________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યોપનિષદ
—
—
-- -
-
-
-
+
+ +
+ = + = + +
+
+ +
+
ર
=
-
-
-
-
*
*
* * *
ભમીને તે બની જાય છે, પણ આજુબાજુને વિચાર કરતે નથી, તે ભ્રમિતબુદ્ધિ જાણે. જે દુર્જનના ભમાવ્યાથી ગુરૂની શ્રદ્ધાથી ભ્રષ્ટ થાય છે વા ગુરૂને ત્યાગ કરે છે વા ગુરૂ સંબંધી અન્યાના કહેવા પ્રમાણે અશુભ વિચાર લાવે છે. સમજ્યા વિના ગમે તેવાના વિચારેની અસરથી જે ગમે તેમ બેલે છે તે ભ્રમિતબુદ્ધિ જાણ. ભ્રમિતબુદ્ધિ ગમે ત્યાંથી સાર ખેંચી શકતે નથી, પરંતુ ઉલટ તે શંસય, અસ્થિરબુદ્ધિ, અનિશ્ચય અને કાર્યાકાર્ય વિવેક રહિત બને છે તેથી તે શિષ્ય ત્યાગ કરવા પેશ્ય કરે છે. માટીનું ઢેકુ પાણીથી પણ પલળે છે અને પિસાબથી પણ પલળે છે. તેમ જે સજજન ગુરૂઓની પાસે જાય છે તે ત્યાં પણ હાજી હા કરે છે અને અન્યધર્તગુરૂઓ મળે છે ત્યાં પણ હાજી હા કરે છે પણ પૂર્વ ગુરૂના નિશ્ચય સંબંધી કંઈપણ વિચાર કરી શકતા નથી એવો અજ્ઞાની મૂઢ ભ્રમિતબુદ્ધિ કહેવાય છે. પાણીના પરપોટાના જેવી મિતબુદ્ધિવાળાની શ્રદ્ધા હોય છે, તેને પ્રેમ પણ ક્ષણે ક્ષણે નિમિત્તે પામીને ફરે છે. જે હદયને પૂજતો નથી. જે હૃદય કરતાં મગજને મહાન માની તર્કવિતર્કો કરે છે પણ સ્થિરપ્રજ્ઞાને પામી શકતા નથી તે ભ્રમિતબુદ્ધિવાળે મનુષ્ય ઘડીમાં નવનવરંગ બદલે છે માટે તે મનુષ્યને શિષ્ય કરવાથી ઉલટી ગુરૂને ઉપાધિ થાય છે અને ગુરૂના બોધની ચંચલપતાકાની પેઠે તેને અસર થતી નથી. ત્રિદેવીના મનની પિઠે તથા ગોળીના ચવડાની પેઠે તેના મનની અસ્થિરતા હોવાથી તે બેલે છે, પ્રતિજ્ઞા કરે છે તે પ્રમાણે વતી શકતું નથી. ઘડીમાં અમુકગુરૂને પકડે છે અને ઘડીમાં અન્યના ભરમાવ્યાથી અન્યગુરૂને પકડે છે અને પૂર્વના ગુરૂને ત્યાગ કરે છે. પુનઃ વળી તેમાં પ્રવૃત્તિ નિવૃત્તિ કરે છે. એક ગુરૂપર આસ્થા રાખી શકતા નથી, દુધમાં અને દહીંમાં પગ રાખવાની પેઠે પરસ્પર વિરોધી ગુરૂઓને પકડે છે અને ત્યાગે છે. ઘણું કહ્યા છતાં પણ જેને સાન વળતી નથી એવા મિતબુદ્ધિ મનુષ્યને ભક્ત, શિષ્ય, ઉપાસક ન કરવો જોઈએ. તેને ત્યાગ કરવું જોઈએ.
૬૬ || સસરા |
જે જ્યાં જાય ત્યાં તે થઈ જાય તેને સસક્ત કહે છે. જેવાની સંગતિમાં આવે તે જે બની જાય છે તે સંસક્ત કહેવાય છે. ભ્રમિતબુદ્ધિ મનુષ્ય સંસત બને છે. જેના સમાગમમાં આવે છે તેના વિચારની અને આચારેની તુ તેના પર અસર થાય છે અને પૂર્વના વિચારે અને આચારે
For Private And Personal Use Only