Book Title: Shishyopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્ય પનિષદ ३६ सिद्धान्तस्वाध्यायादिरता સિદ્ધાન્તમાં રસિકજન સ્વાધ્યાયમાં આનંદ માને છે. સિદ્ધાન્તના સ્વાધ્યાયથી ગુરૂજનો સાથે કેવી રીતે વર્તવું તેને સમ્યગુપ્રકારે બ્રેિષ્ય જ્ઞાતા હોય છે, તેથી તે ગુરૂજનના પદ કમળને પૂજે છે, તથાવિધ પ્રકારે આચરણ કરવાથી ગુરૂજને, સિદ્ધાંતસ્વાધ્યાયરસિકજનપ્રત્યે તુષ્ટમાન થાય છે. તે મનુષ્ય સદાકાળ શિષ્યવૃત્તિ ધારણ કરી અને ગુરૂપદને પામે છે. સિદ્ધાંતરસિકજન ગુરુચરણ રજનું સેવન કરીને સ્વસત્તાથી આત્મવીર્ય ફેરવી કેવલ્યદશાને પ્રાપ્ત કરે છે, સિદ્ધાન્તના સ્વાધ્યાય શ્રવણ-મનનથી ચાર ગતિના જન્મ, મરણાદિ અનેક દુઃખો સત્વર નાશ પામે છે. ભવભીશિષ્યએ નિયમિત સ્વચારિત્ર પાલક બની ગ્યતાએ સિદ્ધાંતનું શ્રવણુ મનન તથા સ્વાધ્યાય વાંચન મનન કરવું તે જ યોગ્ય છે. સિદ્ધાંતનું શ્રવણ તથા સ્વાધ્યાય તે ગુરૂગમ વિના કાચા સોમલ ભક્ષણ સમાન છે. કારણ જેમ કાચે સેમલ એગ્યતા સિવાય કે મનુષ્ય ખાય તે તેને અનેક કષ્ટ સહન કરવો પડે છે. તેમ સિહાંતને સ્વાધ્યાયી તથા શ્રવણ કરનાર ગ્યતાને પામેલ હોય તોજ સ્વપર જન્મમરણાદિક દુઃખોને નાશ કર્તા થાય છે, અને અગ્રતાએ તેથી વિપયય ભાસ થાય છે. માટે ગુરૂજનોના ચરણોપાસક બની શિષ્યવૃત્તિ ધોરણ કરી અનુજ્ઞા માગીને સ્વીકાર્યમાં દક્ષતા રાખવી. હેય, ય, ઉપાદેય વગેરે સિદ્ધાંત રસિક શિષ્ય જ જાણી શકે છે. સ્વચરિત્ર પાલક સિદ્ધાંત રસિકજન શિષ્યપણાને લાયક હોય છે. ३७ शुधात्मरसिका શુદ્ધાત્મરસિક મનુષ્ય બાહ્ય વસ્તુને પિતાની કરીને માનતા નથી. હમેશાં ઉચ્ચ દશાની પ્રાપ્તિ માટે શુદ્ધ અધ્યવસાયને ધારણ કરે છે. આત્મ દશા ખીલ્યાથી તેને પર વસ્તુમાં જરા માત્ર મેહ થતું નથી. આત્મા અને યુગલ ભિન્ન છે તેને તેને અનુભવ થાય છે. શુદ્ધાત્મરસિકશિષ્ય પિતાને અનેક કષ્ટ પડતાં પણ શિષ્યવૃત્તિને ત્યાગ કરતા નથી. શુદ્ધાત્મરસિક શિષ્ય નિષ્કામભાવથી કર્તવ્ય કાર્યોને કરતે છતે અલિપ્ત રહે છે. આત્માના શુદ્ધ ગુણને જે રસિક બને છે તે અષ્ટસિદ્ધિ અને નવનિધિથી પણ લેભાયા વિના શિષ્ય ગ્ય કર્તવ્ય કાર્યોને કરે છે. પ્રતિષ્ઠા, કીર્તિ, પદવી, બાહ્ય વૈભવની તે સ્પૃહા રાખતું નથી. શુદ્ધબ્રહ્મમાં રસિક થઈને તે શિષ્યની સાધ્ય દશા પ્રાપ્ત કરી પરમ સુખી બને છે. કે રહે છે ર કાન સિદ્ધિ અને હ સ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59