________________
अमरयोगीन्द्रधीभर्तृहरिकृत नीति शसक मूळ सहित गुजराती भाषांतर
મંગળાચરણ
दिक्कालाधनवच्छिन्नानन्तचिन्मात्रमूर्तये।
સ્વાગુચેલાણICTચ(માનાય)નામ નાયક દિશા અને કાળ વગેરેથી જેની મૂર્તિ અવ્યાસ છે, એટલા જ માટે જે અનંત અને ચૈતન્યરપ છે, જે એક જ આત્મજ્ઞાનના સારરૂ૫ છે, જે શાંત છે અને પ્રકાશરૂપ છે, તે પરબ્રાને હું નમસ્કાર કરું છું.
કામીપણાની નિન્દા બીજ–જરાનાશક, વ્યાધિહર તથા આયુષ્યવર્ધક અમર ફળ કે એક બ્રાહ્મણે લાવીને ભર્તુહરિ રાજાને આપ્યું, રાજાએ પિતાની પ્રિય પત્નીને આપ્યું, રાણીએ તે પોતાના વલભ અશ્વપાલને આપ્યું, અશ્વપાલે પોતે રાખેલી ગણિકાને તે આપ્યું અને ગણિકાએ પાછું તે ફલ રાજાને અર્પણ કર્યું, તેથી ચકિત થયેલો મહારાજા ભર્તા હરિ પિતાની સ્ત્રીના વ્યભિચારથી પરમ વૈરાગ્ય પામ્યા; અને તેથી જ 'તે પિતાની, રાણુની અને કામની નિંદા કરત બોલ્યો. આ