________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
શિષ્યાપનિષદ્
પ્રકાશમાં લાવી શકે છે. સર્વધર્મ સત્યગ્રાહક દૃષ્ટિમાન શિષ્ય, પ્રતિપાદનશૈલીથી વિશ્વજનેને સત્યધર્મ શિખવે છે અને મડનરાલીને! ખાસ અપવાદ જ્યાં ઘટે ત્યાં ધારણ કરે છે.
४२ सर्वशुभशक्तिविकासकः
ગુરૂગમજ્ઞાન ગ્રહીને તથા સર્વ ધર્મ સત્યસારને અપેક્ષાએ ગ્રહીને વિશ્વવતિ ધર્માં સર્વ શુભશક્તિયાને વિકાસ કરે છે તે ઉત્તમ શિષ્યની યાગ્યતાને પ્રાપ્ત કરે છે. ધર્માર્થ સર્વ શુભશક્તિયાના અનેક ઉપાયેાવ જે વિકાસ કરે છે તે ધર્માંન્નતિ કરી શકે છે. બ્રહ્મચર્યપૂર્વક જૈનાચાર્ય ગીતા ગુરૂકુલમાં વાસ કરીને જે સશુભશક્તિયાને ખીલવે છે તે ધમના વિસ્તાર કરવા શક્તિમાનૢ થાય છે. જે દુર્વ્યસતાના સામુ દેખતા નથી અને જેના હાડોહાડમાં ગુરૂપ્રેમ વ્યાપી ગયા હોય છે તે સર્વ શુભશક્તિયેાના વિકાસ કરે છે. યાગ, મત્ર, તત્ર, યંત્રથી સર્વ શુભશક્તિયેાને વિકાસ કર્યોથી હજારો લાખા મનુષ્યાને ધર્મમાર્ગે આકર્ષી શકાય છે. આ વિશ્વમાં જેની શક્તિ તેની ભક્તિ ' એ ન્યાય છે. માટે સર્વ શુભશક્તિયાને ખીલવ્યા વિના ધર્મ પ્રચાર કરી શકાતા નથી. ગુરૂકૃપાવંતશિષ્ય, સર્વ શુભક્તિાના વિકાસ કરી શકે છે અને સર્વ વિશ્વમાં શિષ્ય ધર્મથી શાભી રહે છે. ગુરૂને પ્રભુભાવે આરાધનારમાં સર્વ શુભ શક્તિયાના વિકાસ થાય છે.
C
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४३ विश्वदेशशुभोन्नतिप्रचारकः
જે વિશ્વ અને દેશની શુભેાતિના પ્રચારક થાય છે તે સત્યશિષ્યપાત્રતાને પામે છે. ભાષાકેળવણી, સાહિત્યકેળવણી સર્વ વર્ણન્નતિકારક કેળવણી, સુધારક પ્રવૃત્તિ ઇત્યાદિ સર્વ પ્રકારનું જે જ્ઞાન મેળવે છે તે વિશ્વભકત અને દેશભક્ત બનીને વિશ્વની તથા દેશની શુભેાન્નતિ કરવા સમર્થ થાય છે, વિશ્વની અને દેશની શુભેન્નતિમાં કુટુંએન્નતિ, સમાજોન્નતિ, સવષ્ણુધર્માન્નતિ ઇત્યાદિ સર્વ પ્રકારની ઉન્નતિયેાના સમાવેશ થાય છે. વિશ્વતિ સવાની વ્યાવહારિકાન્નતિ પ્રચારવાથી તેને આત્મધર્મ તરફ આકર્ષી શકાય છે. બ્રહ્મ યાને આત્મજ્ઞાનાપદેશ દેવાથી અને તેને પ્રાપ્તિ કરાવી આપવાથી પ્રત્યેક મનુષ્ય પોતપેાતાના ઉદ્ધાર કરી સુખી બને છે અને તેથી સ મનુષ્ય એ પ્રમાણે પોતપોતાના ઉદ્ધાર કરી સુખી બનવાથી મારામારી,
For Private And Personal Use Only