Book Title: Shokshaka Prakarana Part 2
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 133
________________ ३२८ चतुर्दशं षोडशकम् रुग्दोषस्य न्यायप्राप्तत्वात् ॥ १४/१०|| 'आसङ्गेऽपीत्यादि । तद्भावपुरस्कारेण अनवरत प्रवृत्तिः आसङ्गेऽप्यविधानादसङ्गसक्त्युचितमित्यफलमेतत् । भवतीष्टफलदमुच्चैस्तदप्यसङ्गं यतः परमम् ॥१४/११॥ आसङ्गेऽपि चित्तदोषे सति विधीयमानानुष्ठाने 'इदमेव सुन्दरमित्येवंरूपे अविधानात् शास्त्रविध्यभावात् प्रत्युताऽनासङ्गभावं पुरस्कृत्य विधिप्रवृत्तेः, असङ्गा = सङ्गरहिता सक्तिः = तस्या उचितं = योग्यं इति कृत्वा । अफलं इष्टफलरहितं एतत् = अनुष्ठानं भवति यतः यस्मात् तदपि शास्त्रोक्तत्वेन प्रसिद्धमप्यनुष्ठानं परमं प्रधानं अस अभिष्वङ्गरहितं उच्चैः = अतिशयेन इष्टफलदं = इष्टफलसम्पादकं भवति । आसङ्गयुवतं ह्यनुष्ठानं गौतमगुरुभक्तिदृष्टान्तेन तन्मात्रगुणस्थानकस्थितिकार्येव न | मोहोन्मूलनद्वारेण केवलोत्पत्तये प्रभवति, तस्मात् तदर्थिनाऽऽसङ्गस्य दोषता ज्ञेयेति ॥ १४/११ ॥ E 8 सीमन्धरस्वामिसन्निधौ दीक्षालाभनिदाननिषेधः = Jain Education International कल्याणकन्दली. | त्वात् । सति सामर्थ्ये यन्निमित्तेन यत्र दोषो न परिह्रियते तस्य तत्र दुष्टत्वं तथाऽत्राऽपि विभावनीयं विद्वद्भिः ॥ १४/१० ॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> आसङ्गे अपि अविधानात् एतत् अफलं भवति यत: [ तत् ] असङ्गसक्त्युचितं तदपि परमं असङ्गं उच्चैः इष्टफलदं भवति || १४ / ११ । । इयमपि कारिका योगभेदद्वात्रिंशिकावृत्त्यादी [गा. १८ ] समुद्धृता । एतद| नुसारेण योगभेदद्वाशिकायां -> आसङ्गः स्यादभिष्वङ्गस्तत्राऽसङ्गक्रियैव न । ततोऽयं हन्त तन्मात्रगुणस्थानस्थितिप्रदः ।। - [द्वा. द्वा. १८/१] इत्युक्तम् । अष्टमयोगदृष्टावासङ्गदोषो नास्तीति व्यक्तं योगदृष्टिसमुच्चये । विधीयमानानुष्ठाने ‘इदमेव सुन्दरमित्येवंरूपे आसङ्गे सति अपि तद्भावपुरस्कारेण = विहितानुष्ठानान्तरविषयाभिलाषा|तिशयिताऽभिलाषात्मकाभिनिवेशं पुरस्कृत्य शास्त्रविध्यभावात् । प्रत्युत इति वैपरीत्यबोधने । तदेवाह अनासङ्गभावं = | अनभिष्वङ्गपरिणामं पुरस्कृत्य विधिप्रवृत्तेः = शास्त्रविधानस्य प्रवर्तनात् । कुत एतदवगतम् ? इत्याह- सङ्गरहिता अनवरत - प्रवृत्तिः तस्या योग्यं अनुष्ठानकरणं इति शास्त्रवचनोपलब्धेः इति कृत्वा । न चाभिष्वङ्गपूर्वकमप्यनुष्ठानकरणात्किञ्चित्फलं तु भविष्यतीति वाच्यम्, यतः एतत् = आसङ्गयुक्तं अनुष्ठानं इष्टफलरहितं भवति । इदमपि कुतोऽवसितं ? इत्याह यस्मात् | शास्त्रोक्तत्वेन प्रसिद्धमपि अनुष्ठानं प्रधानं अभिष्वङ्गरहितं निरुक्ताभिनिवेशशून्यं अतिशयेन इष्टफलसम्पादकं भवति । | गौतमगुरुभक्तिदृष्टान्तेनेति । तदुक्तं मित्राद्वात्रिंशिकायां प्रतिबन्धैकनिष्ठं तु स्वतः सुन्दरमप्यदः । तत्स्थानस्थितिकार्येव | वीरे गौतमरागवत् || ←-- [ द्वा. द्वा. २२/१०] इति । तथास्वभावत्वात् तन्मात्रगुणस्थानकस्थितिकार्येव = विवक्षितगुणस्थानकस्थानकारकमेव, न तु मोहोन्मूलनद्वारेण केवलोत्पत्तये प्रभवति । अत एव परत्र सीमन्धरादिजिनसमीपे दीक्षाप्राप्तिनिदानं રાખતો તે અનુષ્ઠાનમાં રોગ દોષ લાગુ પડયો ન્યાયસંગત છે. [૧૪/૧૦] વિશેષાર્થ :- ચિત્તની પીડા અથવા ચિત્તભંગ એ ચિત્તનો દોષ કર્મોદયથી થવા છતાં સાધકે તેને ટાળવા પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષાર્થથી તે ટળી શકે છે. ચિત્તપીડા કે ચિત્તભંગ કરનારા નિમિત્તોથી સાધકે દૂર રહેવું જોઈએ. અને તેવું પ્રબળ ભાવનાબળ વારંવાર અભ્યાસ કરીને વધારવું જોઈએ. એના લીધે ન ટાળી શકાય તેવા વિપરીત સંયોગોમાં પણ ચિત્ત પીડિત થતું નથી, ભગ્ન થતું નથી. ક્રિયાના લોભમાં આ દોષને ટાળવાનું લક્ષ ન રાખવું એ સાધકનો અપરાધ હોવા છતાં તે ક્રિયા-અનુષ્ઠાનના નિમિત્તે રોગદોષના પરિહારનો ઉપયોગ ન રહેવાથી તે ક્રિયા-અનુષ્ઠાન વાસ્તવમાં અનુષ્ઠાન જ બની શકતા નથી. દા.ત. કોઈ ભિખારીને શ્રીમંત પાસે કરગરતો જોઈને સાધુને મનમાં એમ થાય કે ‘માણસને કર્મવશ કૃપતા કેવી નડે છે ? કે આ લોભી શેઠ બિચારા ગરીબ ભિખારીને દાન કરતો નથી !' આ મનોરોગ છે. ઊંચું સંયમજીવન પાળવામાં દુનિયાની આ માથાકુટમાં સાધુએ પડવાનું નથી. નહિતર એમાં પોતાની એકધારી સંયમપરિણતિને ધક્કો પહોંચે અને નહિ દેનારા કૃપણ શ્રીમંત ઉપર પોતાને દ્વેષ થાય. ૩૫૦ ગાથાના સ્તવનમાં જણાવેલ છે કે -> रोग होये समन्नाग बिना रे, पीडा भंगसरूप रे. शुद्ध द्विया उच्छेदथी रे, ते वंध्य रे - ( १०-१८) [ १४/१०] આસંગનો સંગ ટાળો = ગાથાર્થ :- આસંગ દોષ હોય ત્યારે પણ આ અનુષ્ઠાન નિષ્ફળ બને છે, કારણ કે આસંગપૂર્વક અનુષ્ઠાન કરવાનું વિધાન નથી. શાસ્ત્રમાં તો અસંગપ્રવૃત્તિથી થતું અનુષ્ઠાન યોગ્ય જણાવેલ છે. કારણ કે પ્રધાન અસંગ અનુષ્ઠાન અત્યંત ઈષ્ટફળદાયક भने छे. [१४/११] ઢીકાર્ય :- ચિત્તનો આસંગ દોષ હોય ત્યારે પણ અનુષ્ઠાન નિષ્ફળ બને છે. કેમ કે અનુષ્ઠાનને વિશે તેવા ભાવને આગળ કરીને અનુષ્ઠાન કરવાની શાસ્ત્રીય વિધિ નથી. ઊલટું વિધિની પ્રવૃત્તિ છે. અનુષ્ઠાન સંગ વિનાની સતત પ્રવૃત્તિને યોગ્ય છે. [માટે આસંગજન્ય હોવાના લીધે પ્રસિદ્ધ અનુષ્ઠાન પ્રધાન હોવા છતાં પણ એવું અસંગ અનુષ્ઠાન બને તો For Private & Personal Use Only આ જ સુંદર છે' આ ભાવથી કરાતા અનાસંગ ભાવને આગળ કરીને શાસ્ત્રીય અનુષ્ઠાન નિષ્ફળ બને છે.] શાસ્ત્રોક્ત અત્યંત ઈષ્ટ ફળનું સંપાદક બને છે. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250