________________
३२६ चतुर्दशं षोडशकम् अवसरोचितानुष्ठानानादरस्य महाधर्मविघ्नकारित्वम् 88
अनुष्ठीयमाजादन्यत्र मुत् = प्रमोदः, तस्यां सत्यां तत्र : अन्यस्मिन् रागात् : अभिलाषातिरेकात् तदनादरता = अनुष्ठीयमानाऽनाद्रियमाणता, अर्थतः = सामर्थ्यात्, तत्क्रियाकालेऽन्यरागस्य तदरागाक्षेपकत्वात् । सा च तदनादरता महापाया = महाधर्मविघ्नवती. तथा सर्वेषामनाजां निमित्तं, लेशतोऽपि विहितानुष्ठानाऽनादरस्य दुरन्तसंसारहेतुत्वात् ।
तदनादरदोषेऽप्यन्यादरगुणात्तुल्याऽऽयव्ययत्वमित्याशङ्कायामाह -> मुद्विषये इतरानुष्ठाने अङ्गारवृष्ट्याभा - अङ्गारवृष्टिसदृशी, अकालरागस्य तत्फलोपघातकत्वादिति भावः । इयथान्यमुत्सुन्दरेष्वपि शास्त्रोक्तेषु चैत्यवन्दन-स्वाध्यायादिषु श्रुतानुरागाच्चैत्यवन्दनादिकरणवेलायामपि तदलाद्रियमाणस्य तदुपयोगाभावेन इतरासक्तचित्तवृत्तेः सदोषा । न हि शास्त्रोक्तयोरनुष्ठानयोग्यं विशेषोऽस्ति यदेकमदरणीयमन्यत्तु जेति ॥१४/१॥
- कल्याणकन्दली मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> अन्यमुदि तत्र रागात् अर्थतः तदनादरता महापाया सर्वानर्धनिमित्तं मुद्विषयाङ्गारवृष्ट्याभा ॥१४/९॥ इयमपि कारिका योगभेदद्वात्रिंशिकावृत्तौ [द्वा.द्वा.१८/१९] समुद्भूता । एतदनुसारेण योगभेदद्वात्रिंशिकायां
विहिते वाऽर्थेऽन्यत्र मुत्प्रकृतात्किल । इष्टेऽर्थेऽङ्गारवृष्ट्याभाऽत्यनादरविधानतः ॥१९|| - इत्युक्तम् । कान्तायां योगदृष्टावन्यमुद्दोषो नास्ति ।।
__अन्यस्मिन् = अनुष्ठीयमानभिन्ने विहितेऽविहिते वा कर्मणि अभिलापातिरेकात् अनुष्ठीयमानाऽनाद्रियमाणता तक्रियाकाले अन्यरागस्य = प्रकृतभिन्नाभिलाषस्य तदरागाऽऽक्षेपकत्वात् = अनुष्ठीयमानाऽरागोपधायकत्वात् । अवसरोचितरागाभाव-रागविषयानवसराभ्यां प्रकृतान्याभिलाषोऽत्र गाढोऽवगन्तव्य: । तत एवानुष्ठीयमानेऽपि गाढानादरताऽवसेया। तदनादरता = अवसरोचिते विहिते सदनुष्ठानेऽनादतिः महाधर्मविघ्नवती = स्वजनकतासम्बन्धेन तात्त्विकयोगप्रतिपत्त्यन्तरायविशिष्टा ।।
अकालरागस्य = स्वरूपतः कथञ्चित् प्रशस्तस्याऽपि अनवसरकृतत्वेनाऽनुबन्धतोऽप्रशस्तस्य प्रचुराभिलाषस्य तत्फलोपघातकत्वात् = गाढरागविषयीभूताऽनागतकालीनाऽनुष्ठानसाध्यप्रधानफलसामग्रीविघातकत्वात् ।
तदनाद्रियमाणस्य = स्वकालोपस्थित-विहित-चैत्यवन्दनाद्यनादरवतः तदुपयोगाभावेन = चैत्यवन्दनादिवर्णाालम्बनगोचरप्रणिधानविरहेण इतराऽऽसक्तचित्तवृत्तेः= स्वाध्यायाद्यासक्तमनोवृत्ते: अन्यम्त सदोषा ज्ञेया। इदञ्चात्रावधेयं विवक्षितानुष्ठानप्रारम्भात प्राक् प्रजायमानं रात्रिन्दिवनियतक्रमिक-स्वकर्तव्यवृन्दविषयसङ्कलनं तदारम्भसमाप्तिकालपरिमाणावधारणञ्च नान्यमुद्दोषाक्रान्तं किन्तु
sh મામુ દોષ અંગારાની વૃષ્ટિ જેવો છે જ ગાથાર્થ:- અન્યમુદ્ દોષ હોય ત્યારે અન્યત્ર રાગ હોવાના કારણે અર્થતઃ પ્રસ્તુત અનુકાનમાં અનાદર થાય છે જે મહાવિદ્ભકારી છે. તે મહા અનર્થનું નિમિત્ત બને છે. રાગના વિષયભૂત અનુકાનમાં તે અંગારાની વૃષ્ટિ તુલ્ય બને છે. [૧૪/૯]. 1 ટીકાર્ય :- જે અનુકાન ચાલી રહેલ હોય તેને છોડીને બીજે આનંદ હોય તે અન્યમુદ્ દોષ છે. આ દોષ હોય ત્યારે અન્યત્ર અત્યંત રાગ હોવાના લીધે જે અનુમાન ચાલી રહેલ છે તેમાં અનાદર આવે છે, કારણ કે જે અનુષ્ઠાન કરવાનો કાળ છે તે સમયે અન્ય અનુકાનનો રાગ એ પ્રસ્તુત અનુકાનમાં અરાગ-અનાદરનો આક્ષેપક [લાવનાર છે. આ અનાદર મહાધર્મમાં વિઘ્ન કરે છે. ||તેમ જ બધા અનર્થોનું એ મૂળ છે; કારણ કે વિહિત અનુકાનનો આંશિક પણ અનાદર દીર્ધ સંસારનો હેતુ છે.
શંકા :- પ્રસ્તુત અનુકાનમાં અનાદર દોષ હોવા છતાં પણ અન્ય અનુકાનમાં આદર-રાગ થવાનો ગુણ હોવાથી લાભ અને નુકશાન બન્ને સમાન થશે. [માટે આવી રીતે ધર્મક્રિયા કરે તો પણ નુકશાન નહિ થાય.].
સમાઘાન :- પ્રસ્તુત અનુકાનનો અનાદર એ આનંદનો વિષય બનનાર અન્ય અનુકાનમાં અંગારાના વરસાદ જેવો છે; કારાગ કે અકાળે-અનવસરે થયેલ રાગ એ અન્ય અનુકાનના ફળનો ઉપઘાત કરે છે. શાસ્ત્રોકત હોવાથી સુંદર એવા ચૈત્યવંદન, સ્વાધ્યાય આદિ યોગોમાં ચૈત્યવંદન વગેરે કરવાના અવસરે પણ મૃતના અનુરાગથી ચૈત્યવંદન વગેરેનો અનાદર કરનાર વ્યક્તિને ચૈત્યવંદનાદિમાં | ઉપયોગ ન હોવાના કારણે વ્યુતાદિ અન્ય યોગોમાં આસકત ચિત્તવૃત્તિવાળાને માટે અન્યમુદ્ = અન્યત્ર આનંદ સદોષ છે, કારણકે કે શાસ્ત્રોકત એવા ચૈત્યવંદન અને સ્વાધ્યાયમાં આ કોઈ વિશિષ્ટતા નથી કે એકનો આદર કરવો ને બીજનો નહિ. શાસ્ત્રમાં અસંખ્ય તારક યોગો બતાવેલ છે. તે બધાને આરાધી શકવાની શકિત પોતાની પાસે ન હોવાથી આરાધના પોતાની શક્તિ મુજબના યોગની કરવાની. પરંતુ આદર તો શાસ્ત્રોકન સર્વ યોગો પર જોઈએ. એક અનુમાનને અતિ આદરવાના લીધે બીજ શાસ્ત્રોક્ત યોગો પ્રત્યે અરુચિ-અનાદર તો ન જ થવો જોઈએ. એક યોગના રાગના ભોગે બીજ યોગો ઉપર આદર-રાગ કરવો એ જિનાજ્ઞાથી વિરુદ્ધ હોવાથી શુભ ભાવ નથી. બીજ અનુષ્ઠાનનો અતિરાગ એ અનુષ્ઠાનને આરાધવાની યોગ્યતા ખતમ કરે છે. ૩૫૦ ગાથાના સ્તવનમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org