Book Title: Shishyopanishad Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ સામો બની પ્રતિપક્ષી બની ગુરૂને નાશ કરવા પ્રવૃત્તિ કરી શકે છે, માટે અહંભમતાદિ દોષ પરિહરણ શીલ મનુષ્યની શિષ્ય થવામાં મેગ્યતા છે. ६ परोपकारकारका પરેપકારની વૃત્તિવાળો મનુષ્ય શિષ્ય થવાને ગ્ય હોય છે. જ્યારે અન્ય જને ઉપર ઉપકાર કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે, તે જ શિષ્ય ધર્મ સારી રીતે તે બજાવી શકે છે. ઉપકાર કરનાર શિષ્ય પ્રાણાન્ત પણ પિતાના શિષ્ય ધર્મથી પાછો પડી શકે નહિ. ગુરૂ ઉપર ઉપકાર કરવા કોઈ મનુષ્ય સમર્થ નથી પણ અન્યજીના ભલાના માટે તેની અંદગી હોય છે. પરેપકાર તે સર્વથી ઉચ્ચ ગુણ છે અને તે ગુણની પ્રાપ્તિવાળો મનુષ્યજ શિષ્યને યોગ્ય કહી શકાય છે. ७ क्षुद्रादिदोषरहितः ક્ષુદ્રાદિદોષ વિનાને મનુષ્ય શિષ્ય થવાને લાયક છે સુદાદિદોષ રહિત મનુષ્યજ સ્વપનું કલ્યાણ કરી શકે છે, અને પોતાના કલ્યાણના સાધનભૂત સામગ્રીને પ્રાપ્ત પણ તેજ પુરૂષ કરી શકે છે. જ્યાં સુધી મનુષ્યની અંદર સુદ્રાદિદોષ હોય ત્યાં સુધી તે કોઈપણ કાર્યને માટે લાયક કહેવાય જ નહિ. તે પછી શિષ્ય થવાને લાયક તે કયાંથી હોઈ શકે? શુદ્રાદિ દોષરહિતમનુષ્ય, સ્વગુરૂને સંતોષી શકે છે અને પોતે પણ અમૂલ્યશાતિને ગ્રાહક થવા ભાગ્યશાળી બને છે. રવસમુદાયમાં પણ પિતે અગ્રેસરપણું ભેગવે છે. જ્ઞાનાવરણયકર્મને પણ જલદી ક્ષય કરી પરમાત્મદશાને પામે છે. ક્ષુદ્રાદિદેષ રહિત મનુષ્ય ઉપર ગુરૂની પૂર્ણ મહેરબાની હોય છે. ગુરૂજનેના નાના મોટા સર્વ કાર્ય કરવાને તે લાયક હોય છે. ગુરૂ તેને અનેકશ: આશિર્વચન આપે છે અને તેથી તેના જન્મ મરણ દુઃખને જલદી અંત આવે છે. ८परिषहजयी, અનેક પ્રકારના પરિવહન સહન કરનાર મનુષ્ય શિષ્યપણાને ગ્યા હોય છે. તાઢ, તડકે, સુધા, તૃષા વિગેરે અનેક પ્રકારના પરિષહ સહન કરનાર મનુષ્ય જગતમાં કામ કરનાર બની શકે છે. બાવીશ પરિષોમાં આક્રોશ પરિષહ સર્વથી અધિક છે. ગુરૂકુલવાસમાં અનેક પ્રકારના પરિષહે સહન કરવાના હોય છે. જ્યારે તે ગુણ, મનુષ્યમાં સારો ખીલેલો હોય છે તેમજ તે શિષ્ય For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59