________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શિષ્યોપનિષદ.
આત્માના ગુણાને શકિતયાને પ્રમાદ ખાઇ જાય છે. પ્રમાદી મનુષ્યની શતયાના નાશ થાય છે. આલસ્ય વિગેરે પ્રમાદના પરિહાર કરવાથી શિષ્યત્વ પ્રાપ્ત થાય છે. પ્રમાદી ગુરૂ શિષ્યના દૃષ્ટાંતને શ્રીપાળરાસમાંથી વાંચી પ્રભાના ત્યાગ કરવા જોઈએ. અપ્રમાદી જાગ્રત અને પ્રમાદી ઉંધતા છે. પ્રમાદી મનુષ્ય, રવગુરૂની સેવા ભક્તિ બરાબર કરી શકતા નથી, અને ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તે વામાં સ્વશતિયાને ફારવી શકતા નથી. માટે પ્રમાદ ત્યાગમાં જે પ્રવૃત્તિવાળા છે તે શિષ્ય થઇ શકે છે.
२२ देवगुरुधर्मविद.
જે દેવગુરૂ ધનુ યથાર્થ સ્વરૂપ જાણે છે તે શિષ્ય બની શકે છે. પરમાત્મા, ગુરુ અને ધર્મનું સ્વરૂપ જાણી તેના જે શ્રદ્ધાળુ બને છે તે નાસ્તિકાના ક્રુવિચાર)ના ઝપાટામાંથી બચી જાય છે. દેવગુરૂ ધર્મનું સેવન કર્યાની પૂર્વે તેનુ જ્ઞાન કરવાની અત્યંત જરૂર છે, માટે જેણે શિષ્ય અનવું હાય તેણે ઉપર્યુક્ત ત્રિતત્ત્વનું સ્વરૂપ અવમેધવું જોઇએ. દેવ, ગુરૂ, ધર્મના નિશ્ચય થવાથી મિથ્યાનાસ્તિકબુદ્ધિના નાશ થાય છે અને આસ્તિક બુદ્ધિ પ્રકટે છે. દેવગુરૂની શ્રદ્ધા સ્થિર થયા પશ્ચાત્ નાસ્તિકતાઁના તાખે થવાતુ નથી. તથા દેવગુરૂધર્મના કદાપિ ત્યાગ પણું કરી શકાતા નથી. દેવના અને ગુરૂના શુદ્ધાત્મસ્વરૂપને ઓળખ્યા વિના તેની મહત્તાના અને પૂજ્યતાને પૂર્ણ ખ્યાલ આવી શકતા નથી. ઉપર ઉપરથી દેવગુરૂધર્મને માનવાથી કદાપિ વિપરીત સયેગા મળતાં' પતિતદશા થાય છે માટે દેવ ગુરૂષ વિદ્, શિષ્ય અની શકે છે વા ભક્ત બની શકે છે તે યથાર્થ કયવામાં આવ્યુ છે.
२३ गुर्वाज्ञाविधिपूर्वक दीक्षाग्राहकश्चशिक्षायोग्यः
ગુર્વાના વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરનાર મનુષ્ય શિષ્ય બની શકે છે. ગુર્વાનાવિધિપૂર્વક શિષ્ય, દીક્ષા ગ્રહી શકે છે. ગુર્વાનામાં સર્વ શ્વાગ્રા સમાય છે. ગુર્વાના વિધિપૂર્વક શિષ્યની દીક્ષા થઈ શકે છે. ગૃહાવાસમાં વા સાગાવસ્થામાં ગુર્વાના વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરનાર શિષ્ય બની શકે છે. જે જે શિક્ષા દેવામાં આવે તેને માનવામાં તથા પાળવામાં જે યોગ્ય હાય છે તે શિષ્યપદના અધિકારી કરી શકે છે, ગુરૂની શિક્ષાઓને જે માનતા
For Private And Personal Use Only