Book Title: Shokshaka Prakarana Part 2
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 148
________________ 8 समयसारवचनव्यवस्थापनम् ३४३ परतत्त्वं मुक्तिस्थम् । इदमुततं भवति सर्वस्यापि ध्यानपरस्य योगिनोऽपरतत्त्ववशात् परतत्त्वमाविर्भवति ॥१५/६ ॥ 'कुतः पुनः परतत्त्वमेवं प्रशस्यते ?' इत्यत आह 'तस्मिन्नित्यादि । तस्मिन् दृष्टे दृष्टं तद्भूतं तत्परं मतं ब्रह्म । तद्योगादस्यापि ह्येषा त्रैलोक्यसुन्दरता ||१५ / ७॥ तस्मिन् परतत्त्वे सिद्धस्वरूपे दृष्टे दृष्टं सर्वमेव वस्तु भवतीति शेषः, जीवाद्यमूर्त्तवस्त्वालम्बनस्य बोधस्य सर्वविषयत्वात् । तद्भूतं तदेव सिद्धस्वरूपं भूतं सत्यं संसारिजीवस्वरूपस्य ज्ञानावरणादिकर्मविकारोपद्रुतस्य कल्याणकन्दली -> तस्मिन् दृष्टे दृष्टं [सर्वं] । तद्भूतं तत्परं मतं ब्रह्म । तद्योगात् हि अस्याऽपि एषा | इति समयसारे उक्तं तत्तूत्तरभूमिकापेक्षया सम्यक् ज्ञेयं, न तु प्राक्काले । प्राक्तनदशायां तद्ध्यानद्वाराऽन्यचेतोवृत्तिविलयेनोत्तर| काले परतत्त्वमाविर्भवति अप्रमत्तगुणस्थानके । तदुक्तं गुणस्थानकक्रमारोहे -> यावत्प्रमादसंयुक्तस्तावत्तस्य न तिष्ठति । धर्मध्यानं निरालम्बमित्यूचुर्जिन भास्कराः ||२९|| ← इति । इदञ्च नाऽपरतत्त्ववत् मतिज्ञानविशेषविषयः, इदमेवाभिप्रेत्य केनोपनिषदि यन्मनसा न मनुते येनाहुर्मनो मतम् । तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते ।। ← [१/५] इत्युक्तम् । तदुक्तं प्रतिमाशतकवृत्तौ अपि ध्यातृ-ध्यान ध्येयानां त्रयाणामेकत्वप्राप्तेः ततः किञ्चिदगोचरं चिन्मयं ज्योतिः परब्रह्माख्यं स्फुरति तत्स्फुरणेनैव सर्वक्रियाणां साफल्यात् ← [प्र.श.का. ९९ पृ. ५३९ ] । यथा चैतत्तत्त्वं तथा प्राक् [८/४ ] उक्तमेव वक्ष्यते च [१५ / ७-१०] ।।१५ / ६।। मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् त्रैलोक्यसुन्दरता ॥ १५/७॥ परतत्त्वे सिद्धस्वरूपे दृष्टे कार्त्स्न्येन साक्षात्कृते सर्वमेव वस्तु दृष्टं = प्रत्यक्षीकृतं भवति । सिद्धसाक्षात्कारमुद्दिश्य ज्ञानार्णवे शुभचन्द्रेणापि -> यस्मिंश्व विदिते विश्वं ज्ञातमेव न संशयः ←- [३१/३०] ←← इत्युक्तम् । रुद्रहृदयोपनिषदि | अपि सच्चिदानन्दरूपं तदवाङ्मनसगोचरम् । तस्मिन् सुविदिते सर्वं विज्ञातं स्यादिदं शुक ! ||२६|| - इत्युक्तम् । ज्ञानार्णवे मय्येव विदिते साक्षाद्विज्ञातं भुवनत्रयम् । यतोऽहमेव सर्वज्ञः सर्वदर्शी निरञ्जन: || [ ३४ / १३] ← इति हेतु|पुरस्सरमुक्तम् । न्यायविशारदः प्रकृते हेतुमावेदयति- जीवाद्यमूर्त्तवस्त्वालम्बनस्य प्रत्यक्षात्मकस्य बोधस्य केवलज्ञानरूपत्वेन सर्वविषयत्वात् । यद्वा परतत्त्वस्य जगति प्रधानत्वात् तस्मिन् दृष्टे सर्वमेव दृष्टं भवतीति कथनं दृष्टव्यम् । यद्वा 'जो एगं जाणइ सो सव्वं जाणइ ' <- [४/४/१२३] इति आचाराङ्गवचनात् तत्तन्नयानुभवानुसारेण तस्मिन् याथात्म्येन दृष्टे सर्वमेव दृष्टं भवतीत्युक्तिरपि न विरुध्यते इति विभावनीयम् । संसारिजीवस्वरूपस्य ज्ञानावरणादिकर्मविकारोपद्रुतस्य सद्भूतत्ववियोगात्, यतः तद्रष्टौ कर्मविकारोपद्रवः पुनः -> -> = = સ્વરૂપ છે, કેમ કે અપર તત્ત્વના સામર્થ્યથી અન્ય પરતત્ત્વ પણ પ્રગટ થાય છે. તે પરતત્ત્વ મોક્ષમાં રહેલ સિદ્ધસ્વરૂપ છે. કહેવાનો આશય એ છે કે બધા ય ધ્યાનપરાયણ યોગીને અપરતત્ત્વના સામર્થ્યથી પરતત્ત્વ પ્રગટ [= પ્રત્યક્ષ] થાય છે. [૧૫/૬] ) પ્રાતિભજ્ઞાનને ઓળખીએ Jain Education International વિશેષાર્થ :- પ્રાતિભ જ્ઞાન એ અરુણોદય જેવું છે, જેમ અરુણોદય એ રાત્રી નથી, કારણ કે ત્યારે અંધારું નથી તેમ જ દિવસ પણ નથી, કારણ કે હજુ સૂર્યોદય થયો નથી. તેમ પ્રાતિભ જ્ઞાન એ કેવલજ્ઞાન નથી, કારણ કે તે ક્ષાયોપશ્િમક છે, સર્વદ્રવ્ય-પર્યાયવિષયક નથી. જ્યારે કેવલજ્ઞાન તો ક્ષાયિક અને સર્વદ્રવ્યપર્યાયવિષયક છે. તે શ્રુતજ્ઞાન પણ નથી, કારણ કે તે શાસ્ત્રજન્ય બોધ નથી. પરંતુ જેમ અરુણોદય પછી સૂર્યોદય અલ્પ કાળમાં અવશ્ય થાય છે તેમ પ્રાતિભ જ્ઞાન પછી અલ્પ કાળમાં અવશ્ય કેવળજ્ઞાન થાય છે. પાંચ જ્ઞાનમાં પ્રાતિભ જ્ઞાનનો સમાવેશ ન કરવામાં આવે તો છઠ્ઠું જ્ઞાન માનવાની આપત્તિ આવે. માટે તેનો મતિજ્ઞાનમાં સમાવેશ ઉપાધ્યાયજી મહારાજે અહીં કરેલ છે. પરંતુ તે મતિજ્ઞાન સામાન્ય નહિ, પણ વિશિષ્ટ કોટિનું; પ્રબળ વિશુદ્ધ આંતરિક શક્તિની ઉત્કટતાથી મતિજ્ઞાનાવરણના ઉત્કૃષ્ટ ક્ષયોપશમથી પ્રાતિભ જ્ઞાન પ્રગટે છે. અન્ય દર્શનમાં આ પ્રાતિભ જ્ઞાનને ‘તારક નિરીક્ષણ’ વગેરે કહે છે. આ જ્ઞાનથી જ તાત્ત્વિક તત્ત્વદષ્ટિ ઉત્પન્ન થાય છે. [૧૫/૬] ‘શા માટે પર તત્ત્વની આ રીતે પ્રશંસા કરો છો ?' એવી જિજ્ઞાસાને સંતોષવા ગ્રંથકારથી જણાવે છે કે ગાથાર્થ :- તે પર તત્ત્વ જુએ ત્યારે સર્વે જોયું તે જ સિદ્ધસ્વરૂપ સત્ય પ્રકૃષ્ટ બ્રહ્મતત્ત્વ મનાયેલ છે. પરતત્ત્વના યોગે આ અનાલંબન યોગ પણ ત્રિલોકમાં સુંદર બને છે. [૧૫/૭] ख અનાલંબન ઑગ સર્વોત્કૃષ્ટ જી १. मुद्रितप्रती 'बोधस्य' पदं नास्ति । २. मुद्रितप्रती 'सिद्धरूपं' इति पदम् । For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250