________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८
શિષ્યે પનિષદ્
ધર્મના પાલનથી આત્મા તથા ગુરૂને વચી શકાતા નથી તથા દુનિયાને વહેંચી શકાતી નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५ अन्युग्राहितचित्तः
જે અકૃત્રિમ ધર્મી હોય છે તેનું અવ્યુત્ક્રાહિતચિત્ત થાય છેજ, અભ્યુદ્ધાદિત ચિત્ત વાળા મનુષ્ય સત્ય ધર્મને ગ્રહી શકે છે. રાગદ્વેષ મૂઢતાથી જે પક્ષપાતી બન્યા હોય છે તે અકૃત્રિમ ધર્મી ક્યાંથી બની શકે વારૂ ? કાઈ બાબતમાં એકાંત આગ્રહ જો થઇ જાય છે તા પશ્ચાત્ સત્યાસત્યના નિશ્ચય કરવાની શક્તિ પ્રાપ્ત થતી નથી. દૃષ્ટિરાગથી વા સૂઢતાથી મનુષ્ય દેવગુરૂધની પરીક્ષા કરી શકતા નથી અને તે હઠીલા કદાગ્રહી બની જાય છે. હઠીલા સ્વભાવ, પક્ષપાત ટેવ, ખેચાતાણી વગેરે કદાગ્રહેાનુ કારણુ યુદ્ ગ્રાહિત ચિત્ત છે. માટે અત્યુત્ક્રાહિતચિત્તને ધારણ કરનાર શિષ્ય ખૂની શકે છે એમ જાણવુ,
१६ कर्मस्वरूपचिन्तकः
જે મનુષ્ય, પ્રારબ્ધ, સંચિત, સ્મિમાન, જ્ઞાનાવરણીય, નાવરણીય, વેદનીય, મેાહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય કમ નુ સ્વરૂપ વિચારે છે તે કોષોથી ભિન્ન આત્માને દેખી શકે છે અને અનેક દુ:ખા, પરિષહા, ઉપસમાં સહવાને શક્તિમાન થાય છે. તે તથા શુભાશુભ કર્મ ફુલના અનુભવ કરનાર મનુષ્ય શુભાશુભમાં નહીં સુઝાવાથી શિષ્ય ખની શકે છે. જે કર્મનું સ્વરૂપ વિચારે છે તે અન્ય મનુષ્યાના પર દ્વેષ વૈરભાવ ધારતા નથી. અન્ય મનુષ્યાના શુભાશુભ કર્માંને નહીં દેખતાં તે અન્ય મનુષ્યાના આત્માઓને દેખી શકે છે. કીર્તિ, અપકીર્તિ વગેરેમાં ક સ્વરૂપચિંતક મુંઝાતા નથી. પોતાને જે સુખ દુઃખ થાય છે તથા અન્યાને જે શુભાશુભ કુલ દેખાય છે તેનું કારણ કર્યાં છે એમ જાણીને તે કમના ઉલ્મમાં સાક્ષીભાવ ધારણ કરવા સમર્થાં થાય છે. શિષ્યાવસ્થામાં પેાતાના પર દુખાના, પાટલા આવી પડે તાપણુ કર્મસ્વરૂપચિંતક શિષ્ય મનમાં તેવા પ્રસંગે સમભાવ ધૈર્ય ભાવ ધારણ કરી શકે છે અને કોઇને દોષ દે શક્તા નથી. અતએવ ગુરૂના શિષ્ય થવાને માટે કર્મસ્વરૂપચિતક અધિકારી કરે છે.
For Private And Personal Use Only