Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 10
________________ ચેાગ્યતાએ પહાંચાડે તે તેમને આ દુ:ખમય જણાતા સંસાર પરમસુખમય પ્રતીત થાય, ને આ મર્હલેાકજ તેમને પરમાત્માના પરમધામરૂપ પ્રતીત થાય. આ અષ્ટાદેશરત્નાના કર્તા પૂજ્યચરણુ શ્રીશ કરભગવાનનુ` સક્ષિપ્ત જીવનચરિત્ર પણ આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે, તેમાંથી પણ મુમુક્ષુ મનુષ્યને ઘણા ઉપયેાગી ખાધ મળવાના સંભવ છે. આ અષ્ટાદેશરત્નાના પ્રત્યેક કઠિન શ્લેાકપર શબ્દાર્થતી પછી કઠિનતાના પ્રમાણમાં વિવેચન આપવામાં આવ્યું છે. શબ્દાર્થમાં જે શબ્દ કે શબ્દો આવા [ ] ચતુષ્ઠાણુજેવા ચિહ્નમાં મૂકવામાં આવ્યા છે, તે શબ્દો મૂલમાં નથી, પશુ અર્થને સ્પષ્ટ કરવામાટે વધારવામાં આવ્યા છે એમ સમજવું. તે જે શબ્દ કે શબ્દો આવા ) અર્ધચંદ્રજેવા ચિહ્નમાં મૂકવામાં આવેલ છે તે આગળના ( '૬ના પર્યાયરૂપ કે સ્પષ્ટીકરણરૂપ છે એમ સમજવુ. સ્મૃતિ, નાશ્રમ, બીલખા, સ૰ ૧૯૭૧ માગશર સુદિ ૧૧ શનિ.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 824