર્મો આવે તે બધા ધર્મોનો સમૂહ યોગ્યતાવિશેષથી પ્રયોજ્ય છે. [—> કોઈ જીવ તીર્થંકરસિદ્ધ થાય તો તેમાં રહેલ તીર્થંકરવૃવિશિષ્ટસિદ્ધત્વ ધર્મ પ્રત્યે તીર્થંકર થવાની સામગ્રી અને સિદ્ધ થવાની સામગ્રી બન્ને પ્રયોજક બની શકે છે. કોઈ જીવ અતીર્થંકરસિદ્ધ થાય તેમાં રહેલ અતીર્થંકર~વિશિષ્ટસિદ્ધત્વ ધર્મ પ્રત્યે અતીર્થંકર બનવાની સામગ્રી અને સિદ્ધ થવાની સામગ્રી-બન્ને પ્રયોજક બની શકે છે. માટે યોગ્યતા વિશેષનો સ્વીકાર ન કરવામાં તો પણ તીર્થંકરસિદ્ધ - અતીર્થંકરસિદ્ધ વગેરે ફલભેદ સંગત થઈ શકે છે – આ શંકા નિરાધાર હોવાનું કારણ એ છે કે] તીર્થંકરસિદ્ધત્વ વગેરે પ્રત્યે તથાવિધ સામગ્રીના સમૂહને પ્રયોજક માનવામાં આવે તો પણ એક જીવ પાસે તીર્થંકરસિદ્ધત્વપ્રયોજક સામગ્રીસમૂહ અને અન્ય જીવ પાસે અતીર્થંકરસિદ્ધત્વપ્રયોજક સામગ્રી સમૂહ મળે એમાં કોણ નિયામક = પ્રયોજક બનશે ? આ સમસ્યાનું સમાધાન કરવા માટે તેવા પ્રકારના १. मुद्रितप्रती -> प्रामाणिकानां <- इत्यशुद्धः पाठः । = For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250