________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યાપનિષદ્
બનીને જે ગુરૂના વિચારાચારની મૂર્તિ અને છે વિરહે ગુરૂ દશાને પ્રાપ્ત કરી શકે છે. ગુરૂ તાં પશ્ચાત્ ગુરૂ શરીર વિરહે સર્વ ધર્મ સિદ્ધાંતનેા જ્ઞાતા, રાચાર કુશલ ખેતી ગુરૂના ધર્મ પ્રવર્તાવી ગુરૂ ખની શકે છે.
४० धर्मोन्नतिकारकः ॥
ધર્મ પ્રવધ કવિચારાચારકુશલ અને સર્વ ધર્મ સિદ્ધાન્તવિદ્ જે હાય છે તે શિષ્યપદના પૂર્ણ અધિકારી બને છે અને ધર્માંન્નતિકારક બને છે. ગુરૂનો ભક્ત કૃપાપાત્ર શિષ્ય ધર્મોન્નતિકારક ખતી શકે છે. જે ગુરૂના સદ્વિચારાના અનુસારે ધર્મોન્નતિકારક બને છે તે શિષ્યને ધન્યવાદથી ગુરૂ વધાવે છે. ગુરૂકુલવાસમાં રહેનાર અને ગુરૂવિનય સેવામાં લીન બનેલ તથા સર્વધર્મ સિદ્ધાંતવિદ્ શિષ્ય, દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવાનુસારે ધર્માંન્નતિકારક ઉપ્તાને પ્રવર્તાવે છે તેથી તે જ્યાં ત્યાં ધર્માન્નતિકારક ખની ધર્મ રક્ષક ની શકે છે. ધર્માંન્નતિકારક શિષ્યથી વિશ્વજનાને અત્યંત લાભ પ્રાપ્ત થાય છે. ધર્મની હેલના થાય વા ન્યૂનતા થાય એવું કૃત્ય તે પ્રાણાંત કરતા નથી તથા કરાવતા નથી.
૨૩
તે અંતે ગુરૂના શરીરના શિષ્યત્વ દશા રહે છે અને ધર્મ પ્રવક વિચા
४१ सर्वधर्मसत्यसारग्राहकः
વિશ્વવતિ સર્વ ધર્મમાં જે જે સત્યસાર છે તે સત્તુ વીરપ્રભુ પ્રતિપાદિત વેદ વચના છે એમ જાણી સર્વ ધર્મના સત્યસારને જે ગ્રહણ કરે છે તે સત્યજ્ઞાની શિષ્ય બની શકે છે. સર્વ ધર્મોંમાં પક્ષપાત વિનાની દૃષ્ટિએઁ દેખવામાં આવે તા સત્યસાર કઇ કંઇ ને કંઇ હોય છે, તેનેા અપલાપ જે કરતા નથી તે શિષ્યની યાગ્યતાને પ્રાપ્ત કરે છે. આ વિશ્વમાં જ્યાં ત્યાં સત્ય ઘણું છે. એમ વીતરાગ સનદેવ પ્રરૂપે છે. સત્યના અશા વિના કાઇ ધર્મ વિશ્વમાં જીવી શતા નથી.. હિ'સા મિથ્યામાન્યતા વગેરે અસહ્યા પણ હોય છે પરંતુ ઉત્તમ શિષ્ય હસની દૃષ્ટિ ધારણ કરીને અસત્યધર્મને મૂકી ગુરૂગમ પૂર્વક સત્યને ગ્રહે છે. ત્રણુકાલમાં સત્ય અભ્યાધિત રહે છે. સ્યાદાદ દૃષ્ટિ યાને અનેકાન્તદૃષ્ટિ પ્રાપ્ત થાય છે તો અનેકનયાની સાપેક્ષતાએ સ ધ માંથી સત્ય ગ્રહી શકાય છે. સર્વ ધર્મ સત્યસારગ્રાહક પોતાના ગુરૂને મહિમા વધારી શકે છે અને તે . વિશ્વાને અધકારમાંથી ( મિથ્યાત્વમાંથી )
For Private And Personal Use Only