Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 9
________________ चरण-करण-प्पहाणा ससमय-परसमयमुक्कवावारा । चरण-करणस्स सारं णिच्छयसुद्धं ण याणंति ।। જેઓ વ્રત-નિયમમાં મગ્ન થઈને સ્વસિદ્ધાંત તેમ જ પરસિદ્ધાંતનું ચિંતન છેડી બેઠા છે, તેઓ વ્રતનિયમને પરંમ સાર પામી શકતા નથી. [૩-૬૭. • णाणं किरियारहियं किरियामेत्तं च दो वि एगंता । असमत्था दाएउं जम्म-मरणदुक्ख मा भाई ।। ક્રિયા વિનાનું જ્ઞાન અને માત્ર જ્ઞાનશૂન્ય કિયા એ બંને એકાંગી – છેડાઓ છે; જન્મ-મરણના દુઃખમાંથી અભયપણું આપવાને તે અસમર્થ છે. [૩-૬૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 375