________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યેોપનિષદ્
રાખ્યા વિના જે કશું કરે છે તેને નિષ્કામયેાગી જાણવા એવુ પ્રતિપાદન કર્યુ છે. જૈનશાસ્ત્રામાં શાાિાંમોક્ષઃ જ્ઞાન અને ક્રિયા એ મેથી મેક્ષ છે એમ જણાવ્યું છે. કેટલાક જ્ઞાનને સન્યાસયોગ કહે છે અને એકલી ક્રિયાને કમ યાગ કહે છે. જૈનશાસ્ત્ર જ્ઞાન અને ક્રિયા એ મેના સમાગમથી મેક્ષ પ્રતિપાદે છે. અધ્યાત્મજ્ઞાનને। અનુભવ થયા પશ્ચાત્ નિષ્કામદશાએ સ્વાધિકારે કર્મો કરવાની યાગ્યતા પ્રકટે છે અને તેથી નિલે પદશા રહે છે. નિષ્કામથ્થાથી સર્વક વ્યકર્મો કરવાં, પરંતુ તેવી દશા ન આને હાયે ક્રર્માંના ત્યાગ કરવા નહીં. કર્મો કર્યાં કરતાં કરતાં અધ્યાત્મજ્ઞાન અને નિષ્કામતાની પ્રાપ્તિ થાય છે, પરંતુ જે કર્માંના ત્યાગ કરે છે તેતા બન્નેથી ભ્રષ્ટ થાય છે. વાસનાથી વા અશુભ ઇસ્ગથી સત્યગ્રુખની પ્રાપ્તિ થતી નથી. જે જે કાં કરવામાં આવે છે તેના ફૂલની ઈચ્છા રાખ્યા વિના ઔં કરવાથી મનુષ્ય નિષ્કામ ક યાગી બને છે, અને તેથી તે માહાર્દિકથી નિલે પ રહી મેાક્ષ પ્રાપ્ત કરે છે. ભતાએ, શિષ્યાએ, ઉપાસર્કાએ નિષ્કામ યાગી ખનવુ અને નિષ્કામપણે સર્વક વ્યકર્મો કરવાં જોઈએ. જે નિષ્કામ યાગી બને છે તે કર્મબંધનથી મુક્ત થાય છે અને વાસ્તવિક સ્વતંત્રસુખમયજીવનને પ્રાપ્ત કરી શકે છે. માટે નિષ્કામ કમયાગી ગુરૂના ભક્ત, શિષ્ય બની આત્મવને જીવે છે. ગુરૂની ભક્તિથી ભક્ત, સ્વગુરૂને કબ્યકાર્યનિ અને તેના ફૂલને સમપે છે. અને તેથી તે નિષ્કામ બનતા બનતા છેવટે જ્ઞાનદશાએ નિષ્ક્રમ બની અહ ભેદભાવથી મુક્ત થાય છે.
For Private And Personal Use Only
*
૨૭
૪૮ || મુસુમવનલીઃ ।।
જે આત્મજ્ઞાની થાય છે તથા નિષ્કામકમ યાગી બને છે તે પ્રભુમય જીવનથી જીવનારા થાય છે. આવી દશા આવ્યા વિના જે શિષ્ય પાતાને સ[શષ્ય તરીકે માને છે વા પોતાના ગુરૂ વિધમાન છતાં જે તે શિધ્યાને ફરી ગુરૂ અને છે તે મહાદુ:ખની પરંપરાને પ્રાપ્ત કરે છે. ગુરૂની આજ્ઞા વિના શિષ્યને કાઇના ગુરૂ બનવાને, તથા ગુરૂના દેહના અભાવ છતાં પણુ ગુરૂ થવાના અધિકાર નથી. પ્રભુમયજીવન પ્રાપ્ત થયા વિના ગુરૂની ગુરૂતાના સ્પર્શી કરવા કઇ શિષ્ય સમથ થતા નથી. સવે!માં પ્રભુ દેખ્યાથી અને તે પ્રમાણે વર્તન કરવાથી આત્માની શુદ્ધિ થતાં પ્રભુમયજીવનની પ્રાપ્તિ થાય છે. આત્માની શુદ્ધતા જેઓ પ્રાપ્ત કરે છે અને જે માહાદિ આસુરી