Book Title: Shokshaka Prakarana Part 2
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 150
________________ 8 परतत्त्वस्य दृष्टस्याऽनालम्बनयोगाऽतिक्रान्तत्वम् 8 - (यो.दृ.स.गा.५) इत्येवमुक्तलक्षणात् क्षपकश्रेणीद्धितीयाऽपूर्वकरणभाविनः सकाशात् या तत्र = परतत्त्वे दिक्षा = द्रष्टुमिच्छा इति = एवं स्वरूपा असङ्ङ्गा = निरभिष्वङ्गा शक्तिः = अनवरतप्रवृत्तिः तया आढ्या = परिपूर्णा सा = परमात्मविषयदशनिच्छा अनालम्बनयोगः प्रोक्तः तद्वेदिभिः । तस्य - परतत्त्वस्याऽदर्शनं = अनुपलम्भः तयावत्. परमात्मस्वरूपदर्शज तु केवलज्ञानेऽनालम्बनयोगो न भवति, दृष्टस्य तस्य तदालम्बजीभावात् ॥१५/८|| = कल्याणकन्दली। शास्त्रसन्दर्शितेत्यादि । इयं च कारिका योगदृष्टिसमुच्चयसत्का, तद्वृत्तिश्च -> शास्त्रसन्दर्शितोपाय इति सामान्येन शास्त्राभिहितोपायः, सामान्येन शास्त्रे तदभिधानात् । तदतिक्रान्तगोचर इति शास्त्रातिक्रान्तविषयः । कुतः ? इत्याह शक्त्युद्रेकात् इति शक्तिप्राबल्यात् । विशेषेण इति न सामान्येन शास्त्रातिक्रान्तगोचरः, सामान्येन फलपर्यवसानत्वाच्छास्त्रस्य । सामर्थ्याख्योऽयं इति सामर्थ्ययोगाभिधानोऽयं योगः उत्तमः = सर्वप्रधानः, तद्भावभावित्वात्, अक्षेपेण प्रधानफलकारणत्वादिति यो.द.स.वृ.पृ.७०] - । अयञ्च धर्मसंन्यास-योगसंन्यासभेदतः द्विधा । तदुक्तं योगदृष्टिसमुच्चये -> द्विधाऽयं धर्मसंन्यासयोगसंन्याससंज्ञितः । क्षायोपशमिका धर्मा योगाः कायादिकर्म तु ॥९॥ द्वितीयाऽपूर्वकरणे प्रथमस्तात्त्विको भवेत् । आयोज्यकरणादूर्ध्वं द्वितीय इति तद्विदः ।।१०।। - इति । क्षपकश्रेणीद्वितीयापूर्वकरणभाविनः क्षायोपशमिकक्षान्त्यादिधर्मसंन्यासरूपात् सामर्थ्ययोगतः सम्यग्दर्शनफलकग्रन्थिभेदनिबन्धनप्रथमापूर्वकरणव्यवच्छेदार्थं द्वितीयग्रहणम्, प्रथमेऽपूर्वकरणेऽधिकृतसामर्थ्ययोगाऽसिद्धेः । द्वितीये त्वस्मिंस्तथाविधकर्मस्थितेस्तथाविधसंख्येयसागरोपमातिक्रमभाविनि निरुक्तधर्मसंन्यासः तात्त्विको भवति । ततः सकाशात् या परतत्त्वे दिदृक्षेत्यादि स्पष्टम् । स्यादेतत् -> यदि क्षपकश्रेणीद्वितीयाऽपूर्वकरणभावी सामर्थ्ययोग एवानालम्बनयोगो ग्रन्थकृताऽभिहितः तदा तदप्राप्तिमतामप्रमत्तगुणस्थानानामुपरतसकलविकल्पकल्लोलमालानां चिन्मात्रप्रतिबन्धोपलब्धरत्नत्रयसाम्राज्यानां जिनकल्पिकादीनामपि निरालम्बनध्यानमसङ्गताभिधानं स्यात् इति - मैवम्, यद्यपि तत्त्वतः वक्ष्यमाणरीत्या [१५/१०] परतत्त्वलक्ष्यवेधाभिमुखस्तदविसंवादी सामर्थ्ययोग एव निरालम्बनयोगस्तथापि परतत्त्वलक्ष्यवेधप्रगुणतापरिणतिमात्रादर्वाक्तनं परमात्मगुणध्यानमपि मुख्यनिरालम्बनप्रापकत्वादेकध्येयाकारपरिणतिशक्तियोगाच्च निरालम्बनमेव । अत एवावस्थात्रयभावने रूपातीतसिद्धगुणप्रणिधानवेलायामप्रमत्तानां शुक्लध्यानांशो निरालम्बनोऽनुभवसिद्ध एव । संसार्यात्मनोऽपि च व्यवहारनयसिद्धमौपाधिकं रूपमाच्छाद्य शुद्धनिश्चयनयपरिकल्पितसहजात्मगुणविभावने निरालम्बनध्यानं दरपह्नवमेव, परमात्मतुल्यतयाऽऽत्मज्ञानस्यैव निरालम्बनध्यानांशत्वात्, तस्यैव च मोहनाशकत्वादिति व्यक्तं योगविंशिकावृत्ती [प्र.१९] । दृष्टस्य = साक्षात्कृतस्य सतः तस्य = परतत्त्वस्य तदालम्बनीभावात् = प्राग अनालम्बनत्वे सति पश्चात् केवलज्ञान ટીકાર્ચ :- શાસ્ત્રોએ જેના ઉપાયો સારી રીતે બતાવેલ છે અને શક્તિના ઉદ્રકથી વિશેષ પ્રકારે જેનો વિષય તેનું ઉલ્લંઘન કરી ગયેલ છે તે આ ઉત્તમ સામર્થ્યયોગ છે. આવો સામર્થ્યયોગ ક્ષેપક શ્રેણીમાં બીજા અપૂર્વકરણના કાળમાં થાય છે. આ સામર્મયોગના લીધે પરતવને જોવાની ઈચ્છા નિરભિવંગ નિરંતર પ્રવૃત્તિથી પરિપૂર્ણ બને છે. આવી સિદ્ધપરમાત્મવિષયક દર્શનની જે ઈચ્છા તે અનાલંબન યોગ છે - એવું તેના જાણકારોએ કહેલ છે, પરંતત્ત્વનું દર્શન ન થાય ત્યાં સુધી અનાલંબન યોગ હોય છે. સિદ્ધ પરમાત્માનું દર્શન થાય એટલે કેવલજ્ઞાન થઈ જાય. તેથી ત્યારે અનાલંબનયોગ ન હોય; કારણ કે પરતત્ત્વનું દર્શન થઈ જવાના કારણે તે પરતત્વ જ દર્શનનું આલંબન થઈ જાય છે. માટે તે અનાલંબન ધ્યાનયોગ ન બની શકે. [૧૫/૮] * साभर्थयोशनी सभve विशेषार्थ :- स न योग खोय छे. [१] योग, [२] शास्त्रयोग, [3] सामर्थ्ययोगले योगमा छ। प्रधान હોય, પ્રમાદાદિના લીધે શાસ્ત્રાનુસારિતા અલ્પ હોય તે ઈચ્છાયોગ કહેવાય. અપ્રમત્તતાના લીધે શાસ્ત્રકલક્ષિતાથી શાસ્ત્રીય અનુકાનો થાય તે શાસ્ત્ર યોગ. તેનો ચિર કાળથી અભ્યાસ થવાના લીધે આત્મામાં એક વિશેષ પ્રકારનું સામર્થ્ય પ્રગટે છે કે જેના લીધે જીવ શાસ્ત્રોક્ત યોગથી આગળ વધી જાય છે. તે સામર્થ્ય યોગ છે. જો કે સામર્મયોગમાં જે પ્રક્રિયા ચાલે છે તેનું સામાન્ય નિરૂપણ તો શાસ્ત્રમાં આવે જ છે, કારણ કે શાસ્ત્ર અંતિમ ફળ સુધીનું વર્ણન કરે છે. તેના લીધે જ તેના ઉપાયોનું વર્ણન પણ શાસ્ત્ર કરે જ છે. પરંતુ તે સામાન્યરૂપે કરે છે, વિશેષરૂપે નહિ; કારણ કે તે ઉપાયોને વિશેષ રીતે શબ્દમાં ઉતારી શકાતા નથી. તે શબ્દજ્ઞાનનો શાસ્ત્રજ્ઞાનનો નહિ પણ અનુભવજ્ઞાનનો વિષય છે. શાસ્ત્ર તો એટલું જણાવે છે કે “આવી રીતે પ્રમાદભાવનો ત્યાગ કરવાથી અપ્રમત્તતા આવે, અમુક પ્રકારનું શ્રદ્ધાબળ અને સંવેદનશાનબળ વધતું જ જાય છે. ધર્મધ્યાનની તીવ્રતા વધે. નિરતિચાર સાધના ચાલે, પછી ક્ષપકશેણીગત દ્વિતીય અપૂર્વકરણની યોગ્યતા પ્રગટે.' પરંતુ શબ્દ દ્વારા તેના સ્વરૂપનું વિશેષ વર્ણન કરી શકાતું નથી. દરેક યોગસાધનાની પરાકાકાએ સામર્થ્યયોગ પ્રગટે છે. સામર્મયોગ એ કાંઈ બીજા ધર્મયોગથી સર્વથા ભિન્ન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250