________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિmોપનિષદ.
તે દેશ કેમ અને સમુદાય પ્રાયઃ, નષ્ટ થાય છે. માટે શિષ્યપદવીધારક મનુષ્યને વિનય ગુણની જરૂર છે. તેમજ ગુરૂપ્રેમ, ગુરૂશ્રદ્ધા એટલે ફકત બોલવા પૂરતો કે લખવા પૂર નહિ પણ કાર્યમાં બજાવવા પૂરતું હોય તે જ ગુરૂજનનું વૈયાવૃત્ય કરી શકાય છે. આ ગુણ સર્વથી પ્રથમ મેક્ષના રસ્તાને દેખાડનાર છે. શાળામાં પણ કહ્યું છે કે વૈયાવ્રત્ય તે અપ્રતિપાતી ગુણ છે. આ ગુણનાધારક નુષ્યની સદા સારી ગતિ થાય છે. સર્વથી તે પ્રથમ ઉચ્ચ સ્થિતિને પામે છે. આ ભવમાં પણ તેની દરેક લોકો જય બેલે છે. ગુરૂજીને પણ તેના ઉપર અધિપ્રેમ થાય છે. તેમજ ગુરૂજનની સાથે વિવેકથી વર્તવું જોઈએ. દાખલા તરીકે કોઈ શેઠને ત્યાં નેકરી રહે હોય તે જે શેઠને વિનય-વિવેક આદિ ન કરે તે તરત શેઠ તેને નાલાયક ગણું કાઢી મુકે છે તો પછી શિષ્ય થવામાં તે તેવા ગુણોની અવસ્ય જરૂર છે તેમાં કહેવું જ શું ? તેમજ સદાચારવાન શિષ્ય ગુરૂની દશે દિશામાં કીર્તિ ફેલાવે છે. સદાચાર વૃત્તિથી અનેક છ લાભ પામે છે. ઉપર જણાવેલા ગુણેના ધારક મનુષ્ય સર્વ પ્રકારે શિષ્ય થવાને લાયક બને છે.
११ शंकाऽस्थिरप्रज्ञारहितः
ગુરૂજને તેમજ તેમનાં વચન ઉપર શંકારહિત હોય અને જેની બુદ્ધિ ક્ષણ ક્ષણમાં ફેરફારવાળી ન થતી હોય તે મનુષ્ય શિષ્ય થવાને લાયક કહી શકાય છે. ગુરૂ વચને પર શંકા રાખવાથી શિષ્યનું જરા માત્ર પણ શ્રેય થઈ શકતું નથી. પરંતુ પિતાના હોદ્દાથી નીચે પડી જગતમાં નિન્દા પાત્ર થવાય છે. તેમજ અસ્થિર બુદ્ધિવાળા મનુષ્ય પણ પિતાની ધારણમાં ઉત્તીર્ણ થઈ શકતો નથી. શંકારહિત અને સ્થિર બુદ્ધિમાન મનુષ્યજ સ્વપરનું શ્રેય કરી શકે છે અને તેજ શિષ્ય યોગ્ય બની શકે છે.
રર શકિ
પિતે લીધેલી પ્રતિજ્ઞાન પાલણ કરનાર મનુષ્ય ગુરૂકુલવાસમાં સમ્યગ પ્રકારે રહી શકે છે. પ્રતિજ્ઞાપાલશિષ્યઉપર ગુરૂજને કૃપાવત્ત થાય છે. દરેક મનુષ્ય પ્રતિજ્ઞા પાળવી તે સ્વફરજ માનવી જોઈએ. શિષ્યને આરંભમાંજ પ્રતિજ્ઞાપાલક સ્વભાવ હોય છે તે તે પંચમહાવ્રત લીધેલાં સમ્યમ્ પ્રકારે પાલન કરી શકશે એવી ગુરૂને પ્રતીતિ થાય છે. પ્રતિજ્ઞાપાલક શિષ્ય જગતમાં
For Private And Personal Use Only