Book Title: Shokshaka Prakarana Part 2
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 130
________________ 8 सङ्कलनोपेतक्रियाया इष्टफलहेतुत्वम् ॐ भ्रान्तौ विभ्रमयोगान हि संस्कारः कृतेतरादिगतः । तदभावे तत्करणं प्रक्रान्तविरोध्यनिष्टफलम् ॥१४/८॥ धान्तौ चित्तदोषे सति विश्रमस्य = मनोवैकल्यस्य योगात् = सम्बन्धात् न हि = जैव संस्कारः = वासनाविशेषः क्रतेतरादिगत: 'इदं मया कृतमितरदकृतं' आदिशब्दात् 'इदं मयोच्चरितमिदमनुच्चरितं' एतद्गगतः = एतद्विषयः, विपरीतसंस्कारेण सत्यसंस्कारजाशात् । तदभावे = कृतेतरादिसंस्काराभावे तस्य = प्रस्तुतस्य योगस्य करणं प्रकान्तस्य योगस्य विरोधि, अनिष्टफलं = इष्टफलरहितं, कृतेतरादिसतलजसहितक्रियाया एवेष्टफलहेतुत्वात् । अथ यत्रोपेक्षयैव कृताकृतसंस्काराभावो न तु भाज्त्या, तत्र कोऽयं दोषः ? इति चेत् ? न, भ्रान्तेः उपेक्षाया अप्युपलक्षणत्वात् ॥१४/८|| 'अन्यमुदी'त्यादि । अन्यमुदि तत्र रागात्तदनादरताऽर्थतो महापाया । सर्वानर्थनिमित्तं मुद्विषयाङ्गारवृष्ट्याभा ॥१४/९॥ = कल्याणकन्दली सदाशयात् । तानं रसानुवेधेन स्वर्णत्वमधिगच्छति ॥ - [२/१६] इत्यादिसूचनार्थं दिक्पदोपादानमकारि ॥१४/७॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> भ्रान्तौ विभ्रमयोगात् कृतेतरादिगतः संस्कारो हि न । तदभावे तत्करणं प्रक्रान्तविरोधि अनिष्टफलम् ।।१४/८॥ इयं कारिका योगभेदद्वात्रिंशिकावृत्त्यादौ [द्वा.द्वा.१८/१५] समुद्धृता । एतदनुसारेण योगभेदद्वात्रिंशिकायां -> भ्रमोऽन्तर्विप्लवस्तत्र न कृताकृतवासना । तां विना योगकरणं प्रस्तुतार्थविरोधकृत् ॥१५|| - इत्युक्तम् ।। । मनोवैकल्यस्य सम्बन्धात् नैव संस्कारः कृतेतरादिगतः जायते, विभ्रमजन्येन विपरीतसंस्कारेण सत्यसंस्कारनाशात् = कृतेतरादिगोचरयथार्थसंस्कारप्रतिबन्धात् । एतेन -> न ह्ययुक्तेन मनसा किञ्चन सम्प्रति शक्नोति कर्तुं -- [६/३/१/१४] इति शतपथब्राह्मणवचनमपि व्याख्यातम्, द्रव्यत: करणेऽपि भावतोऽकरणात् । अत एव सत्यसंस्कारानुत्पादः । कृतेतरादिसंस्काराभावे योगस्य करणं, प्रक्रान्तस्य योगस्य विरोधि । अत एव तत्त्वतः तदकरणमेव । भ्रान्ते: पारमार्थिकवृत्त्या तत्कालीनयोगप्रतिबन्धकत्वेऽपि नानुबन्धतो योगविरोधित्वं सम्भवति, सति विधि-यतनाऽऽदरादिपरिणामे । अत एव -> अनिष्टफलं = इष्टफलरहितं - इति | टीकाकृता व्याख्यातम् । विशिष्टतरयोगाराधनायां ऊर्ध्वभूमिकायां स्वल्पस्याऽपि दोषस्य मन्त्रविधाने इवानिष्टफलत्वमित्याशयेन | 'अनिष्टफलं' इति मूलकृदुक्तिः । योगारम्भकालीनस्वल्पदोषयुक्तयोगकरणस्य प्रज्ञापनीयता-विधिपरतादिगुणकलितकर्तृकस्य नाऽनागतकाले विपरीतफलत्वं किन्तु तदभीष्टफलशून्यत्वमेव, कृतेतरादिसङ्कलनसहितक्रियाया एव इष्टफलहेतुत्वादित्याशयेन 'इष्टफलरहितं' इति टीकाकृदुक्तिरिति न विरोध इति ध्येयम् । पञ्चमदृष्टौ सूक्ष्मबोधादिसद्भावात् भ्रान्तिर्निवर्तते । उपेक्षाया अपि उपलक्षणत्वात्, संशयस्यापि तत एव ग्रहणमवगन्तव्यम् ॥१४/८॥ છે ઘર્મક્રિયામાં ભ્રાંતિ અનિષ્ટકળદાયક છે માથાર્થ :- ભ્રાંતિ દોષ હોય ત્યારે વિશ્વમની હાજરીથી કર્યું કે નહિ તે સંબંધી સંસ્કાર નથી રહેતા. તેવા સંસ્કાર ન હોય તો તે ક્રિયા પ્રસ્તુત યોગનું વિરોધી અનિટ ફળ આપે છે. [૧૪/૮] ટીકાર્ય :- ચિત્તનો ભ્રાંતિ નામનો દોષ હોય ત્યારે મનોવિકલતા-અનુપયોગની હાજરીથી “આ મેં કર્યું, બાકીનું નથી કર્યું.' મૂળ ગાથામાં રહેલ ‘આદિ’ શબ્દથી “આ હું બોલ્યો, બીજું બોલેલ નથી.” આ સંબંધી સંસ્કાર થતા નથી જ; કારણ કે વિપરીત | સંસ્કાર દ્વારા સાચા સંસ્કારનો નાશ થાય છે. કર્યું કે નહિ તેના સાચા સંસ્કાર ન હોય તો પ્રસ્તુત યોગની ક્રિયા એ પ્રસ્તુત યોગના વિરોધી એવા અનિટ ફળને આપે છે. ઈટ ફળ આપતું નથી. કારણ કે આટલું કર્યું, બાકીનું કરવાનું બાકી છે' આવી સંકલન સહિતની ક્રિયા જ ઈટ ફળનો હેતુ બને છે. -> જ્યાં ઉપેક્ષાથી જ કર્યા-ન કર્યાનો સંસ્કાર ન હોય, નહિ કે ભ્રાંતિ દોષથી ત્યાં સંકલનનો અભાવ એ કયો દોષ કહેવાય ? – આ પ્રશ્નનો જવાબ એ છે કે ભ્રાંતિ એ ઉપેક્ષાનું પણ ઉપલક્ષાણ છે. અર્થાત ભ્રમના [વિપરીતસંસ્કારના કારણે કે ઉપેક્ષાઉદાસીનતાના સિત્ય સંસ્કારના અભાવના] કારણે કર્યું કે નહિ ? તેની સંકલના ન હોય તે બ્રાન્તિ દોષ જ જાણવો.[૧૪/૮]] विशेषार्थ :- siनि भेटले अहिया यान यानी, अमु सूत्र ओल्या-मोत्यानी मा. घ.त. हन, मुडपत्तिપડિલેહણ કર્યા ને ન કર્યું માને, નમુત્થામાં સૂત્ર ન બોલ્યા ને બોલ્યું માની બેસે. “કાઉસગ્નમાં ૪ લોગસ્સ થયા કે ૩ લોગસ્સ ?' તે ખ્યાલ ન રહે. વિપરીત સંસ્કાર પડે કે સાચા સંસ્કાર ન પડે - આ બન્ને અવસ્થામાં સત્યસંકલના ન હોવાથી ક્રિયા કરવા છતાં ક્રિયાનું જે ફળ મળવું જોઈએ તે ન મળે. ૩૫૦ ગાથાના સ્તવનમાં જણાવેલ છે કે – ભ્રમથી જેહ ન સાંભરે રે, કાંઈ मतत ॥ ३. तेथी शुमरिया यही २ अर्थ विरोधी 11 ३. <- [१४/८] Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250