________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શિષ્યાપનિષદ્
५२ सत्यप्रियतध्यवक्ता.
જે સત્યપ્રિયતય્યવક્તા છે તે ભક્ત, શિષ્ય, ઉપાસક ખની શકે છે. જે પ્રિય તથ્ય સત્ય વદી શકતા નથી તે લોકોમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકતા નથી. સત્ય સમાન કોઇ ધર્મ નથી. જે અસત્ય ખાલે છે તે કદાપિ વિશ્વાસુ ખની શકે નહીં. જે સત્ય ખેલતા નથી અને અસત્યથી ગુરૂ વગેરેને છેતરે છે તે વીર્યવાન આત્મા બની શકતા નથી. તથ્ય અને પ્રિય એવું સત્ય મેટલનાર જે હોય છે તેને વચનસિદ્ધિ થાય છે. જે વિચારીને ખેલે છે, પરિમિત ખેલે છે, જે સત્ય વદતાં ભય-ખેદ મૃત્યુ વગેરેની પરવા રાખતા નથી, ગુરૂની આગળ અંશમાત્ર પણુ અસત્ય ખેલતા નથી તે સ્વગુરૂને પ્રિય થઇ પડે છે. સત્યવક્તા ગમે તેવું પાપ કરે છે તે પણ તે ગુરૂની આગળ સત્ય ખેલવાથી પાપમાંથી મુક્ત થવાના ઉપાયાને પામે છે અને સત્યવક્તા હોવાથી ધર્મના માર્ગે સંચરવા સમર્થ થાય છે. દેવગુરૂ ધર્મની મહા હાનિ થાય, ધર્મની હેલના થાય, એવું જે સત્ય ખેલે છે પણ તે અસત્ય ગણાય છે.. સ્વદેશણુરૂપ્રેમી અને નાની, સત્યનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકે છે અને ગુરૂગમથી સત્ય સ્વરૂપ અવષેધી સત્યવકતાની રહેણીના અનુભવથી ગુરૂને પ્રિય થાય છે.
५३ न्यायप्रियः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૩૧
જે ન્યાય પ્રિય મનુષ્ય છે તે શિષ્યની યાગ્યતાને પ્રાપ્ત કરે છે. ન્યાય પ્રિય મનુષ્ય ગુના ઉપદેશને ગ્રહણ કરી શકે છે અને અન્યાયી પક્ષથી અન્યાયીકાર્યોથી પા હડી શકે છે. જેમ જેમ રાગદ્વેષને ઉપશમ થાય છે તેમ તેમ ન્યાય પ્રિયતા ખીલતી જાય છે. ન્યાય પ્રિય મનુષ્ય સત્ય ધર્મતે ગ્રહી શકે છે અને અસત્યના ત્યાગ કરી શકે છે. જે મનુષ્ય ન્યાય પ્રિમ હોતા નથી તે રાગ દ્વેષના પક્ષપાતમાં પડે છે અને અક્ષાંતિ. અમ પાપના લાવવા શક્તિમાન થાય છે. ન્યાયપ્રિય મનુષ્ય અસત્યમા ત્યાગ કરીને સભ્યને ગ્રહે છે. તથા જે. કાઇના અન્યાયને ન્યાય માની લેતા નથી તે ન્યાયપ્રિય મનુષ્ય છે અને તે વિશ્વપ્રિય અને ગુરૂપ્રિય અને છે, માટે ન્યાયપ્રિય મનુષ્ય શિષ્ય ચેાગ્ય થાય છે.