Book Title: Shankaracharyana Ashtadash Ratno Author(s): Anandashram Bilkha Publisher: Anandashram Bilkha View full book textPage 8
________________ નામના પ્રકરણગ્રંથમાં ૧૫૬ કે છે. તેમાં પિતાના વાસ્તવિક સ્વરૂપનું બહુ ઉત્તમ પ્રકારે નિરૂપણ કરવામાં આવ્યું છે. ચર્પટપજરિકાનામના સ્તોત્રમાં ૧૬ શ્લોકો છે. તેમાં શાસ્ત્રાદિની વાસનાને પરિત્યાગ કરી વિરાગાદિની પ્રાપ્તિવડે પરમાત્માનું સ્મરણ ધ્યાન કરવાને ઉપદેશ કર્યો છે. મેહમુરતેત્રમાં ૧૩ વા ૨૦ શ્લેકે છે. તેમાં ધનાદિ સંસારના વિષયનું અસારપણું જણાવી સંસારમાં મનને રાગરહિત રાખવાનું તથા આત્મસ્વરૂપ શેધવાનું જણાવ્યું છે. સિદ્ધાંતબિંદુસ્તોત્રમાં દશ કે છે. તેમાં અદ્વિતીય, અબાધિત, સર્વ સંગથી રહિત, ને પરમાનંદરૂપ બ્રહ્મથી અભિન્ન આત્માનું નાનાપ્રકારે વર્ણન કર્યું છે. વાક્યવૃત્તિમાં ૫૩ બ્રોકે છે. તેમાં મહાવાક્યના અર્થને વિચાર કરી આત્મસ્વરૂપમાં કેવી રીતે સ્થિતિ કરવી તે દર્શાવ્યું છે. ખપરેશાનુભૂતિનામના પ્રકરણગ્રંથમાં ૧૪૪ લોકે છે. તેમાં સાધનસહિત આત્મસ્વરૂપનું નિરૂપણ પ્રમાણ ને યુક્તિથી કરવામાં આવ્યું છે. પંકચૂડામણિનામના પ્રકરણમાં ૫૦૦ કે છે. આ મુમુક્ષુઓને પરમો પગી ગ્રંથમાં આત્મજ્ઞાનનાં સાધનનું, આત્મસ્વરૂપનું, બ્રહ્મસ૩ નું, તથા જ્ઞાનની દઢતા કરવાના ઉપાયોનું બહુ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શતકમાં ૧૦૨ ઑકે છે. તેમાં શ્રુતિ ને અવલંબીન આત્માથી અભિન્ન બ્રહ્મસ્વરૂપનું નિરૂપણ કર્યું છે. ઉપદેશ મહસ્ત્રી-ગદ્યબંધનામના પ્રકરણગ્રંથમાં ત્રણ પ્રકરણ છે. તેમાં શિખ્યપ્રતિ આચાર્ય કેવી રીતે બ્રહ્મબોધ કરે તેનું, બ્રહ્મજ્ઞાનનું ને બ્રહ્મવિચારનું નિરૂપણ છે. . આ અષ્ટાદ રત્નોમાંનાં પદી, વાક્યસુધા, હરિમડે, આત્મPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 824