Book Title: Shokshaka Prakarana Part 2
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
दृष्ट-संस्कारादिपदवाच्ये वस्तुसति एव = कल्पितरूपत्वेन तत्त्वतोऽसत्त्वात् ॥ १६ / ७ ॥
=
तद्योगयोग्यतायां चित्रायां चैव नान्यथा नियमात् । परिभावनीयमेतद्विद्वद्भिस्तत्त्वदृष्ट्योच्चैः ॥ १६ / ६ ॥
तेन = अर्थान्तरभूतेन तत्त्वेन अविद्यादिना योग = सम्बन्धः = आत्मनः कर्मबन्ध इत्यर्थ:, तस्मिन् योग्यता जीवस्य कर्मपुद्रलग्राहकस्वभावत्वं अजादिपारिणामिक भव्यभावलक्षणं सहजमलरूपं मुक्तिसमये विनिवृत्तिमत्,
कल्याणकन्दली
->
<
मिथ्यात्वसंवलितत्वे सति व्यवहारौपयिकसत्यत्वेन वेदान्तिभिः, अपारमार्थिकत्वे सति अविसंवादिव्यवहारसाधकत्वेन च बौद्धैः अभ्युपगम्यमाने, तस्य सांवृतसत्यस्य मिथ्यात्वानुविद्धतया कल्पितरूपत्वेन = काल्पनिकत्वेन तत्त्वतः = परमार्थतः असत्त्वात् । असतश्च वन्ध्यापुत्रवन्नार्थक्रियाकारित्वं सम्भवति । यथोक्तं साङ्ख्यसूत्रे नावस्तुनो वस्तुसिद्धिः <- [१ / ७८ ] । | ततश्चोपाधिजनितत्वे सति उपाधिजनकं अविद्यादि पारमार्थिकमेवाभ्युपेयम् । यदपि सौरपुराणे -> नाऽसद्रूपा न सद्रूपा माया नैवोभयात्मिका । सदसद्द्भ्यामनिर्वाच्या मिथ्याभूता सनातनी ॥ <- [११/२८] इत्युक्तम्, तदपि तस्याः पारमार्थिकत्वे एव घटते, अन्यथा सनातनत्वानुपपत्तेः । सर्वदा मिथ्यारूपत्वे खपुष्पादिवदर्थक्रियाकारित्वानुपपत्तिः । तथा च प्रकृत्या सर्वमेवेदं | जगदन्धीकृतं [ ३०३ / ३५] इति मोक्षधर्मवचनमसङ्गतं स्यात् । तदुक्तं आचाराङ्गेऽपि कम्मुणा उवाही जायइ <- [ १/३/१] । मायां तु प्रकृतिं विद्यात् <- [४/१०] इति श्वेताश्वतरोपनिषद्वचनमपि तत्त्वतो मायायाः कर्मप्रकृति| रूपतामाह । यदपि गरुडपुराणे -> अनात्मन्यात्मविज्ञानमसतः सत्स्वरूपता । सुखाभावे तथा सौख्यं माया विद्याविनाशिनी ॥ - [ ] इत्युक्तं तदपि मायायाः पारमार्थिकत्वे एव घटते । एतेन वस्तुतस्तु जगन्नास्ति सर्वं ब्रह्मैव केवलम् | ← [ ४/४० / ३०] इति योगवाशिष्ठोक्तिरपि निरस्ता, 'नाभावः, उपलब्धेः [२/२/२८] भावः चोपलब्धेः ← [१२/ | १ / १५ ] इति ब्रह्मसूत्राभ्यामेवात्यन्ततुच्छताया निराकरणात् । यथोक्तं साङ्ख्यसूत्रेऽपि उपाधिश्चेत् तत्सिद्धौ पुनद्वैतम् ← - [ ६ / ४६ ] इत्यादिकम् ॥१६/५॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् तद्योगयोग्यतायां चित्रायां चैव नान्यथा, विद्वद्भिः एतत् नियमात् उच्चैः तत्त्वदृष्ट्या | परिभावनीयम् ।।१६ / ६ || योग्यता जीवस्य कर्मपुद्गलग्राहकस्वभावत्वं तद्विरहे कर्मबन्धासम्भवात् अन्यथाऽऽकाशेऽपि तदापत्तेः । तदुक्तं योगबिन्दी - योग्यतामन्तरेणास्य संयोगोऽपि न युज्यते । सा च तत्तत्त्वमित्येवं तत्संयोगोऽप्यनादिमान् ॥१०॥ ← इति । सहजमलरूपं, तदुक्तं योगबिन्दौ सहजं तु मलं विद्यात् कर्मसम्बन्धयोग्यताम् । आत्मनोऽनादिमत्त्वेऽपि
,
->
8 सहजमलविचारः
३६१
परमार्थतो विद्यमाने एव न तु सांवृतसत्त्वेनाऽभ्युपगम्यमाने, तस्य तथा 'तद्योगे त्यादि ।
=
Jain Education International
તો ઉપરોક્ત વસ્તુ ઘટી ન શકે; કારણ કે સાંકૃતિક સત્ય તો કાલ્પનિક હોવાથી વાસ્તવમાં છે જ નહિ. [૧૬/૫] [ū] એકાંતપક્ષમાં અસંગતિ [D]
વિશેષાર્થ :- આત્મા એકાંત નિત્ય હોય, તેના સ્વરૂપમાં કોઈ પણ જાતનો ફેરફાર ક્યારેય પણ ન જ થાય તો સંસાર અવસ્થામાં આત્મા અવિદ્યાસંયુક્ત, વૈશેષિકગુણસહિત, પશુત્વ-અજ્ઞત્વયુક્ત, દુ:ખી હોવાથી તે કાયમ માટે મોક્ષમાં પણ તેવો જ રહેશે, કારણ કે તે જો મોક્ષમાં અવિદ્યારહિત, વૈશેષિકગુણશૂન્ય... બને તો અવિદ્યાસંયુક્તત્વ, વૈશેષિકગુણસહિતત્વ રૂપે આત્માનો નાશ થઈ જવાથી ‘આત્મા એકાંત નિત્ય છે' આ સિદ્ધાંત ભાંગી પડે. તથા આત્માને ક્ષણિક માનવામાં આવે તો બીજી ક્ષણે આત્મા જ ન રહેવાથી મોક્ષ કોનો થાય ? માટે આત્માને નિત્યાનિત્ય = કથંચિત્ અવિનાશી અને કથંચિત્ વિનાશી = પરિણામી માનવો જ પડશે. અર્થાત્ અવિદ્યાસંયુક્તત્વ વૈશેષિકગુણસહિતત્વ વગેરે સ્વરૂપે નષ્ટ થયેલ આત્મા મોક્ષમાં અવિદ્યારહિતત્વ, વૈશેષિકગુણશૂન્યત્વ વગેરે સ્વરૂપે વિદ્યમાન છે - આવું માનવામાં કોઈ દોષ નથી.
->
* કર્મ આત્મભિન્ન અને વાસ્તવિક છે
વળી, જો કર્મ નામની ચીજ જ ન હોય તો જીવનો સંસાર જ ઘટી ન શકે; કારણ કે સંસાર કર્મનિર્મિત છે. જો કર્મ આત્માથી અભિન્ન હોય તો મોક્ષમાં આત્મા વિદ્યમાન હોવાથી કર્મ પણ વિદ્યમાન જ રહેશે અથવા કર્મનો નાશ થવાથી એનાથી અભિન્ન આત્માનો પણ નાશ થશે. માટે કર્મ અવિદ્યા વાસ્તવિક છે અને આત્માથી ભિન્ન છે. અવિદ્યાનો સંપૂર્ણ-સદા માટે વિયોગ થાય એ જ મોક્ષ. અવિદ્યારહિત શુદ્ધગુણસંપન્ન આત્મા મોક્ષમાં છે खेमान માથાર્થ :- અવિદ્યાનો યોગ થવાથી અનેકવિધ યોગ્યતા આત્મામાં હોય તો જ ઉપરોક્ત घटी शडे. વિદ્વાનોએ આ તત્ત્વ નિયમા અત્યંત તત્ત્વદષ્ટિથી વિભાવન કરવું. [૧૬/૬] उर्मबंधनी विविध योग्यता आत्माभां छे
-
=
For Private & Personal Use Only
पडशे. [१६ / ५ ]
વસ્તુ ઘટી શકે, બાકી ન જ
www.jainelibrary.org

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250