Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 9
________________ , વાત્મનિરપણ, સિદ્ધાંતબિં, વાક્યકૃતિ, અપાતિ, વિવેકગ્નાભણિ ને ઉપદેશસહસ્ત્રાગધબધ આ રાઉપર સંસ્કૃતભાષામાં ટીકાઓ થયેલી છે. અષ્ટાદક્ષરત્નમાંનાં કેટલાંક રત્નોની હિંદીભાષામાં ને કેટલાંક રત્નની ગુજરાતી ભાષામાં પણ ટીકા થઈ છે. તે સર્વ ટીકાઓથી આ ટીકામાં કાંઈક વિલક્ષણના છે તે બંને ટીકાઓને મેળવવાથી વિવેકી મુમુક્ષુના જાણવામાં આવશે. આ અકાદારત્નમાં ભિન્ન ભિન્ન અરિકાવાળા અધિકારીઓના અંતઃકરણની સ્થિતિ પર ધ્યાન રાખી પૂજ્યચરણ આચાર્યભગવાને તેમને તેમના માટે અદ્વૈતતત્વને પ્રમાણ ને યુક્તિથી સરલ ભાષામાં ઉપદેશ કર્યો છે. આચાર્યભગવાને ઉપનિષદોમાં પ્રતિપાદન કરેલા કેવલાદૈતવાદને મંદબુદ્ધિવાળાને મધ્યમભુદ્ધિવાળાપ્રતિ ઉપદેશ કરવાનો આ અષ્ટાદશરિત્નોમાં કાસારવડે પવિત્ર પ્રયત્ન કર્યો છે. કેવલાદ્વૈતની પ્રાપ્તિ વડે જીવન છવભાવ અત્યંત દૂર થઈ તે દુઃખરહિત, પૂર્ણતંત્ર ને પરમાનંદરૂપ થાય છે. સર્વત્ર બ્રહ્મદર્શન થવાથી વ્યવહાર પણ ઉત્તમ પ્રકારે સધાય છે, કેમકે સર્વત્ર બ્રહ્મદર્શનની પ્રાપ્તિવાળા મહાપુરુષના ચિતમાં રાગ. દેષના વેગો ઉપજી શકતા નથી, ને તેવા તેમન ચિત્તાદમાં સાભિમાન પ્રકૃતિને વેગ, વિષયાસક્તિ, શેક, દ્વેષ, ઈર્ષ્યા અસવા રહી શકતાં નથી. તેઓ સર્વ પ્રાણીઓ પર વિશુદ્ધપ્રીતિની દૃષ્ટિથી જોઈ શકે છે, કાઇનું અહિત કરવા ઇચ્છતા નથી, તથા કોઇનું અહિત કરતા નથી. તેઓ પિતાને પ્રાપ્તવ્યવહાર આસક્તિરહિત બુદ્ધિથી પ્રારબ્ધને સમાપ્ત કરવા માટે કરે છે. સર્વ મનુષ્યો ને પિતાના અંતઃકરણને આવી

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 824