Book Title: Shishyopanishad Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શિષ્યાપનિષદ. જાળવવામાં જેનામાં બુદ્ધિ શક્તિ ખીલી હોય, ગુરૂને ગુરૂનું બહુ માન કરવામાં જે પૂર્ણ સભ્યતા રાખતા શિષ્ય થવાને અધિકારી અને છે. . Acharya Shri Kailassagarsuri Gyanmandir ३ गुरुकुलसमुपासकः જે ગુરૂકુલની સમુપાસના કરનાર હોય તે શિષ્ય ચાગ્ય છે. માલ્યાવસ્થામાં માતા પિતાના સહવાસમાં રહીને જેણે અનેક અનુભવા મેળવ્યા હાય તે ગુરૂકુલવાસ સેવી શકે છે. માતાપિતાઆ‰િદ્ધજનાની સેવા કરનાર સત્યજ્ઞાન પ્રાપ્ત કરી શકેછે. વૃદ્દાની સેવા કરવાથી, અને તેના સહવાસમાં રહી અનેક અનુભવ મેળવવાથી, શિષ્યનું ભવિષ્ય સુધરે છે. ગુરૂકુલમાં વસનાર અનેકસુશિક્ષાને મેળવી શકે છે. જેએ અવિનયી ઉચ્છ્વ ખલ, ઉધત્ત, સ્વછંદી હોય છે. તેઓ ગુરૂકુલમાં વાસ કરી શકતા નથી. ગુરૂની પાસે રહેવાથી અનેકઅનુભવા મળે છે, પ્રકૃતિ સુધરે છે, સેવા ચાકરીથી શરીરને સવું પડે છે, માન અને અપમાન બન્નેને સરખાં ગણવાં પડે છે. ગુરૂની સેવા કરવાથીજ સત્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગુરૂની સેવા કરીને અને ગુરૂની પાસે રહીને જેણે જ્ઞાન મેળછ્યુ” હોય છે તેના હૃદયમાં ધર્માંના ઉડા સરસ્કાર પડે છે. ગુરૂની પૂર્ણ શ્રદ્ધા ભક્તિ વિના ગુરૂકુલવાસમાં રહી શકાતું નથી. જે ગુરૂના અન્ય શિષ્યા વગેરેની સાથે મળીને રહી શકે છે તે ગુરૂકુલમાં રહી શકે છે. ક્રોધ, અહંકાર, કપટ, અસત્ય વગેરે દુર્ગુણ્ણાના નાશ થાય છે ત્યારે ગુરૂકુલમાં રહી શકાય છે. ગુરૂકુલવાસ કરવાથી ઘણાએ તરફથી સહેવુ પડે છે તેથી ક્ષમા તથા ઉદારતાની પુષ્ટિ થાય છે. જે ગુરૂકુલમાં દીકાલ પર્યંત વાસ કરે છે તે ગુરૂએનું હૃદય લેખને ગુરૂના સ્ત્રી જીવતી દેવમૂર્તિયા બની શકે છે. જે માતા પિતા ગુરૂજનની કૃપા મેળવવા શક્તિમાન થતા નથી તે અન્યાની અને પ્રભુની કૃપા મેળવવા શક્તિમાન થતા નથી. ગુરૂકુલની સમુપાસના કરનારમાં શિષ્યયેાગ્યક વ્ય કાર્યો કરવાની શક્તિ ખીલી શકે છે. પૂર્વે શિષ્યા ગુરૂકુલવાસમાં રહીને યેાગ્ય બનતા હતા. તેથી તેઓ કન્યકમયેાગી બની શકતા હતા. હાલમાં પણ ગુરૂકુલમાં રહેનારની પ્રતિષ્ઠા થાય છે. સમુદ્રમાંથી જે માછલાં કાંઠે આવે છે તેઓને કાગડી વગેરે ખાઇ જાય છે. તેમ જેએ ગુરૂકુલમાં વાસ રીતે શિષ્યયેાગ્ય બનતા નથી તેને દુર્ગુણા ફેલી ખાઇ જાય છે. ગુરૂએકના અનુભવને લેનાર ગુરૂકુલ સમુપાસકની શિષ્યધર્મ માં પ્રતિષ્ઠા પણ છે, For Private And Personal Use Only સત્કાર કરવામાં અને હોય એવા સભ્ય જનPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59