________________
8 सङ्कलनोपेतक्रियाया इष्टफलहेतुत्वम् ॐ भ्रान्तौ विभ्रमयोगान हि संस्कारः कृतेतरादिगतः । तदभावे तत्करणं प्रक्रान्तविरोध्यनिष्टफलम् ॥१४/८॥
धान्तौ चित्तदोषे सति विश्रमस्य = मनोवैकल्यस्य योगात् = सम्बन्धात् न हि = जैव संस्कारः = वासनाविशेषः क्रतेतरादिगत: 'इदं मया कृतमितरदकृतं' आदिशब्दात् 'इदं मयोच्चरितमिदमनुच्चरितं' एतद्गगतः = एतद्विषयः, विपरीतसंस्कारेण सत्यसंस्कारजाशात् । तदभावे = कृतेतरादिसंस्काराभावे तस्य = प्रस्तुतस्य योगस्य करणं प्रकान्तस्य योगस्य विरोधि, अनिष्टफलं = इष्टफलरहितं, कृतेतरादिसतलजसहितक्रियाया एवेष्टफलहेतुत्वात् ।
अथ यत्रोपेक्षयैव कृताकृतसंस्काराभावो न तु भाज्त्या, तत्र कोऽयं दोषः ? इति चेत् ? न, भ्रान्तेः उपेक्षाया अप्युपलक्षणत्वात् ॥१४/८|| 'अन्यमुदी'त्यादि । अन्यमुदि तत्र रागात्तदनादरताऽर्थतो महापाया । सर्वानर्थनिमित्तं मुद्विषयाङ्गारवृष्ट्याभा ॥१४/९॥
= कल्याणकन्दली सदाशयात् । तानं रसानुवेधेन स्वर्णत्वमधिगच्छति ॥ - [२/१६] इत्यादिसूचनार्थं दिक्पदोपादानमकारि ॥१४/७॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> भ्रान्तौ विभ्रमयोगात् कृतेतरादिगतः संस्कारो हि न । तदभावे तत्करणं प्रक्रान्तविरोधि अनिष्टफलम् ।।१४/८॥ इयं कारिका योगभेदद्वात्रिंशिकावृत्त्यादौ [द्वा.द्वा.१८/१५] समुद्धृता । एतदनुसारेण योगभेदद्वात्रिंशिकायां -> भ्रमोऽन्तर्विप्लवस्तत्र न कृताकृतवासना । तां विना योगकरणं प्रस्तुतार्थविरोधकृत् ॥१५|| - इत्युक्तम् ।। । मनोवैकल्यस्य सम्बन्धात् नैव संस्कारः कृतेतरादिगतः जायते, विभ्रमजन्येन विपरीतसंस्कारेण सत्यसंस्कारनाशात् = कृतेतरादिगोचरयथार्थसंस्कारप्रतिबन्धात् ।
एतेन -> न ह्ययुक्तेन मनसा किञ्चन सम्प्रति शक्नोति कर्तुं -- [६/३/१/१४] इति शतपथब्राह्मणवचनमपि व्याख्यातम्, द्रव्यत: करणेऽपि भावतोऽकरणात् । अत एव सत्यसंस्कारानुत्पादः । कृतेतरादिसंस्काराभावे योगस्य करणं, प्रक्रान्तस्य योगस्य विरोधि । अत एव तत्त्वतः तदकरणमेव । भ्रान्ते: पारमार्थिकवृत्त्या तत्कालीनयोगप्रतिबन्धकत्वेऽपि नानुबन्धतो योगविरोधित्वं सम्भवति, सति विधि-यतनाऽऽदरादिपरिणामे । अत एव -> अनिष्टफलं = इष्टफलरहितं - इति | टीकाकृता व्याख्यातम् । विशिष्टतरयोगाराधनायां ऊर्ध्वभूमिकायां स्वल्पस्याऽपि दोषस्य मन्त्रविधाने इवानिष्टफलत्वमित्याशयेन | 'अनिष्टफलं' इति मूलकृदुक्तिः । योगारम्भकालीनस्वल्पदोषयुक्तयोगकरणस्य प्रज्ञापनीयता-विधिपरतादिगुणकलितकर्तृकस्य नाऽनागतकाले विपरीतफलत्वं किन्तु तदभीष्टफलशून्यत्वमेव, कृतेतरादिसङ्कलनसहितक्रियाया एव इष्टफलहेतुत्वादित्याशयेन 'इष्टफलरहितं' इति टीकाकृदुक्तिरिति न विरोध इति ध्येयम् । पञ्चमदृष्टौ सूक्ष्मबोधादिसद्भावात् भ्रान्तिर्निवर्तते । उपेक्षाया अपि उपलक्षणत्वात्, संशयस्यापि तत एव ग्रहणमवगन्तव्यम् ॥१४/८॥
છે ઘર્મક્રિયામાં ભ્રાંતિ અનિષ્ટકળદાયક છે માથાર્થ :- ભ્રાંતિ દોષ હોય ત્યારે વિશ્વમની હાજરીથી કર્યું કે નહિ તે સંબંધી સંસ્કાર નથી રહેતા. તેવા સંસ્કાર ન હોય તો તે ક્રિયા પ્રસ્તુત યોગનું વિરોધી અનિટ ફળ આપે છે. [૧૪/૮]
ટીકાર્ય :- ચિત્તનો ભ્રાંતિ નામનો દોષ હોય ત્યારે મનોવિકલતા-અનુપયોગની હાજરીથી “આ મેં કર્યું, બાકીનું નથી કર્યું.' મૂળ ગાથામાં રહેલ ‘આદિ’ શબ્દથી “આ હું બોલ્યો, બીજું બોલેલ નથી.” આ સંબંધી સંસ્કાર થતા નથી જ; કારણ કે વિપરીત | સંસ્કાર દ્વારા સાચા સંસ્કારનો નાશ થાય છે. કર્યું કે નહિ તેના સાચા સંસ્કાર ન હોય તો પ્રસ્તુત યોગની ક્રિયા એ પ્રસ્તુત યોગના વિરોધી એવા અનિટ ફળને આપે છે. ઈટ ફળ આપતું નથી. કારણ કે આટલું કર્યું, બાકીનું કરવાનું બાકી છે' આવી સંકલન સહિતની ક્રિયા જ ઈટ ફળનો હેતુ બને છે.
-> જ્યાં ઉપેક્ષાથી જ કર્યા-ન કર્યાનો સંસ્કાર ન હોય, નહિ કે ભ્રાંતિ દોષથી ત્યાં સંકલનનો અભાવ એ કયો દોષ કહેવાય ? – આ પ્રશ્નનો જવાબ એ છે કે ભ્રાંતિ એ ઉપેક્ષાનું પણ ઉપલક્ષાણ છે. અર્થાત ભ્રમના [વિપરીતસંસ્કારના કારણે કે ઉપેક્ષાઉદાસીનતાના સિત્ય સંસ્કારના અભાવના] કારણે કર્યું કે નહિ ? તેની સંકલના ન હોય તે બ્રાન્તિ દોષ જ જાણવો.[૧૪/૮]]
विशेषार्थ :- siनि भेटले अहिया यान यानी, अमु सूत्र ओल्या-मोत्यानी मा. घ.त. हन, मुडपत्तिપડિલેહણ કર્યા ને ન કર્યું માને, નમુત્થામાં સૂત્ર ન બોલ્યા ને બોલ્યું માની બેસે. “કાઉસગ્નમાં ૪ લોગસ્સ થયા કે ૩ લોગસ્સ ?' તે ખ્યાલ ન રહે. વિપરીત સંસ્કાર પડે કે સાચા સંસ્કાર ન પડે - આ બન્ને અવસ્થામાં સત્યસંકલના ન હોવાથી ક્રિયા કરવા છતાં ક્રિયાનું જે ફળ મળવું જોઈએ તે ન મળે. ૩૫૦ ગાથાના સ્તવનમાં જણાવેલ છે કે – ભ્રમથી જેહ ન સાંભરે રે, કાંઈ मतत ॥ ३. तेथी शुमरिया यही २ अर्थ विरोधी 11 ३. <- [१४/८]
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org